हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
19 April news
19 april news News
Coronavirus
સ્વનિર્ભર કોલેજો-યુનિવર્સર્ટીઓ ફી મામલે શિક્ષણ વિભાગની વધુ એક જાહેરાત
કોરોનાની મહામારીને કારણે જનજીવન વેરવિખેર થઈ ગયું છે. આવામાં સરકાર દ્વારા લોકોની મુશ્કેલીઓ ઓછી થાય તેવા સતત પ્રયાસો થઈ રહ્યાં છે. હાલ અનેક વાલીઓને તેમના સંતાનોના શિક્ષણની ચિંતા સતાવી રહી છે. ત્યારે સ્કૂલોમાં ફી વધારો નહિ થાય તે બાદ ગુજરાતના શિક્ષણ વિભાગે વધુ એક જાહેરાત કરાઈ છે.
Apr 21,2020, 8:28 AM IST
Coronavirus
સરકારની ચિંતામાં ઓર વધારો, ગુજરાતના વધુ 2 જિલ્લામાં થઈ કોરોનાની એન્ટ્રી
ગુજરાતમાં કોરોના (Coronavirus) ના કેસો સતત વધી રહ્યાં છે, જે ચિંતાજનક બાબત કહી શકાય. જેમાં પણ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા ચાર મહાનગરોના કોરોનાના વધતા જતા કેસ મુશ્કેલી નોતરી શકે છે. આ આંકડાથી હવે કેન્દ્ર સરકારના પેટમાં પણ ફાળ પડી છે. આવામાં ગુજરાતમાં જે જિલ્લામાં કોરોના પહોંચ્યો ન હતો, તે જિલ્લામાં પણ હવે કોરોનાના કેસ આવવા માંડ્યા છે. આવા લિસ્ટમાં વધુ 2 જિલ્લાનું નામ ઉમેરાયુ છે. વલસાડ (valsad) અને તાપી (vapi) જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ છે. આ બંને જિલ્લા દક્ષિણ ગુજરાતના છે.
Apr 21,2020, 7:45 AM IST
lockdown
લોકાડાઉન ખૂલ્યા બાદ શુભ કાર્યો લેવાના હોય આ રહી તારીખો, મુહૂર્ત ઓછા છે પણ કરી શકશો
હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય શુભ મુહૂર્તોને જોઈને જ કરવામાં આવે છે. કોરોના વાયરસના સંક્રમણને કારણે લોકડાઉન (lockdown) લાગુ પડ્યું અને અનેક લોકોના શુભ કાર્યો પર બ્રેક લાગી ગઈ. 14 એપ્રિલના રોજ લગાવાયેલ લોકડાઉન હવે 3 મે સુધી ચાલવાનું છે. તેના બાદ જો તમે સારા પ્રસંગો લેવાનું વિચારી રહ્યા છો તો જોઈ લો કયા કયા શુભ મુહૂર્ત છે.
Apr 19,2020, 17:58 PM IST
jammu kashmir
જમ્મુ-કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં ગુજરાતના સાંબરકાંઠાના જવાન શહીદ
ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલા (Terrorist Attack) માં ગુજરાતનો જવાન શહીદ થયો છે. સાંબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડીનો જવાન સતપાલસિંહ પરમાર જમ્મુમાં CRPF ટુકડી સાથે સામેલ હતો. જમ્મુ કાશ્મીરમા આંતકી હુમલો આંતકી હુમલામાં ૩ જવાનો થયા છે. જવાન શહીદ થતા જિલ્લા સહિત પ્રાંતિજ તથા તાલુકામાં ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. છેલ્લા આઠ વર્ષથી CRPFમાં સૈનિક તરીકે ફરજ બજાવતા હતાં.
