हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Alto K10
Alto k10 News
MARUTI SUZUKI
ગજબ છે મારુતિની આ કાર..34km ની માઈલેજ, કિંમત 3.99 લાખ રૂપિયા, સાથે 42,000 ડિસ્કાઉન્ટ
ડિસ્કાઉન્ટ આપવામાં આમ પણ દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝૂકી હંમેશા આગળ રહે છે. આ મહિને (સપ્ટેમ્બર) કંપની પોતાની નાની કાર પર સારું એવું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જાણો વિગતો...
Sep 21,2024, 10:51 AM IST
MARUTI SUZUKI
મારુતિએ Alto અને S-Presso કારના ભાવ અચાનક ઘટાડી નાખ્યા, ખરીદવાની ઉત્તમ તક!
મારુતિ સુઝૂકીએ પોતાની બે કારોના ભાવમાં ઘટાડો કરી નાખ્યો છે. કંપનીએ Alto K10 અને S-Presso પેટ્રોલના ભાવમાં ઘટાડો કર્યો છે. હવે સવાલ એ છે કે આખરે મારુતિએ આ બંને કારના ભાવ કેમ ઘટાડી નાખ્યા?
Sep 2,2024, 13:26 PM IST
Muruti Suzuki
3.99 લાખ રૂપિયા કિંમત, 31ની માઈલેજ, સાંકડી જગ્યામાંથી માખણની જેમ નીકળી જાય
દેશમાં બજેટ કારોની બોલબાલા રહે છે. એમાં પણ જો માઈલેજ સારી એવી મળે અને સાઈઝમાં પણ ટબુકડી હોય તો સોનામાં સુગંધ ભળી જાય છે. કારણ કે આવી કારો ટ્રાફિક કે ભીડભાડમાં સરળતાથી નીકળી શકે છે.
Jul 16,2024, 11:54 AM IST
Cheapest 5 Seater Car
3.99 લાખની આ કાર આપે છે જબરદસ્ત માઈલેજ, 5 લોકો તો એકદમ આરામથી તેમાં બેસી શકે
Cheapest 5 Seater Car: ભારતમાં કારનું બજાર હવે ધીરે ધીરે વિસ્તરતું જાય છે. લોકો સારી માઈલેજ અને ફીચર્સની સાથે સાથે બજેટ કાર હોય તેવો પણ આગ્રહ સેવતા હોય છે. ત્યારે મારુતિ સુઝૂકીની આ કાર તેમાં કદાચ ફીટ બેસી જાય છે.
Jun 20,2024, 12:39 PM IST
MARUTI SUZUKI
Wagon R નો નંબર 1નો તાજ છીનવાયો, આ કાર ખરીદવા માટે લોકોએ કરી પડાપડી, જાણો વિગતો
Automobile News: દેશની દિગ્ગજ ઓટોમોબાઈલ કંપનીઓએ મે ઓટો સેલ્સના આંકડા જાહેર કર્યા છે. ડોમેસ્ટિક વાહન નિર્માતા કંપની મારુતિ સુઝૂકીની કારોનું સેલ્સ મે મહિનામાં 2 ટકા ઘટી ગયું છે. જાણો કઈ કાર સૌથી વધુ વેચાઈ.
Jun 6,2024, 16:04 PM IST
MARUTI SUZUKI
મારુતિએ અલ્ટો સહિત પોતાની 3 ટબુકડી કારના સસ્તા મોડલ લોન્ચ કર્યા, કિંમત ખાસ જાણો
દુનિયાની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપની મારુતિ સુઝૂકીએ ભારતમાં નાની ગાડીઓની ઘટતી માંગણી જોતા એક મોટો નિર્ણય લીધો છે. ત્રણ કારો માટે નવા ડ્રીમ એડિશન વેરિએન્ટ (Maruti Dream Edition Variant) લોન્ચ કર્યા છે.
