हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Amitabh Bachchan blog
Amitabh bachchan blog News
entertainment
કેમ 81 વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચને કરવું પડે છે કામ? સાચું કારણ
Why Amitabh Bachchan Working At 81: સદીના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચન 81 વર્ષના છે અને આજે પણ તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી વ્યસ્ત સ્ટાર્સમાંના એક છે, પરંતુ અમિતાભ બચ્ચનને સૌથી વધુ સવાલ એ છે કે તેઓ આ ઉંમરે કેમ કામ કરે છે. અભિનેતાએ પોતે જ તેના બ્લોગમાં જવાબ આપ્યો છે અને કહ્યું છે કે તેને આટલી વધતી ઉંમરમાં કેમ કામ કરવું પડશે? અમિતાભ બચ્ચન છેલ્લે ફિલ્મ 'કલ્કી 2898 એડી'માં જોવા મળ્યા હતા, ત્યાર બાદ હવે તેઓ તેમના ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ 16'ને હોસ્ટ કરી રહ્યા છે. પરંતુ તેઓ આટલું કામ કેવી રીતે કરે છે? ચાલો જાણીએ આ પાછળનું સાચું કારણ શું છે?
Aug 18,2024, 17:04 PM IST
amitabh bachchan
અમિતાભ બચ્ચનને 'ખરાબ માણસ' સમજવા લાગી હતી કરીના, બિગ બીના આ કામને લીધે…
બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર મને 'ખરાબ માણસ' સમજવા લાગી હતી. ત્યારબાદ જ્યારે અમિતાભ બચ્ચને તેમના પગ ધોયા ત્યારે કરીનાની ધારણા બદલાઈ હતી. જાણીને આશ્ચર્ય થયું ને... પણ વાત એકદમ સાચી છે. જાણો શું હતો સમગ્ર મામલો?
Nov 26,2021, 16:31 PM IST
amitabh bachchan
કોરોના કોલર ટ્યૂનમાં હવે નહીં સંભળાય બિગ બીનો અવાજ, કાલથી આ આર્ટિસ્ટનો અવાજ સાંભળજો
તમે કોઈને ફોન લગાવતા પહેલા હાલ અમિતાભ બચ્ચનની અવાજમાં કોરોનાથી બચાવ અને સાવધાનીને લઈને કોલર ટ્યૂન તો સાંભળતા જ હશો. પરંતુ હવે એવા સમાચાર છે કે મોબાઈલ પર આવનારી આ ટ્યૂન બદલાવવાની છે.
Jan 14,2021, 18:40 PM IST
અમિતાભ બચ્ચન
જાણો કોના પર ગુસ્સે થયા અમિતાભ બચ્ચન, બ્લોગ પર કહ્યું-ઠોક દો સાલે કો'
મહાનાયક પોતાની ફિલ્મોના પાત્રની માફક આજે પોતે લડી શકતા નથી, પરંતુ તે આજે કોરોના વાયરસ સામે એક મોટી લડાઇ જે નાણાવટી હોસ્પિટલના બેડ પરથી લડી રહ્યા છે. તેમના પરિવારના 4 સભ્ય આ બિમારીની ચપેટમાં આવી ગયા છે
Jul 28,2020, 15:05 PM IST
amitabh bachchan
બીમારીની અફવાથી નારાજ થયા બિગબી, હોસ્પિટલમાંથી આવીને સૌથી પહેલા લખ્યો blog
બોલિવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હોવાથી મીડિયા દ્વારા અનેક અટકળો લગાવાઈ હતી. જોકે, આ અટકળો પર બિગબીએ પોતાના બ્લોગ (Amitabh Bachchan blog) પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, મેડિકલ સ્થિતિ કોઈ વ્યક્તિનો ગુપ્ત વ્યક્તિગત અધિકાર હોય છે અને તેથી જ તેનું વ્યવસાયીકરણ થવું ન જોઈએ. અમિતાભ બચ્ચન આ અઠવાડિયાની શરૂઆતમાં મુંબઈ (Mumbai) ની નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયા હતા. તો શુક્રવારે રાત્રે તેઓને હોસ્પિટલમાંથી રજા મળી હતી.
Oct 20,2019, 10:13 AM IST
Trending news
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