Apr 19,2020, 9:31 AM IST
Coronavirus
શરદી-તાવથી તડપતો બાળક રાજકોટના હોટસ્પોટ જંગલેશ્વરમાંથી ગોંડલ પહોંચ્યો
ગોંડલ માર્કેટ યાર્ડ પાસે નાદુરસ્ત હાલતમાં રાજકોટ (Rajkot) થી આવેલ એક બાળક મળી આવ્યો હતો. રાજકોટના કરફ્યુગ્રસ્ત જંગલેશ્વર વિસ્તારમાંથી નાદુરસ્ત બાળક ગોંડલ પહોંચ્યો છે. તાવ, શરદી અને ઉધરસથી પીડાતા બાળકને પોલીસે રાજકોટ હોસ્પિટલમાં ખસેડ્યો છે. પોલીસ તપાસમાં બાળક અને તેના માતાપિતા બે દિવસ પહેલા ક્લસ્ટર એરિયા ઓળંગી ટ્રકમાં બેસી ગોંડલ પહોંચ્યાનું આવ્યું છે. આમ, ક્લસ્ટર વિસ્તારમાંથી અનેક પરિવાર બહાર ગયા હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે હાઇવે પરની ચેકપોસ્ટ પર ચેકિંગ પર પોલીસ કાર્યવાહી સામે ઉઠી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી પોલીસે ક્લસ્ટર વિસ્તાર ઉપરાંત 25 જગ્યાઓને પર પતરા લગાવી વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે.
Apr 19,2020, 8:45 AM IST
Coronavirus
હવે કચ્છમાં લૉકડાઉનમાં લગ્નને લીલી ઝંડી અપાઈ, પણ શરતો સાથે
કોરોના (Coronavirus) ની વૈશ્વિક મહામારીના પગલે કેન્દ્ર સરકારે 20મી એપ્રિલથી વેપાર-ઉદ્યોગોને આંશિક છૂટછાટો સાથે શરૂ કરવાની શરતો સાથે ત્રીજી મે સુધી લૉકડાઉન લંબાવ્યું છે. ત્યારે કચ્છ (kutch) માં પણ લોકડાઉનમાં છૂટછાટ આપવા માટે માંગ થઈ રહી છે. કચ્છમાં 17મી એપ્રિલ સુધીમાં તંત્ર પાસે કુલ ૯૫૩ અરજી આવી હતી. જેમાંથી અત્યાર સુધી 440 ઔદ્યોગિક એકમોને મંજૂરી અપાઈ હતી. 485 અરજી ના-મંજૂર કરાઈ છે. 2 એકમોએ પરવાનગીની જરૂરિયાત ન હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. અત્યાર સુધીમાં કુલ 11442 કર્મચારીઓ અને 933 વાહનોને પરવાનગી આપવામાં આવી છે.
Apr 19,2020, 7:53 AM IST
Trending news
Somnath-Bhavnagar Highway
નેશનલ હાઈવેની આવી દશા કેમ? 4 વર્ષમાં બ્રિજ બની ગયો જર્જરિત, ભ્રષ્ટાચારનો આરોપ
Panchmahal Police
માત્ર 500 રૂપિયાની લેતીદેતી મામલે થયો મોટો વિવાદ, મિત્રએ જ કરી દીધી મિત્રની હત્યા
Atal Bihari Vajpayee
આ યુવતીને કારણે જિંદગીભર કુંવારા રહ્યા પૂર્વ PM,80 વર્ષ જૂની અટલની અધૂરી પ્રેમ કહાની
KankariaCarnival
કાંકરિયા કાર્નિવલની શરૂઆત, મુખ્યમંત્રીએ કર્યું ઉદ્ઘાટન, જાણો કાર્યક્રમોની દરેક વિગત
SSG Hospital
વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ બની દેવાદાર, દવાના 13 કરોડનું બિલ ચૂકવવા નથી પૈસા
India first Christmas cake
ભારતની પ્રથમ ક્રિસમસ કેકની કહાની!અંગ્રેજે આપી હતી રેસીપી, જાણો ક્યારે અને કોણે બનાવી
Prohibition
કયા છે દારૂબંધી? પેટલાદમાં હેડ કોન્સ્ટેબલના ઘરમાંથી મળ્યો 240 બોટલ વિદેશી દારૂ
Usury
વ્યાજખોરના ત્રાસથી અમદાવાદમાં એક વેપારીએ કર્યો આપઘાત, પૈસા પરત કરવા છતાં આપી ધમકી
Healthy Shake Recipe
કાર્ડિયક અરેસ્ટથી બચવા માટે ડાયટમાં ઉમેરો અખરોટ-બદામ, ડ્રાય ફ્રૂટ્સ શેક બનાવવાની રીત
Stray dogs
જામકંડોરણામાં રખડતા કૂરતાઓએ ત્રણ બાળકો પર કર્યો હુમલો, એક બાળકનું થયું મોત