हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
bihar assembly elections 2020
Bihar assembly elections 2020 News
આરજેડી
JDU ધારાસભ્ય દળની બેઠકમાં વિધાનમંડળ દળના નેતા તરીકે ચૂંટાયા નીતીશ કુમાર
બિહારની રાજધાની પટનામાં રવિવારે સીએમ નિવાસમાં જેડીયૂ ધારાસભ્યોની બેઠક થઇ. આ બેઠકમાં નીતીશ કુમારને ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા. ત્યારબાદ હવે એક બેઠક એનડીએ વિધાનમંડળ દળની થવાની છે,
Nov 15,2020, 13:54 PM IST
બિહાર
બિહાર: સત્તા માટે ધમપછાડા, NDAમાં ગાબડું પાડવા આ બે નેતાને ખેંચવાની કોંગ્રેસની કોશિશ
બિહાર (Bihar) માં ચૂંટણી પરિણામ આવ્યા બાદ હવે સત્તા માટે જોડ તોડના પ્રયત્નો શરૂ થઈ ગયા છે અને મહાગઠબંધન પણ રાજ્યમાં સત્તા મેળવવા માટે રણનીતિ બનાવવામાં લાગી ગયું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ મહાગઠબંધન તરફથી કોંગ્રેસ જીતનરામ માંઝી અને મુકેશ સાહનીને પોતાની તરફ ખેંચવાની કોશિશ કરી રહી છે. આ માટે કોંગ્રેસે માંઝીને સીએમ કે પછી સ્પીકર અને મુકેશ સાહનીને ડેપ્યુટી સીએમની સાથે મંત્રી પદની ઓફર કરી છે.
Nov 13,2020, 14:46 PM IST
બિહાર વિધાનસભા ચૂંટણી
બિહાર ચૂંટણીઃ બીજા તબક્કામાં 54.15% મતદાન, પટના જિલ્લામાં સૌથી ઓછું
બિહાર વિધાનસભા માટે ત્રણ તબક્કામાં મતદાનની પ્રક્રિયા પૂરી થવાની છે. બિહારમાં આજે બીજા તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે. બીજા તબક્કામાં 54.15 ટકા મતદાન થયું છે.
Nov 3,2020, 21:12 PM IST
બિહાર વિધાનસભા ચૂંટણી
મધુબનીઃ રેલીમાં નીતીશ પર એક વ્યક્તિએ ફેંક્યા ડુંગળી-પથ્થર, સીએમ બોલ્યા- હજુ ફેંકો
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે મંગળવારે મધુબનીમાં વિરોધનો સામનો કરવો પડ્યો. અહીં રેલી દરમિયાન એક વ્યક્તિએ મંચ તરફ પથ્થર અને ડુંગળી ફેંકી હતી.
Nov 3,2020, 15:46 PM IST
બિહાર ચૂંટણી 2020
બિહારના DyCM સુશીલ મોદી કોરોના પોઝિટિવ, પટણા AIIMS માં દાખલ
બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election) ના પ્રચાર વચ્ચે કોરોનાનો પ્રકોપ વધવાની આશંકા પ્રબળ બની રહી છે. બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી (Sushil Modi) કોરોના પોઝિટિવ (Corona Positive) આવ્યા છે. તેમને પટણાની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સુશીલ મોદીએ પોતે ટ્વીટ કરીને જાણકારી આપી.
Oct 22,2020, 15:13 PM IST
લાલૂ પ્રસાદ યાદવ
બિહારઃ 'ક'થી ક્રાઇમ, 'ખ'થી ખતરો, 'ગ'થી ગોળી, ભાજપે જાહેર કરી લાલૂ રાજની ડિક્શનરી
ભાજપ લાલૂ યાદવના 15 વર્ષના શાસન કાળની ડિક્શનરી લઈને આવ્યું છે. ભાજપે આ ડિક્શનરીમાં કહ્યું કે, 1990થી 2005 સુધી તે સમયમાં કનો અર્થ ક્રાઇમ, ખનો અર્થ ખતરો અને ગનો અર્થ ગોળી થતો હતો.
