કાંકરિયા દુર્ઘટના મામલે કાંકરિયા રાઈડના મુખ્ય સંચાલકોએ હાઈકોર્ટમાં કરી જામીન અરજી

સંચાલકો ઘનશ્યામ પટેલ અને તુષાર ચોક્સીએ જામીન અરજી કરી, હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો. 6 આરોપીઓ પૈકી 3 આરોપીઓએ પહેલા અરજી કરી હતી જેમાં હાઇકોર્ટે ખુલાસો માગ્યો હતો.

Trending news