हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Barbados
Barbados News
T20 World Cup 2024
ગળામાં મેડલ અને હાથમાં ટ્રોફી...આ રીતે એરપોર્ટથી બહાર નીકળ્યા ખેલાડીઓ, જુઓ Video
ટી20 વર્લ્ડ કપ 2024 જીતીને ભારતીય ક્રિકેટ ટીમનું સ્વદેશ આગમન થઈ ચૂક્યું છે. ટીમ ઈન્ડિયા દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 3 પહોંચી. ટીમ માટે એક સ્પેશિયલ બસની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાએ દિલ્હી એરપોર્ટ પહોંચતા જ સૌથી પહેલા ઈમિગ્રેશન સંબંધિત કાર્યવાહી પૂરી કરી.
Jul 4,2024, 8:21 AM IST
T20 World Cup 2024
ફાઈનલ જીત્યા બાદ હોટલમાં 'કેદ' છે ટીમ ઈન્ડિયા, સ્વદેશ વાપસી ક્યારે થશે? જાણો અપડેટ
ટીમ ઈન્ડિયા એક મોટી મુશ્કેલીમાં મૂકાઈ છે. કારણ કે ચક્રવાત બેરિલના એલર્ટના પગલે તમામ ફ્લાઈટ ત્યાં રદ કરાઈ છે. ભારતીય ખેલાડીઓની દેશમાં આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે પરંતુ ચક્રવાત બેરિલના કારણે ટીમ બાર્બાડોસથી નીકળી શકતી નથી. હવે આ મામલે લેટેસ્ટ અપડેટ એ આવ્યા છે કે બાર્બાડોસમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ખુબ વરસાદના કારણે ત્યાં કરફ્યૂ લાગેલો છે.
Jul 2,2024, 9:05 AM IST
T20 World Cup 2024
વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયા મોટી મુશ્કેલીમાં! હોટલમાં રૂમમાં 'પૂરાયેલા છે ખેલાડીઓ
ટી20 વર્લ્ડ કપ તો જીતી ગયા અને દેશમાં તેની ઉજવણી હજુ પણ ચાલુ છે. પરંતુ હવે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ટીમ ઈન્ડિયાએ સોમવારે બાર્બાડોસથી ન્યૂયોર્ક પહોંચવાનું હતું અને ત્યારબાદ ત્યાંથી ભારત માટે ફ્લાઈટ પકડવાની હતી પરંતુ ખરાબ હવામાનના કારણે આ શક્ય બની શક્યું નથી.
Jul 1,2024, 8:47 AM IST
T20 World Cup 2024
આજે નહીં આ તારીખે રમાઈ શકે છે ફાઈનલ મેચ, જાણો કારણ... જો રદ થાય તો કોણ બને ચેમ્પિયન
T20 World Cup 2024: આમ તો આઈસીસીએ ટી20 વર્લ્ડ કપની ફાઈનલ આજે એટલે કે 29મી જૂને રાખેલી છે. પરંતુ જે રીતના રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે તેને જોઈએ તો આ ફાઈનલ આજે રમાય તેના પર સવાલો ઊભા થઈ રહ્યા છે. જાણો તેનું શું કારણ છે. જો કે ફાઈનલ આજે રમાશે કે નહીં તે અંગે તો હજુ રાહ જ જોવી પડે. છેલ્લે શું સ્થિતિ જોવા મળે છે તેના પર બધુ નિર્ભર છે. જો વરસાદનું વિધ્ન નહીં હોય તો આજે ફાઈનલ રમાશે...નહીં તો પછી રિઝર્વ ડે પર.
Jun 29,2024, 9:47 AM IST
Visa
આ દેશોમાં તમને પત્ની સાથે સીધી મળે છે એન્ટ્રી, વિઝા માટે કોઈને પણ કગરવાની જરૂર નથી
વિદેશમાં ફરવાનું કોને ન ગમે? ફરવાના શોખીન લોકો હંમેશા ફરવા માટે નવા દેશોની શોધમાં હોય છે. પરંતુ સત્ય એ છે કે વિદેશ જવા માટે વિઝા હોવો જરૂરી છે. પરંતુ જો તમારી પાસે વિઝા નથી, તો ચિંતા કરશો નહીં. તમે ભારતીય વિઝા પર વિદેશ પણ જઈ શકો છો.
Sep 11,2023, 13:10 PM IST
Queen Elizabeth II
બ્રિટન ઉપરાંત આ 14 દેશ ઉપર પણ બ્રિટિશ મહારાણીનું છે રાજ, અનેક મોટા દેશ યાદીમાં સામેલ
આ વર્ષે મહારાણી એલિઝાબેથ દ્વિતિયએ બ્રિટિશ સિંહાસન પર 70 વર્ષ પૂરાં કર્યા છે. તેઓ આ અભૂતપૂર્વ માઈલસ્ટોન મેળવનારા 1000થી વધુ વર્ષોના ઈતિહાસમાં પહેલા બ્રિટિશ સમ્રાજ્ઞી બન્યા છે.
Apr 23,2022, 14:02 PM IST
Rihanna
રિહાનાની હરકતને ઈગ્નોર કરીને ભારતે કર્યું એવું કામ, Barbados PM એ કહ્યું- આભાર
ઈન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાના (Rihanna) એ ભારતમાં કૃષિ કાયદા (Farm Laws) વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલન (Farmers Protest) પર ટ્વીટ કરી અને તેના પર વૈશ્વિક ધ્યાન કેન્દ્રિત કરાવ્યું. બારબેડિયન ગાયિકા રિહાનાએ દુનિયાભરમાં ભારતને બદનામ કરવાની કોશિશ કરી છતાં ભારત સરકારે બારબાડોસની મદદ કરી છે.
Feb 5,2021, 10:12 AM IST
બાર્બાડોસ
હવે મહારાણી એલિઝાબેથના હાથમાં નહીં રહે બાર્બાડોસની કમાન, બનશે ગણતંત્ર
Barbados: આશરે 30 વર્ષ બાદ કોઈ દેશે બ્રિટનના રાજવી પરિવારના શાસન સાથે સંબંધ તોડવાનો નિર્ણય કર્યો છે. હવે Queen Elizabeth II તેમના રાણી રહેશે નહીં.
Sep 17,2020, 22:01 PM IST
Trending news
Congress Workers Death
આસામ અને યુપીમાં કોંગ્રેસના બે કાર્યકર્તાઓના મોત, રાહુલ-પ્રિયંકાનો BJP પર ગંભીર આરોપ
ayurevda for hair fall
રસોડામાં રહેલ આ મસાલો હેર ફોલ માટે છે રામબાણ! ડેન્ડ્રફ સહિત વાળની સમસ્યાઓ થશે દૂર
Shani Dev
Shani Dev: આ 3 રાશિઓના જીવનમાં શનિ મચાવશે કોહરામ, 2025 માં શરુ થશે સાડાસાતી અને ઢૈયા
JPC
એક દેશ-એક ચૂંટણી માટે JPC ની રચના, રૂપાલા, અનુરાગ ઠાકુર, પ્રિયંકા ગાંધી મળ્યું સ્થાન
surat police
ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો, બનાવટી લિપબામનો પકડાયો જથ્થો, 2 વેપારીની ધરપકડ
Gujarat St
સરકારની ‘ઇ- પાસ સિસ્ટમ’બની લોકપ્રિય, અત્યાર સુધી લાખો છાત્રોએ લીધો લાભ
Carrots
શિયાળામાં ગાજર ખાવાથી આ ખતરનાક બીમારીઓ રહેશે દૂર, ફાયદાઓ જાણીને તમે પણ થઈ જશો હેરાન
Bharuch
ભરૂચ બળાત્કાર કાંડે 'નિર્ભયા'ની યાદ અપાવી, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો
Cold Wave
આ જિલ્લાઓમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ, અમદાવાદમાં પણ નીચે જશે તાપમાન, ઠંડીની આગાહી
Jio
આ છે Jioનો ગેમ ચેન્જર પ્લાન, યુઝર્સને 336 દિવસ સુધી આપે છે બધા ફાયદા