Oct 19,2020, 18:03 PM IST
બિહાર વિધાનસભા ચૂંટણી 2020
બિહાર ચૂંટણી 2020: રોમાંચક મુકાબલો, ગઠબંધન 4 પરંતુ CM પદ માટે 6 દાવેદાર
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર (Nitish Kumar) એકવાર ફરી એનડીએ તરફથી મુખ્યમંત્રીનો ચહેરો છે તો આરજેડી નેતૃત્વ વાળા વિપક્ષી દળના મહાગઠબંધન તેજસ્વી યાદવ (Tejashwi Yadav)ને મુખ્યમંત્રી બનાવવાના દાવાની સાથે ચૂંટણી મેદાનમાં છે.
Oct 19,2020, 17:11 PM IST
ચિરાગ પાસવાન
'મારે મોદીજીનું સન્માન કેમ ન કરવું જોઈએ? PM મોદી આલોચના કરે તો પણ સ્વાગત છે'
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા એનડીએથી અલગ થયેલી એલજેપીના બળવાખોર તેવર મુખ્યમંત્રી નીતિશકુમાર સામે ચાલુ જ છે. આ જ ક્રમમાં એલજેપી ચીફ ચિરાગ પાસવાને નીતિશકુમારને યુવા વિરોધી ગણાવી દીધા છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી રોજગારની તક આપવાની વાત તો દૂર, ચર્ચા સુદ્ધા કરતા નથી.
Oct 18,2020, 15:39 PM IST
બિહાર વિધાનસભા ચૂંટણી 2020
બિહાર ચૂંટણી: NDA માટે 12 રેલીઓ કરશે PM નરેન્દ્ર મોદી, CM નીતિશકુમાર પણ રહેશે હાજર
બિહાર ચૂંટણી(Bihar Election)માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) ના ભરોસે એનડીએની નૈયા પાર થવાની આશા છે. આ વખતે ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદી 12 રેલી કરવાના છે. જે ફક્ત ભાજપ માટે જ નહીં પરંતુ આખા એનડીએ માટે હશે. આ દરમિયાન મંચ પર સીએમ નીતિશકુમાર(CM Nitish Kumar) પણ હાજર રહેશે. પટણામાં એનડીએ તરફથી પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપવામાં આવી.
Oct 16,2020, 14:19 PM IST
બિહાર વિધાનસભા ચૂંટણી
બિહાર ચૂંટણીઃ કોંગ્રેસમાં સામેલ થઈ શરદ યાદવની પુત્રી સુભાષિની, લડી શકે છે ચૂંટણી
બુધવારે કોંગ્રેસ પાર્ટીમાં લોકતાંત્રિક જનતા દળના પ્રમુખ શરદ યાદવની પુત્રી સુભાષિની રાજ રાવની એન્ટ્રી થઈ છે. દિલ્હીની કોંગ્રેસ ઓફિસમાં તે પાર્ટીમાં જોડાઈ છે.
Oct 14,2020, 16:16 PM IST
બિહાર વિધાનસભા ચૂંટણી
JDUએ જાહેર કરી 115 ઉમેદવારોની યાદી, પૂર્વ DGP ગુપ્તેશ્વર પાન્ડેયને ટિકિટ નહીં
બિહાર વિધાનસભા ચૂંટણી માટે જેડીયૂએ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જેડીયૂના મહાસચિવ આરસીપી સિંહે કહ્યુ કે, આ યાદીમાં તમામ વર્ગના લોકોને સામેલ કરવામાં આવ્યા છે.
Oct 7,2020, 18:26 PM IST
પુષ્પમ પ્રિયા ચૌધરી
લંડનમાં ભણેલી આ યુવતી ખુબ ચર્ચામાં, નીતિશકુમારને માત આપીને બનશે આગામી CM?
બિહારમાં હાલ પુષ્પમ પ્રિયા ચૌધરી (pushpam priya choudhary) ખુબ ચર્ચામાં છે.
