हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
142મી રથયાત્રા
142મી રથયાત્રા News
ભગવાન જગન્નાથ રથયાત્રા
જગન્નાથ મંદિરમાં રથયાત્રાનું કરાયું રિહર્સલ, તમામ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો
કોરોના વાયરસની મહામારીને લઇને આ વખતે 23 જૂને રથયાત્રા મંદિર પરિસરમાં યોજાવાની છે. જેને લઇને આજે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. ભગાવન જગન્નાથને સોનાનો વેશ ધારાણ કરાવવામાં આવ્યો છે અને ભક્તો પણ મનોહર રૂપમાં દર્શન કરવા ઉમટ્યા છે.
Jun 22,2020, 13:47 PM IST
ભગવાન જગન્નાથ રથયાત્રા
ભગવાન જગન્નાથે ધારણ કર્યો સોનાવેશ,જગન્નાથ મંદિરમાં પહોંચી બોમ્બ સ્કવોડની ટીમ
23 જૂને રથયાત્રા મંદિર પરિસરમાં જ યોજાશે, જેને લઈ આજે રિહર્સલ કરવામાં આવશે. ભગવાન જગન્નાથે સોના વેશ ધારણ કર્યો છે અને ભક્તો પણ મનોહર રૂપના દર્શન કરવા માટે ઉમટ્યા છે.
Jun 22,2020, 10:35 AM IST
142મી રથયાત્રા
142મી રથયાત્રા: 22 કિમીના રૂટ પર અમદાવાદ પોલીસે કર્યું ‘ગ્રાન્ડ રિહર્સલ’
142મી રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસે ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું. જમાલપુર મંદિરથી સરસપુર થઈ વચ્ચે આવતા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે રિહર્સલ કર્યું હતું. કુલ 22 કિલોમીટરના રુટ પર પોલીસે રિહર્સલ કરીને આગમચેતીની તમામ તૈયારીઓ કરી હતી.
Jul 2,2019, 18:44 PM IST
અમદાવાદ
કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડતા વસંત-રજબનું સ્મારક ક્યાં બનાવમાં આવ્યું
અમદાવાદ: 142મી રથયાત્રા નિમિતે વસંત રજબનના પરિવારે હિંદુ મુસ્લિમ એકતાના પ્રતીક વસંત રજબ સ્મારકની મુલાકાત લીધી. વસંત રાવ અને રજબ અલીનું સ્મારક ક્રાઈમબ્રાંચ ખાતે બનાવામાં આવ્યું છે. હિંદુ મુસ્લિમ એકતાના પ્રતીક સમાં વસંત રજબના પરિવાર સાથે પોલીસ અધિકારીયોએ શ્રદ્ધાંજલિ આપી. વર્ષ 1946માં રથયાત્રામાં કોમી રમખાણ ફાટયા હતા ત્યારે વસંત રજબે કોમી એકતા માટે બલિદાન આપ્યું હતું તો 142મી રથયાત્રામાં કોમી એકતાના સંદેશ માટે વસંત રજબ સ્મારક પર શ્રદ્ધાંજલી આપવામાં આવી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ખાતે બંનેનું સ્મારક બનાવામાં આવ્યું.પહેલી જુલાઈ 2015માં વસંત રજબ સ્મારક બનાવામાં આવ્યું હતું. 1 જુલાઈએ કોમી એકતાના મશાલચી વસંત – રજબનો શહીદી દિન છે.
Jul 1,2019, 13:35 PM IST
રથયાત્રા Rathyatra
142મી રથયાત્રા: નિજમંદિરમાં તૈયારીઓ શરૂ, પક્ષ અને વિપક્ષના નેતાઓ થશે સામેલ
142મી રથયાત્રાની નિજમંદિરમાં ધુમધામથી તૈયારીઓ ચાલી રહી છે. આ તહેવારમાં બે ભાઇઓની સાથે તેમની બહેનની પણ પુજા થતી હોય તેવો આ એકજ પુણ્ય ઉત્સવ છે. રથયાત્રામાં લોકો મોટી સંખ્યામાં ભગવાનના દર્શન કરવા માટે જોડાતા હોય છે. ત્યારે આ રથયાત્રામાં પક્ષ અને વિપક્ષના નેતાઓ પણ સામેલ થાય છે.
Jun 30,2019, 19:55 PM IST
Rathyatra
જગતના નાથનું મામેરુ: 50 હજારના વાઘા, સોનાના ઢોળવાળો દોઢ કિલોનો હાર
142મી રથયાત્રાને પગલે ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં તૈયારીઓ ચાલુ કરી દેવાઇ છે. આજે સરસપુર રણછોડરાય મંદિરમાં મોસાળુ ભાવીકોનાં દર્શનાર્થે મુકવામાં આવ્યુ હતું. મામેરાના દર્શન માટે ભક્તોએ લાંબી લાઇન લગાવી હતી. આ મામેરામાં સોનાનો ઢોળ ચડાવેલ દોઢ કિલોનો હાર, સોનાની 3 વીંટી અને ત્રણ દોરા ચડાવવામાં આવ્યા છે. રવિવારે સાંજે 4થી રાત્રે 09.30 વાગ્યા સુધી ભાણેજોને ફળનો મનોરથ કરવામાં આવશે.
Jun 29,2019, 21:51 PM IST
142મી રથયાત્રા
જુઓ રથયાત્રાની તૈયારી અને સુરક્ષાને લઈને ગૃહ રાજ્યમંત્રીએ શું કહ્યું
142મી રથયાત્રાને લઇ જગન્નાથ મંદિર ખાતે બેઠક પૂર્ણ થઇ છે,ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં બેઠક પૂર્ણ થઇ. પોલીસ કમિશ્નર, ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા. મંદિરના ટ્રસ્ટી, અખાડા, ટ્રક એસો., ભજનમંડળી, ખલાસીઓ પણ બેઠકમાં હાજર રહ્યા.
Jun 27,2019, 19:35 PM IST
142મી રથયાત્રા
જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓને અપાયો આખરી ઓપ, મેયરે કર્યું નિરિક્ષણ
અમદાવાદની પ્રસિધ્ધ જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પણ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યુ છે. જેને લઇને આજે શહેરના મેયર અને કોર્પોરેશના શાશકો સહિત સંબંધિત અધિકારીઓએ સમગ્ર રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યુ. જ્યાં રથયાત્રા પૂર્વેની કરવાની થતી તમામ કામગીરીની સમિક્ષા કરી જાત માહિતી મેળવી.
Jun 26,2019, 15:56 PM IST
142મી રથયાત્રા
142મી રથયાત્રા: જગન્નાથજીની રથયાત્રામાં કુસ્તીબાજોએ શરૂ કરી અનોખી તૈયારી
ભગવાન જગન્નાથજીની રથયાત્રા નજીક આવી રહી છે. તેમ તેમ રથયાત્રાની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે ભગવાન જગન્નાથજીને પ્રિય એવા કુસ્તીબાજો પણ પોતાની તૈયારીમાં લાગી ગયા છે. કુસ્તીબાજો દ્વારા રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથને રીઝવવા માટેના અને રથયાત્રાની શોભા વધારવા માટે અનેક તૈયારીઓ કરવામાં આવે છે. ત્યારે મહત્વનું છે કે ગત બે રથયાત્રાઓથી મહિલા કુસ્તીબાજો પણ આકર્ષણનું કેન્દ્ર બની છે.
Jun 24,2019, 20:18 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો