हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
amla juice
Amla juice News
lifestyle
શિયાળામાં ફાયદાકારક હોય છે આ ફળનું સેવન, સ્કિન અને વાળ માટે હોય છે ચમત્કારી!
આમળા આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે, જે શિયાળામાં શરીરને જરૂરી પોષણ પ્રદાન કરે છે. તેનું સેવન કરવાથી ત્વચા સ્વસ્થ રહે છે અને શિયાળામાં થતી સમસ્યાઓથી બચી શકાય છે.
Nov 24,2024, 14:27 PM IST
health
કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે પીવો આ ગ્રીન જ્યૂસ, જાણો સેવન કરવાની રીત
ખાણીપીણીની ખોટી આદતોના કારણે મોટાભાગના લોકો કોલેસ્ટ્રોલની સમસ્યાથી પીડાય છે. લોહીની નસોમાં ચરબી જમા થવાને કારણે કોલેસ્ટ્રોલની સમસ્યા થાય છે. જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલ વધે છે, ત્યારે હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી જાય છે. પરંતુ આમળાનું સેવન કરીને તમે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકો છો.
Nov 11,2024, 16:47 PM IST
amla juice
Amla Juice: આ લોકોએ ન પીવું આમળાનું જ્યુસ, પીવાથી ફાયદાને બદલે થાય છે નુકસાન
Amla Juice: જો તમને પણ આ 5 માંથી કોઈ સ્વાસ્થ્ય સમસ્યા છે તો આમળાનો રસ પીતા પહેલા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ડોક્ટરની સલાહ લીધા પછી જ આમળાનું જ્યુસ પીવું નહીંતર ફાયદાને બદલે નુકસાન થવા લાગશે.
Sep 11,2024, 12:26 PM IST
Bad Cholesterol
બેડ કોલેસ્ટ્રોલ માટે પીવો આમળાનો રસ, પીવાથી નસે નસમાં જામેલું કોલેસ્ટ્રોલ નીકળી જશે
Bad Cholesterol: આમળાના રસમાં એવા ગુણ હોય છે જે શરીરમાં વધતા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. સાથે જ તે આંખની નબળાઈ દૂર થાય છે અને આંખની રોશની વધારે છે. આમળાનો રસ સ્થૂળતા ઘટાડવામાં પણ અસરકારક છે. તો ચાલો તમને પણ જણાવીએ કે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં આમળાનો રસ કેવી રીતે ઉપયોગી છે.
Sep 7,2024, 6:57 AM IST
Diabetes
સવારે આ 5 માંથી કોઈ 1 હેલ્ધી ડ્રિંક પીને કરો દિવસની શરુઆત, બ્લડ શુગર થશે કંટ્રોલ
Diabetes: સવારની શરૂઆત જો તમે કેટલાક હેલ્થી ડ્રિંક્સ પીને કરો છો તો તેનાથી શરીર હાઈડ્રેટ પણ રહે છે અને બ્લડ સુગરને પણ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આ હેલ્ધી ડ્રિંક કયા કયા છે તે તમને ખબર ન હોય તો આજે તમને 5 એવા હેલ્ધી ડ્રિંક વિશે જણાવીએ જેને પીને દિવસની શરૂઆત કરશો તો આખો દિવસ બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે.
Jul 8,2024, 11:33 AM IST
health tips
શિયાળામાં અર્જુનની છાલ અને આમળાના રસનું રોજ કરો સેવન, બેડ કોલેસ્ટ્રોલનો થશે સફાયો
Health Tips: જો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો તેના કારણે હૃદયની બીમારી, સ્ટ્રોક અને અન્ય ગંભીર સમસ્યા થઈ શકે છે. આ બધી જ સમસ્યાઓથી બચવું હોય અને બેડ કોલેસ્ટ્રોલને દવા વિના કંટ્રોલ કરવું હોય તો આમળા અને અર્જુનની છાલનો રસ શિયાળા દરમિયાન પીવાનું રાખો.
Dec 13,2023, 15:01 PM IST
skin care
ઠંડીની આડઅસરથી બચવા ટ્રાય કરો આમળાના આ ફેસપેક, શિયાળામાં ચહેરો ચમકશે ચાંદ જેવો
Skin Care: આમળાનો ઉપયોગ કરીને તમે ખીલ અને ડેડ સ્કીન જેવી સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો. આપણા વિટામીન સી થી ભરપૂર હોય છે જે ત્વચા માટે ખૂબ જ લાભકારી છે. આ વિટામિન ત્વચા માટે જરૂરી હોય છે અને ત્વચાને સ્વસ્થ રાખે છે.
Nov 20,2023, 10:11 AM IST
Amla Benefits
વધતા પ્રદૂષણ અને ઠંડીમાં શરીરનું રક્ષણ કરશે આમળા, નિયમિત ખાવાથી 7 દિવસમાં દેખાશે અસર
Amla Benefits: જો તમારે આ શિયાળામાં વારંવાર બીમાર ન પડવું હોય તો અત્યારથી જ પોતાની ડેઇલી ડાયટમાં આમળાનું સેવન કરવાનું શરૂ કરો. આમળાને તમે અલગ અલગ રીતે ઉપયોગમાં લઈ શકો છો.
Nov 9,2023, 12:48 PM IST
Trending news
Solar car
Maruti Alto થી પણ ઓછી કિંમત પર લોન્ચ થઈ દેશની પ્રથમ સોલર પાવર કાર, જાણી લો ફીચર્સ
Kitchen Cloth
રસોડાના તેલ-મસાલાવાળા કપડાં ધોવા ફોલો કરો આ 3 ટિપ્સ, કપડા ઝડપથી સાફ થશે
hyderabad
પ્રેગ્નેન્ટ પત્નીના પેટ પર બેસીને પતિએ ગળું દબાવ્યું! ગર્ભમાંથી બહાર આવી ગયો ભ્રૂણ
student
Ahmedabad:કોટામાં 24 વર્ષીય યુવતીએ આણ્યો જિંદગીનો અંત; મેડિકલનો કરતી હતી અભ્યાસ
gujarat
પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ? આ શહેરમાં રોડ તોડી બ્લોક અને સમયનું નખ્ખોદ વળ્યું!
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ
Joint family
સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા
Gold rate
ઓ બાપરે...રાતોરાત સોનાના ભાવ કેટલા બધા વધી ગયા? એક તોલાનો ભાવ જાણીને ચક્કર આવી જશે