Isha Ambani Wedding: ઈશા અંબાણી સંગીત સેરેમનીમાં જેણે ડાંસ કર્યો, તે પોતે છે 25 અરબની માલકણ

વર્ષ 2016-17માં બિયોન્સે દુનિયાની સૌથી મોંઘી ફી પ્રાપ્ત કરનાર સેલિબ્રિટી બની ચૂકી છે. બિયોન્સની કમાણીનો મોટાભાગનો હિંસો તેની વર્લ્ડ ટૂરમાંથી આવે છે. ફોર્બ્સના અનુસાર 2018માં બિયોન્સે પોતાના પરફોમન્સ માટે 3 મિનિયન ડોલર ચાર્જ કર્યા હતા. 

પોપ સેંશેન બિયોન્સે

1/7
image

મુકેશ અંબાણીની પુત્રીના સંગીતમાં ચાર ચાંદ લગાવનાર બિયોન્સે પોતે 25 અરબની માલકણ છે. બિયોન્સેની કુલ નેટ વર્થ 355 મિલિયન ડોલર છે. 

ઇશા અંબાણી અને આનંદ પીરામલની સંગીત સેરેમની

2/7
image

તમને જણાવી દઇએ કે વચ્ચે સમાચાર આવ્યા હતા કે બિયોન્સે આ જશ્નમાં નહી આવે પરંતુ હોલીવુડ સિંગર વર્ષની સૌથી શાનદાર લગ્નનો ભાગ બની ચૂકી છે.

બિયોન્સે સોશિયલ મીડિયા પર ફેમસ છે

3/7
image

બિયોન્સે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉંટ પર આ જશ્નના ફોટા ફેંસ સાથે શેર કર્યા છે. બિયોન્સે સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ છે. ઇંસ્ટાગ્રામ પર બિયોન્સેના 121 મિલિયન ફોલોવર્સ છે.

દુનિયાની સૌથી મોંઘી સેલિબ્રિટીઝમાંથી એક

4/7
image

ફોર્બ્સની યાદી અનુસાર બિયોન્સે પોતાના દમ પર દુનિયાની સૌથી મોંઘી સેલિબ્રિટીઝમાંથી એક છે. 

બિયોન્સે પૈસા દાનમાં ખર્ચ થાય છે

5/7
image

પતિ જે જેડની સંપત્તિની સાથે મળીને બંને લગભગ 89 અરબ રૂપિયાના માલિક છે. બિયોન્સેના પૈસા રિયલ એસ્ટેટ્સ, વેકેશન ઉપરાંત ઘણા પ્રકારની ચેરિટીઝ પર ખર્ચ થાય છે. 

પતિને એક પ્રાઇવેટ જેટ અને કાર બર્થ ડે પર ગિફ્ટ કરી

6/7
image

બિયોન્સે પોતાના પતિને એક પ્રાઇવેટ જેટ અને કાર બર્થ ડે પર ગિફ્ટ કરી હતી. તો બીજી તરફ બિયોન્સે પુત્રીના બર્થ ડે પર ફાઇવ ફિગર વર્થની ડૉલ પણ ગિફ્ટ કરી ચૂકી છે. 

બિયોન્સે દુનિયાની સૌથી મોંઘી સેલેબ્રિટી

7/7
image

વર્ષ 2016-17માં બિયોન્સે દુનિયાની સૌથી મોંઘી ફી પ્રાપ્ત કરનાર સેલિબ્રિટી બની ચૂકી છે. બિયોન્સની કમાણીનો મોટાભાગનો હિંસો તેની વર્લ્ડ ટૂરમાંથી આવે છે. ફોર્બ્સના અનુસાર 2018માં બિયોન્સે પોતાના પરફોમન્સ માટે 3 મિનિયન ડોલર ચાર્જ કર્યા હતા. (ફોટો સાભાર: @beyonce)