हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ambani wedding
Ambani wedding News
Ambani wedding
અંબાણી લગ્નની અંદર કી બાત! મહેમાનો વચ્ચે ઘટી હતી આ 9 ઘટનાઓ, અંદરના સ્ટાફે ભાંડો ફોડ્
Anant Radhika Wedding Secrets : અંબાણી પરિવારના લગ્ન આ સદીની સૌથી મોટી ઈવેન્ટ બની રહે, તેમાં બોલિવુડ સ્ટાર્સ તથા અનેક મહાનુભાવોની હાજરી હતી, આમ તો તમામ મહેમાનોએ મીડિયા સામે સારી રીતે પોઝ આપ્યા, પરંતું પાર્ટીની અંદર શું થયુ, તેની માહિતી પણ સામે આવી છે, લગ્નના અંદરની વાતોનુ ચોંકાવનારુ સિક્રેટ બહાર આવ્યું છે
Jul 20,2024, 10:59 AM IST
Anant ambani
Anant Ambani અને તૈમૂરને ઉછેરનાર આયા લે છે CEO જેટલો પગાર, આંકડો સાંભળી મગજ ચકરાશે
Famous nany lalita dsilva : અનંત અંબાણીની બાળપણની આયા પણ તેમના લગ્નમાં હાજરી આપવા આવી પહોંચી હતી અને લલિતા કરીના કપૂરના દીકરા તૈમૂરની આયા છે, ત્યારે બોલિવુડની ફેમસ નેની કેટલો પગાર લે છે તે જાણીને મગજ ચકરાઈ જશે. કોઈ સીઈઓનો હોય તેટલો પગાર આ નેની લે છે.
Jul 18,2024, 12:42 PM IST
Ambani wedding
અનંત-રાધિકાના લગ્નમાં બોમ્બની ધમકી આપનારો વડોદરાનો યુવક નીકળ્યો, થઈ ધરપકડ
Ambani Wedding Bomb Threat : અનંત-રાધિકા અંબાણીના લગ્ન સમારોહમાં બોમ્બની ધમકી આપનાર યુવકની વડોદરાથી ધરપકડ કરાઈ છે, હાલ મુંબઈ પોલીસ તેને મુંબઈ લઈ ગઈ છે
Jul 16,2024, 10:39 AM IST
બિયોન્સે
ઈશા અંબાણી સંગીત સેરેમનીમાં જેણે ડાંસ કર્યો, તે પોતે છે 25 અરબની માલકણ
Dec 10,2018, 14:52 PM IST
સલમાન ખાન
અનંત અંબાણી માટે બેકગ્રાઉન્ડ ડાન્સર બન્યો સલમાન ખાન
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન પહેલા ઉદયપુરમાં સંગીત સેરેમની યોજાઈ રહી છે. રવિવારે ઈશા અંબાણીની ભવ્ય સંગીત સેરેમની યોજાઈ હતી. આ સમારોહમાં બોલિવુડના તમામ દિગ્ગજ સ્ટાર્સ સામેલ થયા હતા. જેમાં આમિર ખાન તેની પત્ની કિરણ રાવ, કૈટરીના કૈફ, આલિયા ભટ્ટ, અભિષેક બચ્ચન, જયા બચ્ચન, ઐશ્વર્યા રાય, કરણ જોહર, સલમાન ખાન, પરિણીતી ચોપરા, અનિલ કપૂર તેની પત્ની સુનીતા, બોની કપૂર, જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર, સિદ્ધાર્થ રોય કપૂર અને પત્ની વિદ્યા બાલન, જોન અબ્રાહમ અને પત્ની પ્રિયા રુંચલ, રોની સ્ક્રુવાલા અને પત્ની જરીન, કરિશ્મા કપૂર, વરુણ ધવન વગેરે સામેલ થયા છે.
