हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ZAM
KEN
138/ 4
(15.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
7 Killed
7 killed News
Cylinder Blast
બારેજાની કરૂણ ઘટના: એક ઇલેક્ટ્રિક સ્વીચે લીધો 7 લોકોનો ભોગ, 3 સારવાર હેઠળ
: શહેરનાં બારેજા વિસ્તારમાં એક ખુબ જ ચોંકાવનારી પરંતુ વિચિત્ર ઘટના સામે આવી છે. આ ઘટનામાં ગેસ બ્લાસ્ટનાં કારણે 7 લોકોનાં મોત નિપજ્યાં છે અને 3 લોકો સારવાર હેઠળ છે. આ ઘટનાની વિગતે મળતી માહિતી અનુસાર, બારેજા વિસ્તારમાં ફેક્ટરીમાં મજુરી કામ કરતા અને નજીક નજીક ઓરડીઓ બાંધીને રહેતા મજુરોનાં ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જે તમામને સારવાર માટે પહેલા નજીકની હોસ્પિટલ અને ત્યાર બાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં 22 જુલાઇના રોજ 3 અને આજે 4 શ્રમજીવીઓનાં સારવાર દરમિયાન મોત નિપજ્યાં હતા. જ્યારે 3ની સારવાર ચાલી રહી છે.
Jul 24,2021, 0:08 AM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 1420 દર્દી, 1040 રિકવર થયા, 7 લોકોનાં નિપજ્યાં મોત
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ 1000ની નીચે જતા રહ્યા હતા. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે રાજ્યમાં નવા 1420 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1040 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,77,515 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
Nov 20,2020, 18:44 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 1340 દર્દી, 1113 રિકવર થયા, 7 લોકોનાં નિપજ્યાં મોત
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ 1000ની નીચે જતા રહ્યા હતા. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે રાજ્યમાં નવા 1340 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1113 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,76,475 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
Nov 19,2020, 19:43 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 819 દર્દી, 1020 રિકવર થયા, 7 લોકોનાં નિપજ્યાં મોત
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા છે. આજે રાજ્યમાં નવા 819 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1020 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,64,596 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 91.09 ટકા થઇ ચુક્યો છે.
Nov 8,2020, 20:36 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 990 દર્દી, 1055 રિકવર થયા, 7 લોકોનાં નિપજ્યાં મોત
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા છે. આજે રાજ્યમાં નવા 990 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1055 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,61,525 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 90.95 ટકા થઇ ચુક્યો છે.
Nov 5,2020, 18:52 PM IST
દ્વારકા
સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, વીજળી પડતા 7 લોકોના મોત
ગુજરાતના અનેક જિલ્લાઓમાં બ્રેક બાદ વરસાદની એન્ટ્રી થઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા થન્ડર સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ, ગુજરાતમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદ આવી શકે છે. જેમાં પવનની ગતિ 40 km પ્રતિ કલાકની રહી શકે છે. આ સાથે દ્વારકા, જામનગર અને બોટાદમાં ભારે વરસાદની સાથે વીજળી પળતા કુલ 5 લોકોના મોત થયા છે.
Jun 30,2020, 18:26 PM IST
Trending news
hathras news
હાથરસ ભાગદોડમાં અત્યાર સુધી 107 લોકોના મોત, ચારે તરફ લાશોનો ઢગલો
mansoon
વરસાદમાં પણ ઘરની આસપાસ કોઈ જીવજંતુઓ નહીં ફરકે, બસ અપનાવો આ 5 સરળ ઉપાગ
gujarat
બનાસકાંઠામાં આભ ફાટ્યું! લાખણીમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર, SDRFની ટીમ સ્ટેન્ડબાય
Anand
ગુજરાતમાં ચૂંટણી પંચની ઘોર બેદરકારી! કચરાના ઢગલામાંથી મળ્યા EVM, તંત્ર દોડતું થયું
breaking news
આજના મોટા સમાચાર : અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓએ સામસામે પથ્થરમારો કર્યો
Rajkot
સાગઠીયાની બંધ ઓફિસમાંથી કરોડનો ખજાનો નીકળ્યો, વધુ 18 કરોડની મિલકત મળી
National news
હાથરસના સત્સંગ સમારોહમાં નાસભાગ, 27 ના મોત, સંખ્યાબંધ લોકો ઘાયલ
jio unlimited 5g
JIO યૂઝર્સ માટે ખરાબ સમાચાર, હવે આ પ્લાનમાં નહીં મળે અનલિમિટેડ 5G ડેટા, જાણો વિગત
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારમાં હવે નહિ નડે કોઈ ટ્રાફિક, સડસડાટ નીકળી જશે ગાડી
technology
વોશિંગ મશીનમાં હાર્ડ વોટરનો ઉપયોગ કરતા હોય તો ચેતી જજો, ભારે પડશે આ ભૂલ