हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
194/ 6
(28.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Airforce
Airforce News
ZEE 24 Kalak Original Video
તમિલનાડુના ચેન્નાઈમાં રવિવારે મોટી દુર્ઘટના બની, ભારતીય વાયુ સેનાના એર શોમાં ગરમી અને ડિહાઈડ્રેશનના કારણે 5 ના મોત....
A major tragedy occurred in Chennai, Tamil Nadu on Sunday, 5 died due to heat and dehydration at the Indian Air Force air show.
Oct 7,2024, 15:10 PM IST
gujarat news
ગુજરાત પર આવેલી આફતમાં કોણ બન્યું દેવદૂત? પોતાના જીવના જોખમે કોણ કરી રહ્યું છે રક્ષણ
Gujarat Monsoon: ગુજરાત પર હાલ ભારે વરસાદને કારણે આકાશી આફત આવેલી છે. વડોદરાથી લઈને વાપી સુધી સ્થિતિ કફોડી બની છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી પાણીએ જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે.
Aug 29,2024, 20:47 PM IST
DRDO
પાકિસ્તાન અને ચીનની હવે ખૈર નથી, ભારતને મળી ગયું છે ઘાતક હથિયાર
Long Range Glide Bomb Gaurav: પાકિસ્તાન અને ચીને સુધરવું જોઈએ, કારણ કે ભારતને એક નવું હથિયાર મળ્યું છે જે આંખના પલકારામાં દુશ્મનનો નાશ કરશે. ભારતે વાયુસેનાના સુખોઈ-30 એમકે-1 ફાઈટર એરક્રાફ્ટમાંથી લોંગ રેન્જ ગ્લાઈડ બોમ્બ (LRGB) ‘ગૌરવ’નું પ્રથમ સફળ પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે પરીક્ષણ દરમિયાન, ગ્લાઈડ બોમ્બ 'લોંગ વ્હીલર' દ્વીપ પર સ્થાપિત લક્ષ્યને ચોક્કસ રીતે અથડાયો. આ પરીક્ષણ ઓડિશાના દરિયાકાંઠે કરવામાં આવ્યું હતું.
Aug 14,2024, 16:35 PM IST
rajnath singh
સેનામાં ભરતી માટે મોટી જાહેરાત, 'અગ્નિપથ યોજના' લાગૂ કરાશે
દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે સેનાના ત્રણેય પાંખના વડાઓ સાથે પત્રકાર પરિષદ યોજી. આ દરમિયાન તેમણે કહ્યું કે 'કેન્દ્ર સરકાર અગ્નિપથ યોજના લાવશે'
Jun 14,2022, 15:54 PM IST
CDS Bipin Rawat
CDS બિપિન રાવત પંચતત્વમાં વિલીન,પુત્રીએ આપ્યો મુખાગ્નિ, 17 તોપોની સલામી અપાઇ
તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટનામાં બિપિન રાવત અને તેમના પત્ની સહિત 13 લોકોના મૃત્યુ થયા હતા.
Dec 10,2021, 17:24 PM IST
CDS Bipin Rawat
અંતિમ સફર પર નીકળ્યા જાંબાઝ જનરલ, 'વંદે માતરમ'ના નારા સાથે વિદાય
તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટનામાં બિપિન રાવત અને તેમના પત્ની સહિત 13 લોકોના મૃત્યુ થયા હતા.
Dec 10,2021, 16:01 PM IST
Gujarat ATS
બાર વર્ષે બાતમીદાર બોલ્યો અને ગુજરાત એટીએસએ કાશ્મીરથી ઝડપી પાડ્યો ડ્રગ્સનો આરોપી
2009 માં પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા મોહમ્મદ હુસેન ઉર્ફે હુસેન અલીદારનું નામ સામે આવ્યું હતું. એટલું જ નહી પકડાયેલ વોન્ટેડ આરોપી અગાઉ 108 કિલો ચરસનો જથ્થો ગુજરાતમાં પહોંચાડી ચૂક્યો હતો.
Sep 30,2021, 18:16 PM IST
Jamnagar
કોરોના કાળમાં જામનગર એયર ફોર્સ વાઈવ્સ વેલ્ફેર એસોસિએશનની સરાહનીય કામગીરી
Jun 17,2021, 16:46 PM IST
Rafale Aircraft
ફ્રાન્સથી જામનગર એરબેઝ પહોંચ્યા 3 રાફેલ વિમાન, અંબાલા એરબેઝ જવા થશે રવાના
ભારતને આજે રાફેલની બીજી ખેપ મળી છે. રાફેલ વિમાન (Rafale Jet) ફ્રાન્સથી સીધા આજે ગુજરાતના જામનગર એરબેઝ (Jamnagar Airbase) પહોંચી ગયા છે. ત્યારે અહીં એક બ્રેક બાદ ત્રણ રાફેલ અંબાલા જવા રવાના થશે. જામનગર એરબેઝ પર તેના માટે પૂરતી તૈયારી કરવામાં આવી છે. જામનગરથી રાફેલ અંબાલા એરબેઝ જવા રવાના થશે. જ્યારે રાફેલનું પ્રથમ ગ્રૂપ હરિયાણાના અંબાલા પહોંચ્યું, ત્યારથી જ અધિકારીઓ રાફેલના બીજી ગ્રૂપના સ્વાગત માટે તૈયાર હતા.
Nov 4,2020, 22:12 PM IST
Rafale jet
ભારતને આજે વધુ 3 રાફેલ વિમાન મળશે, ફ્રાન્સથી સાંજે સીધા જામનગર એરબેઝ લેન્ડ થશે
Nov 4,2020, 15:49 PM IST
Airforce
કચ્છમાં ઝડપાયો નવો જાસૂસી કાંડ
અબડાસાના મોથાળા નજીક એક વાડીની ઓરડીની છત પર ચઢીને એરફોર્સ રડારના બેકગ્રાઉન્ડમાં મોબાઈલમાં ફોટોગ્રાફી કરી રહેલાં સગીર સહિત ચાર યુવકો સહિત ચાર શખ્સોને પોલીસે ઝડપાયા. ચાર પૈકી બે નલિયાની અંગ્રેજી માધ્યમની ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. બીજા બે પૈકી એક યુવક નલિયામાં તેના પિતાની મોબાઈલ શોપમાં કામ કરે છે અને ચોથો યુવક કોઠારામાં નાઈ તરીકે કામ કરે છે.
Mar 8,2020, 13:55 PM IST
એરફોર્સ
એરફોર્સ દ્વારા ખાસ રેસ્ક્યુ ડેમોનું પ્રદર્શન
એરફોર્સ દ્વારા ખાસ રેસ્ક્યુ ડેમોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે એરફોર્સના જવાનોએ અલગઅલગ પરિસ્થિતિમાં કઈ રીતે રેસ્કયુ ઓપરેશન પાર પાડવામાં આવે છે એનું નિદર્શન કર્યું હતું.
Aug 22,2019, 12:20 PM IST
આસામ
આસામ: વાયુસેનાના લાપતા વિમાનનો મળ્યો કાટમાળ
IAF AN-32 એરક્રાફ્ટ લાપતા થયું હતું, એરક્રાફ્ટને શોધવા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું.આસામમાં વાયુસેનાના લાપતા વિમાનનો કાટમાળ મળ્યો.
Jun 3,2019, 19:40 PM IST
1971નું ભારત-પાકિસ્તાન યુદ્ધ
1971નું યુદ્ધ : કાળું કપડું અને પાંદડાઓથી ઢાંકવામાં આવ્યો હતો આખો તાજમહેલ
પાકિસ્તાની વાયુ સેનાના હવાઈ હુમલાઓને પગલે દેશમાં બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. તે છતાં સંગેમરમરથી બનાવેલ તાજમહેલ રાતમાં પણ ચમકતો હતો. આવામા ખતરો એ હતો કે, પાક વાયુ સેનાના લડાકુ વિમાન તાજમહેલને પોતાનુ નિશાન બનાવી શકે છે.
Dec 3,2018, 10:25 AM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા