हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
13 August news
13 august news News
ગુજકેટ પરીક્ષા
ગુજકેટની પરીક્ષા માટે નવી હોલ ટિકીટ ઓનલાઇન મૂકાઈ, કેટલાક સૂચનો પણ કરાયા
ગુજકેટની પરીક્ષા (gujcet 2020) માટે નવી હોલ ટિકીટ ઓનલાઇન મૂકવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા વેબસાઈટ પર નવી હોલ ટિકીટ મૂકાઈ છે. કોવિડ 19ને કારણે પરીક્ષાની બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી હવે વિદ્યાર્થીઓને નવી હોલ ટિકીટ ડાઉનલોડ કરવા બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે. ઇમેઇલ id, એપ્લિકેશન નંબર અથવા જન્મ તારીખના આધારે નવી હોલ ટિકીટ ડાઉનલોડ થઈ શકશે. જોકે, સાથે એ પણ સૂચના બોર્ડ દ્વારા અપાઈ છે કે, જૂની હોલ ટિકીટ પ્રવેશ માટે માન્ય નહિ રહે. પ્રવેશ સમયે આઈડી પ્રુફ સાથે રાખવા પણ સૂચના અપાઈ છે. 24 ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષા લેવાનાર છે.
Aug 13,2020, 16:56 PM IST
સોશિયલ ડિસ્ટન્સનો અભાવ
અમદાવાદ : વસ્ત્રાપુર ગ્વાલિયા સ્વીટમાં પહોંચ્યો કોરોના, amcએ પ્રતિબંધિત વિસ્તાર જાહે
અમદાવાદમાં કોરોનાના કેસમાં રોજેરોજ બ્લાસ્ટ થતા રહે છે. ત્યારે વસ્ત્રાપુર સ્થિત ગ્વાલિયા સ્વીટ માર્ટ (gwalia sweets) કોરોનાને પગલે બંધ કરવામાં આવ્યું. ગ્વાલિયા સ્વીટ સ્ટોરના એક કર્મચારીનો કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ગ્વાલિયા સ્વીટમાર્ટ બંધ કરવામાં આવ્યું છે. હાલ ઓગસ્ટ મહિનો હોઈ ફેસ્ટિવલ સીઝન ચાલી રહી છે. ત્યારે હાલમાં જ રક્ષાબંધન અને સાતમ-આઠમનો તહેવાર હતો. જેને પગલે દુકાન પર અનેક લોકો મીઠાઈ ખરીદવા આવ્યા હતા. જેને પગલે એક કર્મચારી કોરોના (Coronavirus) ની ઝપેટમાં આવ્યો છે. હાલ દુકાનમાં કામ કરતા અન્ય કર્મચારીઓને પણ હોમ ક્વોરન્ટીન માટેની સૂચના કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે. તો સાથે જ ગ્વાલિયા સ્વીટને ક્વોરેન્ટાઈન વિસ્તાર જાહેર કર્યો છે.
Aug 13,2020, 16:25 PM IST
સુરત
સુરત : જ્યોતિષાચાર્યના રાશિફળ પુસ્તકનું જાપાનમાં ધૂમ વેચાણ
જાપાનીઝ ભાષામાં ભાષાંતર કરાયેલા સુરતના જ્યોતિષ આચાર્ય દેવવ્રત કશ્યપના રાશિફળનું પુસ્તક જાપાનના એમેઝોનમાં ટોપ-10 પુસ્તકોની સેલિંગમાં યાદીમાં સામેલ થયું છે.
Aug 13,2020, 16:17 PM IST
શ્રેય હોસ્પિટલ કરુણાંતિકા
શ્રેય હોસ્પિટલનો મુખ્ય સંચાલક ભરત મહંતનો જામીન પર છૂટકારો
અમદાવાદના નવરંગપુરા વિસ્તારની શ્રેય હોસ્પિટલ (Shrey hospital) ના અગ્નિકાંડમાં કોરોનાના આઠ દર્દી જીવતા ભૂંજાયા હતા. ત્યારે હોસ્પિટલના સંચાલકોમાંના એક સંચાલક ભરત મહંતની ધરપકડ કરવામાં આવી હતી. પણ ધરપકડ થયાના ગણતરીના કલાકોમાં જ જામીન પર છૂટકારો થયો
Aug 13,2020, 14:51 PM IST
અમદાવાદમાં હત્યા
અમદાવાદમાં દિલધડક ક્રાઈમ, દિવ્યાંગ મિત્રને મારીને લાશ ઘર નજીકના મેદાનમાં દાટી દીધી
મોડી રાત સુધી મંગો પરત આવ્યો ન હતો. પરિવારે મંગાની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે એપાર્ટમેન્ટ નજીકના ખુલ્લા મેદાનમાં મંગાની ટ્રાઈસિકલ મળી આવી હતી. મંગો પણ આસપાસ હશે તેવુ વિચારીને પરિવારે મેદાનમાં વધુ શોધખોળ કરી હતી
Aug 13,2020, 14:14 PM IST
ગુજરાતમાં વરસાદ
એક ક્લિકમાં જાણો ગુજરાતમાં આજે વરસાદના ટોપ-10 મોટા અપડેટ્સ....
ગોંડલનું વોરકોટડા ગામ ભારે વરસાદને પગલે સંપર્ક વિહોણું બન્યું છે. વોરકોટડા રોડની ધાબી પર 5 થી 6 ફુટ ઉપરથી પાણી વહી રહ્યું છે. જે કારણે વોરકોટડાથી ગોંડલનો માર્ગ બંધ થયો
Aug 13,2020, 13:23 PM IST
ગુજરાતમાં વરસાદ
ગોંડલ અંડરપાસમાં ફસાયેલી બસને માંડમાંડ બહાર કાઢી, તો થોડીવાર બાદ કાર ગરકાવ થઈ
ઉમવાળા અંડર બ્રિજ ખાતે ગોંડલથી પાવાગઢ રૂટ તરફ જતી એસટી બસ ફસાઈ હતી. લગભગ અડધે સુધીના પાણીમાંથી મુસાફરો તરતા તરતા બહાર નીકળ્યા હતા. બસને સલામત રીતે બહાર કાઢ્યા બાદ એક કાર આ જ બ્રિજની અંદર ફસાઈ હતી
Aug 13,2020, 12:58 PM IST
ગુજરાતમાં વરસાદ
વરસાદની આગાહીને પગલે NDRF એલર્ટ મોડ પર, 13 ટીમો રાજ્યભરમાં તૈનાત કરાઈ
ફરી એકવાર હવામાન વિભાગે ગુજરાતભરમાં વરસાદની આગાહી આપી છે. ત્યારે આ આગાહી વચ્ચે બેઠક બોલાવવામાં આવી છે. NDRF અને હવામાન વિભાગનાં અધિકારીઓ વચ્ચે મહત્વની મીટિંગ મળશે
Aug 13,2020, 11:55 AM IST
કોરોનાના કહેર
ગોંડલનો રાજવી પરિવાર કોરોનાની ઝપેટમાં, મહારાજા-મહારાણી બંનેનો રિપોર્ટ પોઝિટિવ
હઝુર પેલેસના નિવાસ સ્થાને જ મહારાજા સાહેબ અને મહારાણી સાહેબને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે પેલેસના કર્મચારીઓને પણ ક્વોરેન્ટાઈન કરવાની તજવીજ હાથ ધરી છે
Aug 13,2020, 11:36 AM IST
રિયા ચક્રવર્તી
રિયા ચક્રવર્તીના ઊંચા ઊંચા શેખચીલ્લી સપનાનો આ વીડિયો જોઈને તમને ગુસ્સો આવી જશે
રિયાનો આ વાયરલ વીડિયો એક ઈન્ટરવ્યૂનો છે. જેમાં તેને પૂછવામાં આવે છે કે, તે પોતાની લાઈફમાં શું શું કરવા માંગે છે. તેના પર રિયા કહે છે કે, તે આઈલેન્ડ, પ્રાઈવેટ જેટ અને હોટલી જેવી ચીજો ખરીદવા માંગે છે
Aug 13,2020, 11:03 AM IST
રાજકોટમાં વરસાદ
રાજકોટમાં અનેક ડેમ ઓવરફ્લો, નદીમાં પૂર જેવી સ્થિતિ, નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર...
રાજકોટ જિલ્લામાં આજે સવારથી મેઘાની ધીમીધારે અવિરત બેટિંગ ચાલુ છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ અટકવાનું નામ જ નથી લેતો. જેને પગલે રાજકોટની જીવાદોરી સમાન ન્યારી ડેમ સહિત અનેક ડેમ ઓવરફ્લો થયા છે
Aug 13,2020, 10:14 AM IST
ગુજરાતમાં વરસાદ
ગુજરાતમાં ચાર દિવસ વરસાદની આગાહી, ઘરથી નીકળતા અપડેટ જાણવા જેવા છે
આજથી 16 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી આપવામાં આવી છે. ગઈ કાલે ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે
Aug 13,2020, 9:42 AM IST
ઢોરનો આતંક
દર ચોમાસે ગોકુળીયું ગામ બની જાય છે જામનગર શહેર, લોકો હવે અકળાયા
જામનગરના લોકો કંટાળી ગયા છે. રોજ સવારે રસ્તા પર નીકળે તો તેઓને સૌથી પહેલા ઢોરોનો સામનો કરવો પડે છે. આવામાં જામનગર પાલિકા સાવ નિષ્ક્રીય થઈને બેસી રહી છે. તેથી શહેરીજનો વધુ અકળાયા છે
Aug 13,2020, 8:38 AM IST
જન્માષ્ટમી
કૃષ્ણ જન્મોત્સવ બાદ આજે ભક્તો હિંચકો ઝૂલાવીને લાલાને લાડ લડાવશે
કોરોના કાળમાં તમામ ભક્તોએ આ વખતે ઘરે રહીને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવ્યો. તો આજે ગુરુવારે મંદિરોમાં ભગવાન શ્રીકૃષ્ણના બાળસ્વરૂપ એવા કાનુડાને હિંચકે ઝૂલાવીને દિવસભર લાડ લડાવાશે
Aug 13,2020, 8:19 AM IST
Trending news
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ
Climate Change
અમેરિકામાં લાગેલી આગ તો ટ્રેલર છે! 2024 સૌથી ગરમ રહ્યું,2025 શરૂઆતથી જ પ્રલયની દસ્તક
National Games
નેશનલ ગેમ્સ માટે ગુજરાત બેડમિન્ટન ટીમ જાહેર, તસ્નીમ મિર મહિલા ટીમની કેપ્ટન
ahmedabad municipal corporation
રખડતા પશુઓના ગોબરમાંથી કમાણી કરશે અમદાવાદ મહાનગર પાલિકા, બનાવ્યો પ્લાન
Rajkot news
સત્તાધારની જગ્યાનો વિવાદ ફરી ચર્ચામાં, વિજય ભગત અને ગીતાબેનના શારીરિક પરીક્ષણની માંગ