हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજકેટ પરીક્ષા
ગુજકેટ પરીક્ષા News
GUJCET Exam 2023
GUJCET Exam 2023: 6 જાન્યુઆરીથી ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરાશે, જાણો વિગત
ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપવાની હોય છે. ધોરણ 12 બાદ વિવિધ કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે આ પરીક્ષા લેવામાં આવતી હોય છે. આ વર્ષે યોજાનારી ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી છે.
Jan 2,2023, 17:42 PM IST
ગુજકેટનું પરિણામ
આજે જાહેર થયું gujcet નું રિઝલ્ટ, અહીં જોઈ શકશો પરિણામ
એન્જિનિયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાયેલી પરીક્ષા અગાઉ 3 વાર મોકૂફ રહી હતી, જે આખરે તમામ તકેદારી સાથે યોજાઈ હતી
Sep 5,2020, 7:59 AM IST
education
કોરોનાના કહેર વચ્ચે કાલે 1.27 લાખથી વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા, 25એ પુરક પરીક્ષા
ગુજરાતમાં કોરોનાના રોજના 1000 થી વધારે કેસ વચ્ચે 24 થી 27 ઓગસ્ટ સુધીમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2,82,961 વિદ્યાર્થીઓની ગુજકેટ સાથે ધોરણ 12 સાયન્સ અને ધોરણ 10 ની પૂરક પરીક્ષા લેવાશે. કોરોનાના કહેર વચ્ચે યોજાનારી આ માધ્યમિક શિક્ષણ બોર્ડની આ સૌથી મોટી પરીક્ષા છે. આ માત્ર વિદ્યાર્થીઓની નહી શિક્ષણ બોર્ડ અને સરકાર માટે પડકાર સાબિત થશે.
Aug 23,2020, 19:30 PM IST
ગુજકેટ પરીક્ષા
ગુજકેટની પરીક્ષા માટે નવી હોલ ટિકીટ ઓનલાઇન મૂકાઈ, કેટલાક સૂચનો પણ કરાયા
ગુજકેટની પરીક્ષા (gujcet 2020) માટે નવી હોલ ટિકીટ ઓનલાઇન મૂકવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા વેબસાઈટ પર નવી હોલ ટિકીટ મૂકાઈ છે. કોવિડ 19ને કારણે પરીક્ષાની બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી હવે વિદ્યાર્થીઓને નવી હોલ ટિકીટ ડાઉનલોડ કરવા બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે. ઇમેઇલ id, એપ્લિકેશન નંબર અથવા જન્મ તારીખના આધારે નવી હોલ ટિકીટ ડાઉનલોડ થઈ શકશે. જોકે, સાથે એ પણ સૂચના બોર્ડ દ્વારા અપાઈ છે કે, જૂની હોલ ટિકીટ પ્રવેશ માટે માન્ય નહિ રહે. પ્રવેશ સમયે આઈડી પ્રુફ સાથે રાખવા પણ સૂચના અપાઈ છે. 24 ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષા લેવાનાર છે.
Aug 13,2020, 16:56 PM IST
Gujcet exam
અમદાવાદ: ગુજકેટની પરીક્ષા 30 જુલાઇએ લેવાશે, સરકાર પર વિદ્યાર્થીઓની ચળવળની અસર?
ગુજકેટ (GUJCET) 2020 ની પરીક્ષા આગામી 30 જુલાઇએ ગુરૂવારના રોજ લેવાનો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, GUJCET 2020 પરીક્ષા અગાઉ 31 માર્ચ, 2020ના રોજ નક્કી કરવામાં આવેલી હતી. જો કે કોરોનાની હાલની સ્થિતીને લીધે આ પરીક્ષા વિદ્યાર્થીઓનાં હિતમાં મોકૂફ રાખવામાં આવી હતી. આગામી જુલાઇમાં લેવાનારી GUJCET ની પરીક્ષામાં કુલ 1,25,381 વિદ્યાર્થીઓ હાજર રહેશે.
May 19,2020, 23:29 PM IST
Trending news
corruption
શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર સૌથી મોટા 12 અબજ 20 કરોડના ભ્રષ્ટાચારના આરોપ મૂક્યો
EVM controversy
લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી એકવાર ધૂણ્યું EVMનું ભૂત, રાજકારણમાં નવી ચર્ચા શરૂ
World news
જવાન રહેવા માટે આ સનકી રાણી રોજ કુંવારી છોકરીઓના લોહીથી કરતી હતી સ્નાન!
gujarat
સેમીકંડક્ટર પ્લાન્ટ સામે સરકારના મંત્રી બાદ કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
Ambalal Patel
ગુજરાતના ખેડૂતો માટે માથાનો દુખાવો બનશે તોફાની પવન, ભીમ અગિયારસે આવશે મોટું સંકટ
sports news
પંતથી પણ ખતરનાક હતો અકસ્માત, ડોક્ટરે આપી દીધો હતો જવાબ! આજે આ ખેલાડી મચાવે છે ધૂમ
Nirjala Ekadashi 2024
નિર્જળા એકાદશીના દિવસે ન કરવા આ કામ, કરવાથી ઘરમાં આવે છે દરિદ્રતા
Father's Day 2024
Father's Day 2024: પિતા સાથે જોરદાર બોન્ડિંગ બનાવવું હોય તો કામ આવશે આ ટીપ્સ
entertainment
ફિલ્મી દુનિયામાં આ 5 લોકો સાથે હતી શ્રીદેવીને કટ્ટર દુશ્મની! કારણ જાણીને ચોંકી જશો
Tech News
ભાડુઆતો માટે પરફેક્ટ છે આ AC, વારંવાર ઘર બદલતા તોડ-ફોડ કરવાની જરૂર નથી પડતી