हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
barrack no. 3
Barrack no 3 News
નિર્ભયા કેસ
Nirbhaya case : રેપિસ્ટ મુકેશ સિંહની દયા અરજી રાષ્ટ્રપતિને મોકલાઈ
નિર્ભયા કેસ (Nirbhaya case) માં ફાંસીની સજા મેળવનાર આરોપી મુકેશ સિંહ (Mukesh Singh)ની દયા અરજી (Mercy Petition) ગૃહ મંત્રાલયે (Home Ministry) રાષ્ટ્રપતિને મોકલી આપી છે. ગુરુવારે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે મુકેશની દયા અરજી નકારવાની અરજી ગૃહ મંત્રાલયને મોકલી હતી. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે બુધવારે મુકેશની અરજીને નકારી કાઢી હતી. આ મામલામાં મુકેશે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને નીચલી અદાલતને ડેથ વોરન્ટને નકારવાની માંગ કરી હતી.
Jan 17,2020, 11:03 AM IST
નિર્ભયા કેસ
ડરના માર્યે ધ્રૂજ્યા નિર્ભયાના આરોપીઓના હાથપગ, શિફ્ટ કરાયા ફાંસીવાળા બેરેક
નિર્ભયા (Nirbhaya case) ના તમામ આરોપીઓને જેલ નંબર 3માં શિફ્ટ કરવામાં આવ્યા છે. તેઓને અલગ અલગ સેલમાં રાખવામાં આવ્યા છે. પહેલા અક્ષય, મુકેશ જેલ નંબર 2માં હતા અને પવનને મંડોલી જેલથી તિહારની જેલ નંબર 2માં શિફ્ટ કરવામાં આવ્યો હતો. જ્યારે કે, વિનય જેલ નંબર 4માં હતો. હવે ચારેય આરોપીઓને જેલ નંબર 3માં શિફ્ટ કરવામાં આવ્યા છે, જેમાં ફાંસી (Death sentence) નો રૂમ પણ છે. સંસદ ભવન પર હુમલો કરનાર આરોપી અફઝલ ગુરુને પણ આ જ બેરેકમાં રાખવામાં આવ્યો હતો, અને બાદમાં તેને ફાંસી લગાવાઈ હતી. હકીકતમાં, તિહાર જેલ (Tihar jail) માં માત્ર બેરક નંબર 3માં જ ફાંસીનો રૂમ છે. તેથી જે આરોપીઓને ફાંસી લાગવાની હોય છે, તેઓને આ બેરેકમાં શિફ્ટ કરવામાં આવે છે.
Jan 17,2020, 10:36 AM IST
Trending news
International Indian railway stations
આ છે ભારતના 7 આંતરરાષ્ટ્રીય રેલવે સ્ટેશન, જ્યાં વિદેશથી અવર-જવર કરે છે ટ્રેન
health
Brisk Walking: આંટા મારવાનું છોડો, અપનાવો આ બેસ્ટ રીત; બે ઘણો થશે ફાયદો
Business
ક્યારેક દેવામાં ડુબેલા અનિલ અંબાણીના બદલાયા હાલ, ₹10000 કરોડનો પ્લાન
gujarat
અસામાજિક તત્વો બેફામ; બે દિવસમાં બે હુમલા, અજાણ્યા શખ્સોએ ફેંક્યો પેટ્રોલ બોમ્બ
Saif Ali Khan
સૈફની કરોડરજ્જુમાંથી નીકળ્યો 2.5 ઈંચનો ચાકૂનો ટુકડો, પોલીસને પણ મળી મોટી સફળતા
breaking news
તંત્ર-મંત્રની વાતોમાં ફસાતા નહીં! ગુજરાતમાં સક્રિય થઈ મદારી ગેંગ, 200થી વધુ ગુનાઓ...
Gold rate
મકર સંક્રાંતિ બાદ સોનું-ચાંદી જબરદસ્ત ઉછળ્યા, સોનાનો લેટેસ્ટ ભાવ જાણી ધ્રાસકો પડશે
gujarat
મહાકુંભમાં જનારા લોકો માટે ખુશખબર; સ્પેશિયલ ટ્રેનોને મળ્યું ગુજરાતના આ શહેરમાં સ્ટોપ
Saif Ali Khan
સૈફ અલી ખાન કેસમાં પોલીસે પકડેલા 3 વ્યક્તિ કોણ? અત્યંત ચોંકાવનારી વાતો સામે આવી
Sprouted Garlic
મગ-મેથી છોડો, ફણગાવેલું લસણ ખાવાનું શરુ કરો, ખાલી પેટ ખાવાથી 7 દિવસમાં દેખાશે આ લાભ