બિહાર વિધાનસભા ચૂંટણી: લંડનમાં ભણેલી આ યુવતી ખુબ ચર્ચામાં, નીતિશકુમારને માત આપીને બનશે આગામી CM?

બિહારમાં હાલ પુષ્પમ પ્રિયા ચૌધરી  (pushpam priya choudhary) ખુબ ચર્ચામાં છે.

બિહારમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. સમગ્ર દેશની નજર બિહાર ચૂંટણી પર છે. બિહારમાં હાલ પુષ્પમ પ્રિયા ચૌધરી  (pushpam priya choudhary) ખુબ ચર્ચામાં છે. લંડનમાં ભણેલી પુષ્પમે ચૂંટણીમાં પોતાની જાતને જ મુંખ્યમંત્રી પદના દાવેદાર તરીકે જાહેર કરી છે. નવાઈની વાત છે કે આ યુવતી બીજી કોઈ નહીં પરંતુ જેડીયુ નેતા વિનોદ ચૌધરીની પુત્રી પુષ્પમ પ્રિયા ચૌધરી છે. 

મુખ્યમંત્રી પદના દાવેદાર

1/5
image

લંડનમાં ભણેલી પુષ્પમે (pushpam priya choudhary)ચૂંટણીમાં પોતાની જાતને જ મુંખ્યમંત્રી પદના દાવેદાર તરીકે જાહેર કરી છે. નવાઈની વાત છે કે આ યુવતી બીજી કોઈ નહીં પરંતુ જેડીયુ નેતા વિનોદ ચૌધરીની પુત્રી પુષ્પમ પ્રિયા ચૌધરી છે. 

પુષ્પમના પિતા જેડીયુ નેતા

2/5
image

પુષ્પમ (pushpam priya choudhary) જેડીયુ નેતા વિનોદ ચૌધરીની પુત્રી છે. પુષ્પમ અંગે વિનોદ ચૌધરીએ કહ્યું કે  પુષ્પમ પુખ્તવયની છે અને પોતાના નિર્ણય લઈ શકે છે અને તેણે સમજી વિચારીને જ નિર્ણય લીધો હશે. હું મુખ્યમંત્રી નીતિશકુમારનો જ મંત્રી રહીશ. 

રાજકીય પાર્ટી 'પ્લૂરલ્સ'

3/5
image

પુષ્પમે (pushpam priya choudhary) નવી રાજકીય પાર્ટી પ્લૂરલ્સ બનાવી છે. જાહેરાત મુજબ તે આગામી વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. 

રાજકારણથી નફરત

4/5
image

પુષ્પમે (pushpam priya choudhary) જાહેરાતમાં જણાવ્યું છે કે જે બિહારને પ્રેમ કરે છે અને રાજકારણને નફરત કરે છે તેમના માટે આ પ્લેફોર્મ બિલકુલ યોગ્ય છે. 

રોડમેપ અને બ્લ્યુપ્રિન્ટ તૈયાર

5/5
image

પુષ્પમે (pushpam priya choudhary) ફેસબુક અને ટ્વિટર ઉપર પણ જાહેરાત આપતા જણાવ્યું કે અમારી પાર્ટી પાસે 2025 અને 2030ના સમય માટેનો બિહારનો રોડમેપ અને બ્લ્યુપ્રિન્ટ તૈયાર છે.