हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bhai bij
Bhai bij News
Free travel
રાજકોટમાં આજે ભાઇબીજે સિટી અને BRTS બસમાં મહિલાઓ માટે ફ્રી મુસાફરી
ભાઇબીજ, રક્ષાબંધન અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની સિટીબસ સેવા તથા BRTS બસ સેવામાં તમામ મહિલાઓને ફ્રી મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવી છે. આજે 17 નવેમ્બર અને ભાઇબીજના દિવસે મહિલાઓ સિટી અને બીઆરટીએસ બસમાં ફ્રી મુસાફરી કરવા દેવામાં આવશે. આ અંગેની જાહેરાત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો. આજે રાજકોટની મહિલાઓ ફ્રીમાં મુસાફરીનો લાભ લઇ શકે છે.
Nov 17,2020, 17:31 PM IST
સુરત
સુરતમાં સ્વામિનારાયણ પાઘડી લોકોના દર્શન માટે મુકવામાં આવી ખુલ્લી
સુરતમાં આજનો દિવસ સ્વામિનારાયણ સંપ્રદાય અને પારસીઓ માટે મહત્વનો છે, કારણ કે આજના દિવસે ભગવાન સ્વામીનારાયણને પહેરેલી પાઘડી લોકોના દર્શન માટે ખુલ્લી મુકવામાં આવે છે.
Oct 29,2019, 12:12 PM IST
Bhai bij
ભાઇબીજે લોકોએ કર્યા પાઘના દર્શન, વિગતો જાણવા કરો ક્લિક
આજે ભાઈબીજનો પવિત્ર તહેવાર છે, ત્યારે દેશભરમાં તેની ઉજવણી કરવામાં આવી છે. જોકે સુરતમાં આજનો દિવસ સ્વામિનારાયણ સંપ્રદાય અને પારસીઓ માટે મહત્વનો છે કારણ કે આજના દિવસે ભગવાન સ્વામીનારાયણને પહેરેલી પાઘડી લોકોના દર્શન માટે ખુલ્લી મુકવામાં આવે છે.
Oct 29,2019, 11:40 AM IST
ગોમતી
યાત્રાધામ દ્વારકામાં આજે ભાઈબીજ નિમિત્તે ગોમતી સ્નાન માટેનો અનેરો મહિમા
યાત્રાધામ દ્વારકામાં આજે ભાઈબીજ નિમિત્તે ગોમતી સ્નાન માટેનો અનેરો મહિમા છે. આજે બહેન પોતાના ભાઈની લાંબી ઉંમરની પ્રાર્થના સાથે ગોમતી સ્નાન કરે છે. આજે યાત્રાધામ દ્વારકામાં ગોમતી સ્નાન કરવા માટે અનેક ભાવિકો પહોંચ્યા છે. જોકે ગોમતીમાં કરંટ જોવા મળતા ગત વર્ષ કરતાં ગોમતી સ્નાનમાં ઓછો ટ્રાફિક છે.
Oct 29,2019, 11:40 AM IST
Amit Shah
અમિત શાહે બહેન સાથે ઉજવ્યો ભાઇબીજનો તહેવાર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે દિવાળીનું પર્વ મનાવી રહ્યા છે. આજે તેમણે પોતાની બહેનના ઘરે પરિવાર સાથે ભાઈબીજની ઉજવણી કરી હતી અને પછી દિલ્હી જવા રવાના થઈ ગયા હતા.
Oct 29,2019, 11:30 AM IST
ભાઇબીજ
આખા ભારતમાં ભાઇબીજની ભવ્ય ઉજવણી
આજે કારતક મહિનાનો બીજો દિવસ એટલે કે ભાઈ બીજનો તહેવાર. ભાઈ બીજનો તહેવાર એ રક્ષાબંધનના તહેવારની જેમ ભાઈ અને બહેન સાથે સંકળાયેલ છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખભર્યા જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે. ગુજરાતમાં આ દિવસ બહેન ભાઈને પોતાને ઘેર ભોજન માટે આમંત્રણ પાઠવી ઉજવાતો હોય છે. ભાઈબીજનો તહેવાર ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ગોવા, પશ્ચિમ બંગાળ, કર્ણાટકમાં વધારે લોકપ્રિય છે. પૌરાણિક કથા મુજબ, યમુનાને યમરાજાના બહેન માનવામાં આવે છે અને આ દિવસે યમરાજા બહેન યમુનાને ત્યાં ભોજન માટે ગયા હતા એવી માન્યતા છે.
Oct 29,2019, 9:45 AM IST
Trending news
Vadodara
જો તમને ગોડફાધરનાં આશીર્વાદ હોય તો PM-CM બનો! મહિલા કાર્યકરે ભાજપ પ્રમુખને સંભળાવ્યુ
heart attack
હાર્ટએટેક આવે તે પહેલા આંખોમાં જોવા મળે છે આ 5 લક્ષણ, 90 ટકા લોકો કરે છે ઈગ્નોર
Digital Gujarat
ગુજરાતના ગામડા પણ હાઈટેક બનશે : ડિજિટલ ગુજરાતમાં હવે ગામડાના ઘરો પણ બનશે સ્માર્ટ હોમ
Girnar
ગીરના મૌની બાપુ 103 વર્ષની વયે દેવલોક પામ્યા, 30 વર્ષથી એક એક લોટા પાણી પર જીવન પસાર
Gold rate
હાશ..અચાનક ઉછળેલા સોના-ચાંદીમાં સુસ્તી જોવા મળી, જાણો એક તોલા સોનાનો શું છે રેટ
rescue operation
બોરવેલમાં પડેલી યુવતીનો જીવ બચાવવા જંગ, 60 ફૂટે લાવીને અચાનક સાધનો છટકી ગયા અને ફરી
earthquake
નેપાળની જમીન નીચે એવું તે શું છે કે વારંવાર વિનાશકારી ભૂકંપ આવે છે? જાણો Geography
Pandemic
ગુજરાતમાં આવેલા ચીની વાયરસના લેટેસ્ટ અપડેટ, નિષ્ણાતોએ આપી આ સલાહ
ટ્રેન કેન્સલ
સુરત સ્ટેશન પર નહિ ઉભી રહે કોઈ ટ્રેન, આગળ આ સ્ટેશન પર રોકાશે
Sara Ali Khan
ભોળાનાથને શરણે પહોંચી સૈફ અલી ખાનની લાડલી, કપાળમાં ચંદનનું તિલક, ભક્તિમાં તરબોળ