Jun 10,2024, 13:35 PM IST
Maruti Suzuki cuts prices
ખુશખબરી! 1 જૂનથી Maruti Suzuki ની કારો થઇ સસ્તી, કંપની કર્યો મોટો ઘટાડો
Maruti Suzuki cuts prices: કંપનીએ 1 જૂને પોતાના ઓટો ગિયર શિફ્ટ (AGS) લાઇનઅપના અલગ-અલગ મોડલના ભાવમાં ઘટાડો કર્યો છે.
Jun 1,2024, 17:56 PM IST
Best Mileage Car
ઓછા બજેટમાં 33 KM ની શાનદાર માઈલેજ આપે છે આ કાર, લોકો કિંમત પૂછ્યા વગર જ ખરીદી લે છે
મારુતિની કારો આમ તો પોતાની માઈલેજ માટે લોકપ્રિય રહી છે. જો કે સેફ્ટીના વાત આવે તો ત્યાં ઊણી પડતી હોય છે. આવામાં સારી માઈલેજવાળી કારોએ પણ અનેક વાર પોતાના ખરાબ સેફ્ટીના કારણે લોકોની નારાજગી ઝેલવી પડતી હોય છે. અમે તમને અહીં જે કાર વિશે જણાવીશું તેણે પોતાની માઈલેજના દમ પર લોકોને પોતાની પાછળ પાગલ કરી નાખ્યા છે.
Mar 15,2024, 10:26 AM IST
Alto K10
મારૂતિએ ઘટાડી દીધી આ સસ્તી કારની કિંમત, 35 કિમીની આપે છે માઇલેજ, જાણી લો નવી કિંમત
Maruti Suzuki Alto K10: તમે પણ કાર લેવાનું વિચારી રહ્યા હો તો તમે જરા આ મોડલના પણ ભાવ ચેક કરી લેજો. મારૂતિ સુઝુકી (Maruti Suzuki)એ તત્કાલ પ્રભાવથી પોતાની સસ્તી હેચબેક અલ્ટો કે 10 (Alto K10)ના ભાવમાં ફેરફાર કર્યો છે. કંપનીએ તેના કેટલાક વેરિએન્ટના ભાવમાં ઘટાડો કર્યો છે. આવો અલ્ટો K10 (Alto K10) ના ભાવમાં થયેલા ફેરફાર પર એક નજર કરીએ.
Mar 14,2024, 12:30 PM IST
Alto K10
આ છે દેશની સૌથી સસ્તી ઓટોમેટિક કારો, મળશે શાનદાર માઇલેજ
આજકાલ જમાનો ઓટોમેટિક કારનો છે. જોકે અત્યાર સુધી આ ઓપ્શન ફક્ત મોટી ગાડીઓમાં જ આવી રહી હતી. હવે કંપનીઓએ પોતાના હેચબેક મોડલમાં પણ આ સુવિધા આપવાની શરૂ કરી દીધી છે.
Dec 18,2020, 22:41 PM IST
મારૂતિ સુઝુકી
સસ્તી થઇ Maruti ની કારો, અલ્ટોથી માંડીને Swift ના ભાવમાં મોટો ઘટાડો
મારૂતિ સુઝુકીએ પોતાની કારોના જે મોડલ્સના ભાવ ઘટાડ્યા છે, તેમાં અલ્ટો 800, અલ્ટો કે10, સ્વિફ્ટ ડીઝલ, સિલેરિયો, બલેનો ડીઝલ, ઇગ્નિસ, ડિઝાયર ડીઝલ, ટૂર એસ ડીઝલ, વિટારા બ્રેજા અને એસ-ક્રોસનો સમાવેશ થાય છે.
Sep 25,2019, 16:48 PM IST
મારૂતી
મારૂતીની નવી Swift પર બંપર ઓફર, જાણો કઇ કાર પર કેટલી છે ઓફર?
કારની ખરીદી કરનારાઓ માટે લોકો માટે આ સારો સમય છે કેમકે કાર કંપનિઓ બંપર ડિસ્કાઉન્ટ લઇને આવી છે.
Sep 16,2018, 15:02 PM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો