हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Big problem
Big problem News
gujarat
દિલ્હી મુંબઈ કોરિડોરને લઈ આ ગામ બે ભાગમાં વહેંચાયું, ગ્રામજનો ત્રાહીમામ
પંચમહાલમાંથી પણ પસાર થતા આ એક્સપ્રેસ રોડના નિર્માણ દરમ્યાન ગોધરાનું એક ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. જેને લઈ વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Apr 15,2023, 18:38 PM IST
Ahmedabad
સ્માર્ટસિટીમાં પીવાનું દુષિત પાણી બન્યું મોટી સમસ્યા,વિવિધ વિસ્તારોમાં ફેલાયો છે રોગ
શહેરમાં ઠેર ઠેર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલતું ખોદકામ દુષિત પાણી માટે સીધું જવાબદાર હોવાનું સામે આવ્યું છે. પાણીની-ડ્રેનેજની લાઈનમાં ભંગાણ, લીકેજ તેમજ વિકાસકાર્યોનાં ખોદકામ દરમ્યાન ભંગાણ હવાથી પાણી દુષિત થાય છે.
Jan 10,2023, 17:26 PM IST
gujarat
રાજ્યભરના વાહનચાલકોને પડશે મોટી હાલાકી! પાક્કા લાયસન્સ મુદ્દે આ વખતે કારણ છે મોટું
અમદાવાદ સહિત રાજ્યભરમાં પાકા લાયસન્સ બનાવવાની કામગીરી અટકી પડી છે. લાયસન્સ માટે વપરાતી ખાસ ચિપ ઉપલબ્ધ ન હોવાથી નવા લાયસન્સ બની રહી રહ્યા નથી. જેના કારણે એકલા અમદાવાદમાં જ 18 હજાર જેટલા લાયસન્સનું કામ થયું નથી.
Jun 1,2022, 13:22 PM IST
message
જો કોઇ સ્વરૂપવાન યુવતીનો મેસેજ આવે તો હરખાઇ ન જતા, નહી તો પડશે મોટો લોચો
ટેકનોલીજીના જમાનામાં દરેક વ્યક્તિ સોશિયલ મીડિયામાં માધ્ય્મ સાથે જોડાયેલ છે, ત્યારે તમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં કોઈ સ્વરૂપવાન યુવતીની રિકવેસ્ટ કે મેસેજ આવે તો હરખાય ન જતા કેમ કે તમારી સાથે ક્રાઇમ થઇ શકે છે. સોશિયલ મીડિયામાં એક નવી ગેંગ સકિર્ય થઇ છે. આ ગેંગ એકાઉન્ટ ઘરાકોના ઇનબોક્સમાં મેસેજ અથવા તો રિકવેસ્ટ મોકલે છે. જે એકાઉન્ટમાંથી રિકવેસ્ટ આવે છે એ પ્રોફાઈલ માં એક સ્વરૂપવાન યુવતીનો ફોટો રાખવા માં આવે જે પ્રોફાઈલ પિક્ચર જોઈને કોઈ પણ પ્રભવિત થઇ જાય છે.
Nov 13,2020, 19:10 PM IST
Big problem
ડેડાણ ગામમાં પીવાના પાણી મુદ્દે સમસ્યા, બોરમાંથી કાળુપાણી નિકળતા આશ્ચર્ય
જિલ્લાના બહુચરાજી તાલુકાના ડેડાણા ગામ ગ્રામપંચાયતના પીવાના પાણીમાં એકેએક કાળું ઓઇલ યુક્ત પાણી આવતા પંચાયતના સરપંચ સહિત ગ્રામજનો આશ્ચર્ય સાથે મુશ્કેલીમાં મુકાયા હતા. સવારે ડેડાણા ગ્રામ પંચાયતના પીવાના પાણીના બોર શરૂ કરતાં સમગ્ર ગામમાં ઘેર ઘેર ઓઇલ યુકત પાણી નીકળ્યું હતું. આ કાળું પાણી જોઈ ગ્રામજનોએ સત્વરે સરપંચને જાણ કરી. સરપંચ બોર સુધી પહોંચી તપાસ હાથ ધરતા પાણી એકદમ કાળું જાણે કે ઓઇલ યુક્ત હોય તેવું જણાતા આશ્ચર્યમાં મુકાયા હતા.
Dec 29,2019, 21:57 PM IST
Trending news
gujarat
આ મહિલા સાથે ભલભલા પંજો લડાવતા ડરે છે, એક સમયે હતું 105 કિલો વજન, હવે જીત્યો બ્રોન્ઝ
Reliance Jio
મુકેશ અંબાણીને તગડો ઝટકો! ઝડપથી સાથ છોડી રહ્યા છે યૂઝર્સ, BSNLને બંપર ફાયદો
Amreli
‘FIR કરવી હોય તો મારી સામે કરી નાખો...’ સાંસદે સરકારી બાબુઓને તતડાવ્યા
Dholavira
ધોળાવીરાનો નવો ઈતિહાસ લખાશે! રેતીમાં દટાયેલું પ્રાચીન શહેર નવું નક્કોર નગર બની જશે
Gautam Adani
USમાં અદાણી કેસ પાછળ આ 2 ભારતીયોની શું છે ભૂમિકા? સંજય વાધવા અને તેજલ શાહ વિશે જાણો
Border–Gavaskar Trophy
ટીમ ઈન્ડિયા 150 રનમાં ઓલઆઉટ, ફેન્સને સતાવી રહી છે આ સ્ટાર ગુજરાતી ખેલાડીની કમી
Toll Tax
સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને મોટો ફટકો, આ હાઈવે પર ચાર વાર ટોલ ટેક્સ ભરવો પડશે
red Gravy
Gravy Recipe: રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવવાની સાચી રીત નોંધી લો
Gold rate
સોનામાં તોફાની તેજી યથાવત, આજે પણ ભાવમાં તગડો ઉછાળો, લેટેસ્ટ રેટ જાણી ચોંકી જશો
Ahmedabad
જંત્રી વધતા અમદાવાદમાં વધી જશે પ્રોપર્ટીના ભાવ, એરિયા મુજબ આટલા ભાવ બોલાશે