Sep 24,2020, 7:58 AM IST
ડીજીપી ગુપ્તેશ્વર પાંડે
બિહારના DGP ગુપ્તેશ્વર પાંડેએ VRS લીધુ, આ બેઠક પરથી ચૂંટણી લડશે તેવી અટકળો
પોતાના નિવેદનો માટે જાણીતા બિહાર પોલીસના DGP ગુપ્તેશ્વર પાંડે (Gupteshwar Pandey)એ સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ (VRS) લઈ લીધી છે. 1987 બેચના IPS અધિકારી ગુપ્તેશ્વર પાંડેએ આ અગાઉ વીઆરએસ માટે અરજી કરી હતી જેને સરકારે મંજૂર કરી લીધી. બિહારના ગૃહ વિભાગ (આરક્ષી શાખા)એ આ અંગે નોટિફિકેશ બહાર પાડ્યું. ગુપ્તેશ્વર પાંડેને ગત વર્ષે બિહાર પોલીસના ડીજીપી બનાવવામાં આવ્યા હતા.
Sep 23,2020, 9:05 AM IST
પીએમ નરેન્દ્ર મોદી
કૃષિ બજારો બંધ નહીં થાય, MSP ની વ્યવસ્થા પહેલાની જેમ જ ચાલુ રહેશે: PM મોદી
વિધાનસભા ચૂંટણી પહેલા જ બિહારને મસમોટી ભેટ સોગાદો મળી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારને લગભગ 14 હજાર કરોડ રૂપિયાની ભેટ આપી.
Sep 21,2020, 13:47 PM IST
બિહાર વિધાનસભા ચૂંટણી
બિહાર ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી, આરજેડીના મુસ્લિમ-યાદવ સમીકરણમાં પડી શકે છે ભંગાણ
બિહાર વિધાનસભા ચૂંટણી માટે હવે એઆીએમઆઈએમ અને સમાજવાદી જનતા દળ ડેમોક્રેટિક વચ્ચે ગઠબંધન નક્કી થઈ ગયું છે. એઆીએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ તેની જાણકારી આપી છે.
Sep 19,2020, 18:27 PM IST
bihar assembly elections 2020
ચૂંટણીની તૈયારીઃ અમિત શાહ 9 જૂને બિહારમાં કરશે વર્ચુઅલ પત્રકાર પરિષદ અને રેલી
પ્રદેશ અધ્યક્ષ સંજય અગ્રવાલે કહ્યુ કે, કેન્દ્રની મોદી સરકારે હંમેશા વ્યાપારીઓની મદદ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014માં કરવામાં આવેલા કાર્યોની લીધે 2019ની લોકસભા ચૂંટણીનમાં 55 ટકા મત મળ્યા અને એનડીએ ગઠબંધને 40માંથી 39 સીટ પોતાના નામે કરી હતી.
Jun 1,2020, 17:50 PM IST
Trending news
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો
Ahmedabad
CA ફાઇનલ પરીક્ષામાં અમદાવાદની યુવતીએ કર્યો કમાલ, ઓલ ઈન્ડિયામાં બીજું સ્થાન મેળવ્યું
gujarat rains
ગુજરાતમાં માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા, આ પાકમાં નુકસાન થવાની ભીતિ
NASA Asteroid Warning 2024
પૃથ્વી તરફ આગળ વધી રહ્યા છે બે વિશાળ એસ્ટેરોઈડ: નાસાનું એલર્ટ, ઝડપ છે 37,500 KM
rescue operation
અનોખી એકતા! ભારતીય કોસ્ટગાર્ડ અને પાકિસ્તાન મરીને સાથે મળી માછીમારોનો જીવ બચાવ્યો
love scandal
'તે છોકરી સારી નથી...' આવું કહીને પુત્રનું બ્રેકઅપ કરાવી પિતાએ પોતે કરી લીધા લગ્ન!
mukesh ambani
પહેલા મોંઘા કર્યા અને હવે આ 2 પ્લાનમાં વેલિડિટી ઘટાડી દીધી, રિચાર્જ કરતા પહેલા જુઓ
investment
મહિલાઓને ઉંચું વળતર આપતી બચત સ્કીમ, 50,000 અને 150000ના રોકાણ પર મળશે આટલું વળતર