Dec 10,2018, 12:03 PM IST
શા અંબાણી
જૂના મતભેદો ભૂલાવીને પહેલાની જેમ ભેગો થયો આખો અંબાણી પરિવાર, સ્ટેજ પર કર્
અંબાણી પરિવારમાં મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે એક સમયે પડેલી તિરાડો હવે ભૂંસાઈ ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. ઈશા અંબાણીના લગ્નની સંગીત સેરેમની હાલ ઉદયપુરમાં રંગેચંગે ઉજવાઈ રહી છે. જ્યાં આખુ બોલિવુડ ઉમટ્યુ છે. ત્યારે અનિલ અંબાણી પણ પોતાના આખા પરિવાર સાથે ભત્રીજીના લગ્નમાં દેખાઈ રહ્યો છે. તેની સાથે નીતિ અંબાણી પણ છે. આખા અંબાણી પરિવારે ગુજ્જુ ગીત પર ડાન્સ કર્યો હતો. આ માહોલ બધા મહેમાનો માટે જોવા જેવો બની રહ્યો હતો.
Dec 10,2018, 12:58 PM IST
ઈશા અંબાણી
Video: લગ્ન પહેલા પતિ સાથે રોમેન્ટિક થઈ ઈશા અંબાણી
બોલિવુડમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. આ વચ્ચે બિઝનેસ ટાયકુન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી પણ લગ્નના બંધનમા બંધાવા જઈ રહી છે. ઈશાના લગ્ન 12 ડિસેમ્બરના રોજ મુંબઈના અંબાણી હાઉસમાં યોજાવાના છે. પરંતુ આ પહેલા ઈશા અને આનંદના સંગીતથી લઈને અનેક રીતરિવાજો ઉદયપુરમાં શાહી ઠાઠથી ઉજવવામાં આવી રહી છે. અંબાણી પરિવારમાં ચાલી રહેલ આ જશ્નમાં આખુ બોલિવુડ ઉમટી પડ્યું છે. શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, ઐશ્વર્યા, અભિષેક બચ્ચન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, દિશા પટાની, પ્રિયંકા ચોપરા જેવા અનેક કલાકારો સામેલ છે.
Dec 10,2018, 11:25 AM IST
Trending news
Dhanera municipality
ધાનેરા નગરપાલિકાની ચૂંટણી જાહેર ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ, કહ્યું કે ભાજપ હાર...
local body election
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, જાણી લો મતદાન અને પરિણામની તારીખ
Chenpi
આ વિસ્તારમાં ઝાડ પર ઉગે છે 'સોનાથી મોંઘી વસ્તું', 1 કિલોની કિંમત જાણીને આવી જશે આંટા
GPSC
GPSC ની તૈયારી કરનારાઓ માટે મોટા સમાચાર, હવેથી આ ઉમેદવારોને મળશે તક
Saif Ali Khan
સૈફ અલી ખાન 6 દિવસ બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, પુરો પરિવાર પહોંચ્યો હોસ્પિટલ
donald trump
Video: જે પેનથી સાઈન કરતા જ આખી દુનિયામાં મચ્યો ખૌફ, શપથ લેતા જ ટ્રમ્પે કેમ ફેંકી?
Turkey Ski Resort Fire
આ દેશમાં 'મોતનું તાંડવ', હોટલમાં 234 મહેમાન...ભીષણ આગમાં 10ના મોત, 30થી વધુ ઘાયલ
protest
અમે ન ગમતા હોવ તો અમને પાકિસ્તાનમાં મૂકી દો ત્યાં મરીશું, છલકાયુ ધાનેરાવાસીઓનું દર્દ
Andhra Pradesh
હવે સરકારી કચેરીઓના ચક્કર લગાવવાની ઝંઝટનો અંત! વોટ્સએપમાં મળશે જન્મ-મૃત્યુનું પ્રમાણ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટની A To Z માહિતી : અમદાવાદની સોસાયટીઓ ભાડે આપી રહી રૂમ