Allegations News

મોરબી જિલ્લામાં પોલીસે કોંગ્રેસનાં સભ્યનું અપહરણ કર્યાના આરોપથી ચકચાર
Mar 14,2021, 20:21 PM IST
સુરતમાં જેલ તંત્ર સામે કેદી દ્વારા લગાવાયા ગંભીર આક્ષેપ, અંદર મોટા પાયે સેટિંગો થતા
Feb 28,2021, 17:27 PM IST
દાહોદના જિલ્લા કલેક્ટરની ગુંડાગીરીનો આક્ષેપ, પોતાના કર્મચારીને સમજાવવાના બદલે માર્યો
જિલ્લા કલેક્ટર દ્વારા ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડ અને આસિસ્ટન્ટને માર મરાયાના આક્ષેપ અને ન્યાય મેળવવાની માંગણી સાથે ગોધરા ડીઆઈએલઆર કચેરીના અધિકારીઓ અને તમામ વર્ગના કર્મચારીઓ પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે. ગોધરા ખાતે આવેલ જિલ્લા જમીન રેકર્ડ કચેરીના ઇન્સ્પેક્ટર દિપક પટેલ કે જેઓ દાહોદ જિલ્લાના ચાર્જમાં હતા. તે સમય દરમ્યાન તેમના અને તેમના આસિસ્ટન્ટને દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા માર મરાયા ના આક્ષેપ અને ન્યાય મેળવવાની માંગણી સાથે છેલ્લા કેટલાક દિવસથી ગોધરા ડીઆઇએલઆર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ કર્મચારી મહામંડળના નેજા હેઠળ આગામી 15 સપ્ટેમ્બર સુધી મર્યાદિત સંખ્યામાં પ્રતીક ઉપવાસ પર બેઠા છે. 
Sep 4,2020, 20:18 PM IST

Trending news