हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Administrators
Administrators News
alleged
રાજકોટની નાગરિક બેંક આવી વિવાદમાં, બેંકના વહીવટ કર્તાઓએ કોભાંડ કર્યાનો આરોપ
Alleged fraud by administrators of RajKot Nagrik Bank in Mumbai's Kalbadevi, Ghatkopar branches
May 24,2024, 18:40 PM IST
breaking news
લોભામણી જાહેરાતોમાં ભરમાતા નહીં! નવસારીનો આ કિસ્સો વાંચી તમે જિંદગીભર પૈસા નહીં લો!
નવસારીમાં 4 વર્ષ અગાઉ તેલના વ્યાપાર સાથે જોડાયેલા કલ્પેશ કોઠારીએ પદ્માવતી ફીનવેક્સ નિધિ લિ. સ્થાપી, બેંક કરતા ઉંચા વ્યાજ આપવાની લાલચે નવસારી સહિત દક્ષિણ ગુજરાતના અનેક શહેરો, ગામડાઓના લોકોની પાસેથી રોકાણ લેવાનું શરૂ કર્યુ હતું. જેની સાથે જ રીકરીંગ, ગોલ્ડ લોન સહિતની સ્કીમો પણ બનાવી, લોકોને લોભામણી જાહેરાતોની જાળમાં ભેરવીને કરોડો રૂપિયાનું રોકાણ મેળવ્યું હતું.
Jan 9,2024, 19:59 PM IST
gujarat
પાટણમાં યુવકનું મોત કુદરતી ના હોવાનો ઘટસ્ફોટ,સંચાલકોએ પ્રાઈવેટ પાર્ટ પર આપ્યા ડામ
સતત બે કલાક સુધી હાર્દિક મારથી પીડાતો રહ્યો અને છેવટે અર્ધ બેભાન હાલતમાં થઇ જતા સંચાલક સંદીપ સહીત અન્ય સાગરીતો દ્વારા તેમની પ્રાઇવેટ ગાડીમાં હાર્દિકને લઇ તિરૂપતિ કોપ્લેક્સમાં આવેલ હોસ્પિટલમાં લઇ ગયા હતા.
Mar 10,2023, 17:57 PM IST
Administrators
રાજ્યમાં 76 નગરપાલિકામાં વહીવટદાર નિમાયા:OBC તપાસ પંચનો રિપોર્ટ ન આવતા લેવાયો નિર્ણય
ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સામાન્ય ચૂંટણી યોજવાની હોય છે. પરંતુ કે.એસ. ઝવેરી નિવૃત મુખ્ય ન્યાયધીશના અધ્યક્ષ સ્થાને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગો માટેની બેઠક નક્કી કરવા માટે સમર્પિત આયોગની રચના કરવામાં આવી હતી.
Mar 3,2023, 23:13 PM IST
Private school
રાજકોટમાં ખાનગી શાળા સંચાલકોની ધમકી, ફી ભરો નહી તો બાળકોનું ઓનલાઇન શિક્ષણ બંધ
રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે ફીમાં 25 ટકા માફી આપ્યા બાદ પણ વાલીઓ અને સંચાલકો વચ્ચે ફીના મુદ્દે ચાલતો વિવાદ શમવાનું નામ લેતો નથી, જેના પગલે 10મી ડિસેમ્બર સુધીમાં ફી નહી ભરનારા વિદ્યાર્થીઓનું ઓનલાઇન ભણતર બંધ કરાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Nov 30,2020, 16:14 PM IST
Private school
Private school administrators will not reduce all student fees
Private school administrators will not reduce all student fees
Aug 21,2020, 17:10 PM IST
binsachivalay exam
બિનસચિવાલય કૌભાંડમાં શાળાની માન્યતા રદ્દ કરવાની સુનવણીમાં સંચાલક ગેરહાજર
બિન સચિવાલય ક્લાર્કનાં પેપરલિકકાંડમાં દાણીલીમડાની એમ.એસ પબ્લિક સ્કુલની સંડોવણી તપાસમાં સામે આવી હતી. શાળા દ્વારા જ પેપર લિંક કરવામાં આવ્યું હોવાનું બહાર આવતા શહેરી ડીઇઓએ આ મુદ્દે સ્કુલની માન્યતા કેમ રદ્દ ન કરવી તે અંગે નોટિસ આપી ખુલાસો કરવા માટે જણાવ્યું હતું. ડિસ્ટ્રીક્ટ એજ્યુકેશન ઓફીસર દ્વારા શાળાની માન્યતા રદ્દ કેમ ન કરવામાં આવે તે અંગે જવાબ રજુ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. આ અંગેની સુનવણીમાં હાજર રહેવા માટે જણાવાયું હતું. જો કે શાળાના સંચાલકોને જાણે તંત્રની કોઇ પરવાહ જ ન હોય તે પ્રકારે ગેરહાજર રહ્યા હતા.
Jan 9,2020, 23:14 PM IST
Ahmedabad
દાણીલીમડા MS પબ્લિક સ્કૂલની માન્યતા રદ્દ કરવાની સુનાવણીમાં સંચાલકો ગેરહાજર
બિન સચિવાલય કલાર્કના પેપર લિકકાંડમાં દાણીલીમડાની એમ.એસ.પબ્લિક સ્કૂલની માન્યતા કેમ રદ્દ નાં કરવી તે અંગે આપવામાં આવેલી નોટીસ બાદ સ્કુલ સંચાલકોએ DEOને ખુલાસારૂપે આપેલો જવાબ સંતોષકારક નાં જણાતા આખરે DEO એ સંચાલકોને સુનાવણી માટે રૂબરૂ હાજર રહેવા આદેશ કર્યો હતો... પરંતુ સ્કુલના સંચાલકો સુનાવણી દરમિયાન હાજર ન રહેતા સ્કુલના સંચાલકોની અવડચંડાઇ સામે આવી છે... સ્કુલ સંચાલકો ગેરહાજર રહેતા આખરે DEO એ સ્કૂલને સ્પષ્ટતા માટે અંતિમ તક આપવાની ફરજ પડી હતી.
Jan 9,2020, 18:34 PM IST
રો-રો ફેરી
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતી ‘રો-રો ફેરી અનિશ્ચિત કાળ સુધી થઇ બંધ’
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના સ્વપ્ન સમાન ઘોઘા દહેજ રો-રો ફેરી(Ro-Ro Ferry) આમ તો શરુ થઇ ત્યારથી જ અનેક વિવાદો, સંઘર્ષો વચ્ચે શરુ થી હતી અને બંધ થવાના વાંકે ચાલી રહી હોય તેમ હતું ત્યારે હવે રોરો ફેરીના સંચાલકો દ્વારા જાહેરાત કરી અને રોરો ફેરી ને અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવી છે. ત્યારે વડાપ્રધાન(Prime Minister) જ નહિ પરંતુ સૌરાષ્ટ્રના લોકોનું સ્વપ્ન રોળાઈ ગયું છે.
Sep 24,2019, 16:51 PM IST
કાંકરિયા દુર્ઘટના
કાંકરિયા દુર્ઘટના મામલે કાંકરિયા રાઈડના મુખ્ય સંચાલકોએ હાઈકોર્ટમાં કરી જામીન અરજી
સંચાલકો ઘનશ્યામ પટેલ અને તુષાર ચોક્સીએ જામીન અરજી કરી, હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો. 6 આરોપીઓ પૈકી 3 આરોપીઓએ પહેલા અરજી કરી હતી જેમાં હાઇકોર્ટે ખુલાસો માગ્યો હતો.
Aug 22,2019, 14:05 PM IST
Trending news
gujarat
પ્રેમની પરાકાષ્ઠા! પતિને પેરાલિસિસ થતાં પરિણીતા પ્રેમમાં પડી! પતિની હાજરીમાં બદકામ!
gujarat
પડોશીના ઘરે છોકરી મોકલતા સો વાર વિચારજો! બેડરૂમમાં ગયો અને બળજબરી શરીરસુખ માણ્યું!
gujarat
13 વર્ષના ભાઈએ ઠંડે કલેજે 1 વર્ષીય બહેનની હત્યા કરી', સુરતની ચોકાવનારી ઘટનાથી સ્તબ્ધ
extramarital affair
જો પત્નીમાં આ 6 સંકેત જોવા મળે તો સમજી જજો પારકા પુરુષ સાથે ચાલે છે લફરું!
gujarat
તારી પત્નીને છૂટાછેડા આપી દે, આ તારો છોકરો નથી મારો છે, પતિ-પ્રેમી વચ્ચે લોહિયાળ જંગ
Weather Forecast
બાપ રે! ભર શિયાળે ચક્રવાતી તોફાનની દસ્તક, 12 રાજ્યોમાં 2 દિવસ સુધી વરસાદનું એલર્ટ
Ahmedabad
કોલ્ડ પ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખીને અમદાવાદ મુંબઈ વચ્ચે વધુ ત્રણ ટ્રેન દોડાવાશે!
february 2025
February 2025: ફેબ્રુઆરી મહિનો 3 રાશિઓ માટે અત્યંત શુભ, ગજકેસરી રાજયોગ ચમકાવશે ભાગ્ય
health tips
10 હજાર સ્ટેપ્સ ચાલવા છતાં પણ નથી ઘટતું વજન, તો આજથી જ ચાલો આટલું, ઘટવા લાગશે વજન
liver Damage symptoms
હાથ-પગના નખના આકાર અને રંગમાં થયેલો આ ફેરફાર લીવર સડતું હોવાની નિશાની, તુરંત ચેક કરો