हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
7 dead
7 dead News
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 1125 દર્દી, 1116 રિકવર થયા, 7 લોકોનાં નિપજ્યાં મોત
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ 1000ની નીચે જતા રહ્યા હતા. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે રાજ્યમાં નવા 1125 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1116 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,74,088 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
Nov 17,2020, 19:20 PM IST
Jamnagar accident
જામનગરના કાલાવાડ હાઈવે પર ટ્રક અને ઈકો કાર વચ્ચે ભીષણ અકસ્માત, 5 મોત
જામનગરના કાલવડથી 15થી 20 કિલોમીટર દૂર ધોરાજી તરફ જતા હાઇવે પર આવેલા ભાવુભાના ખીજડીયા ગામ પાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બનાવના પગલે લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ છે. ઈકો કારનો કુચડો બોલાઈ ગયો હતો.
Dec 6,2019, 21:02 PM IST
વડોદરા
7 લોકોના ખાળ કુવામાં મોતના મામલે દર્શન હોટલના માલિક અને મેનેજરની ધરપકડ
ડભોઇમાં દર્શન હોટલમાં બનેલી ઘટનાની નોધ સમગ્ર ગુજરાતે લીધી છે. ત્યારે આ અંગે ડભોઇ ડીવાયએસપી કલ્પેશ સોલંકીએ ચોક્કસ બાતમીને આધારે આરોપી હસન અબ્બાસ હોટલ માલિક હોટલના મેનેજરની ધરપકડ કરી છે. વડોદરાની દર્શન હોટલને નાયબ કલેકટર દ્વારા સીલ મારવામાં આવી હતી.
Jun 18,2019, 23:54 PM IST
વડોદરા
વડોદરા: 7 લોકોના ખાળ કુવામાં મોતના મામલે દર્શન હોટલ કરાઇ સીલ, માલિક ફરાર
પૂરા ગુજરાતમાં જે ઘટનાએ નોંધ લીધી છે તે વડોદરાની દર્શન હોટલને આજરોજ નાયબ કલેકટર દ્વારા સીલ મારવામાં આવી હતી. એટલું જ નહીં આરોપી હોટલ માલિકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ તે હાથમાં આવ્યો નથી જેને લઇ સરકાર પર દિવસેને દિવસે પ્રેશર વધતું જાય છે.
Jun 18,2019, 20:04 PM IST
અકસ્માત
આણંદ: આંકલાવ તાલુકા પાસે ગમખ્વાર અકસ્માત, 9ના મોત 10 ઘાયલ
આંકલાવ તાલુકા પાસે આવેલા ગંભીરા ગામ પાસે ટેન્કર અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત થતા ઘટના સ્થળે જ 9 લોકોના મોત થયા હતા. જ્યારે 10 કરતા પણ વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
May 21,2019, 18:06 PM IST
Trending news
february 2025
February 2025: ફેબ્રુઆરી મહિનો 3 રાશિઓ માટે અત્યંત શુભ, ગજકેસરી રાજયોગ ચમકાવશે ભાગ્ય
health tips
10 હજાર સ્ટેપ્સ ચાલવા છતાં પણ નથી ઘટતું વજન, તો આજથી જ ચાલો આટલું, ઘટવા લાગશે વજન
liver Damage symptoms
હાથ-પગના નખના આકાર અને રંગમાં થયેલો આ ફેરફાર લીવર સડતું હોવાની નિશાની, તુરંત ચેક કરો
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