हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
1 June news
1 june news News
રાજકોટ
વાવાઝોડાને કારણે રાજકોટ પાલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરીનું નાટક શરૂ કર્યું
રાજકોટ મહાનગરપાલીકામાં પ્રિ મોન્સુનની તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલે અધીકારીઓ સાથે બેઠક કરી હતી અને પ્રિ મોન્સુનની તમામ કામગીરીઓ તાત્કાલીક પૂર્ણ કરવા આદેશ કર્યા હતા. સાથે જ વાવાઝોડું અને ચોમાસાની સીઝનને લઇને નિચાણવાળા વિસ્તારોમાં આનુષાંગિક કામગીરીઓ પૂર્ણ કરવાનાં આદેશ દેવામાં આવ્યા હતા.
Jun 2,2020, 14:13 PM IST
અમદાવાદ
અમદાવાદમાં સંભવિત સાયક્લોનને લઈ AMC એલર્ટ મોડ પર, કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો
અમદાવાદમાં સંભવિત સાયકલોનને લઈ amc તંત્ર એલર્ટ થયું છે. તો બીજી તરફ હવે ચોમાસાની મોસમ પણ શરૂ થવા જઈ રહી છે. ત્યારે એએમસી દ્વારા અમદાવાદમાં સ્માર્ટ કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરમાં મોન્સૂન કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જુના મોન્સૂન કન્ટ્રોલમાં કોરોના કન્ટ્રોલ રૂમ કાર્યરત છે. ત્યારે હવે સ્માર્ટ કમાન્ડ સેન્ટરના કોન્ફરન્સ રૂમમાં નવો મોનસૂન કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ નવા કન્ટ્રોલ રૂમમાંથી સિટી ઈજનેર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહીને શહેરના cctv નેટવર્કનું મોનિટરિંગ કરશે.
Jun 2,2020, 13:02 PM IST
વડોદરા
વડોદરામાં ભાજપનાં કાઉન્સિલરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
વડોદરામાં ભાજપનાં કાઉન્સિલરને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલા કોર્પોરેટર દિપીકા પટણીને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું છે. દિપીકા પટણી વડોદરા મહાનગરપાલિકામાં વોર્ડ નં 14 નાં કાઉન્સિલર છે. કોરોનાગ્રસ્ત મહિલા કાઉન્સિલરને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. ભાજપના આ માહિલા કોર્પોરેટરે હાલમાં જ પાલિકાની સામાન્ય સભામાં પણ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે વડોદરામાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરનું મોત નિપજ્યું છે. કોરોના વાયરસના કારણે યાકુતપુરામાં રહેતા પૂર્વ કોર્પોરેટર મંજૂરખાન પઠાણનું મોત થયું છે. મંજૂરખાન પઠાણ પારૂલ મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ હતા. છેલ્લા એક અઠવાડિયાથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા.
Jun 2,2020, 12:01 PM IST
બનાસકાંઠા
બનાસકાંઠા : કોરોનાના દર્દીનો મૃતદેહ રઝળ્યો...4 કલાક બાદ ટ્રસ્ટીઓએ સ્મશાન ગૃહના તાળા
બનાસકાંઠામાં પાલનપુરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં આજે સારવાર લઈ રહેલા શંકાસ્પદ દર્દીનું મોત નિપજ્યું હતું. રાજસ્થાનના સાંચોરનો દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. જોકે, મૃતકનો રિપોર્ટ આવવાનો હજુ બાકી હતો, તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. ત્યારે સિવિલ હોસ્પિટલ માંથી મૃતક વ્યક્તિની લાશને સ્મશાન ગૃહમાં લઈ જવાઇ હતી. પરંતુ સ્મશાન ગૃહમાં મૃતદેહને દફનવિધિ માટે 4 કલાક તડકે રાહ જોવી પડી હતી.
Jun 2,2020, 11:31 AM IST
Mohina Kumari
મંત્રીની વહુ અને ફેમસ ટીવી એક્ટ્રેસ કોરોનાનો શિકાર થઈ, આખા પરિવારને કોરોના નીકળ્યો
ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં પોતાના પાત્રથી ઘર-ઘરમાં ઓળખ બનાવી ચૂકેલ એક્ટ્રેસ મોહિના કુમારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મોહિનાની સાથે સાથે તેમનો આખો પરિવાર પણ કોરોનાનો શિકાર થઈ ગયો છે. મોહિનાના સસરા સતપાલ મહારાજ ઉત્તરાખંડના પર્યટન મંત્રી છે. ન્યૂઝ એજન્સી આઈએનએસના અનુસાર, મોહિના ઉપરાંત તેમના પતિ સુયશ રાવત અને સાસુનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
Jun 2,2020, 11:13 AM IST
અમદાવાદ
ઉઘાડી લૂંટ કરતી અમદાવાદની ખાનગી હોસ્પિટલોએ કોરોનાની સારવાર માટે આખરે ભાવ ઘટાડ્યો
અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવાર કરવાની પરમિશન આપ્યા બાદ હોસ્પિટલોએ ઉઘાડી લૂંટ કરવાની શરૂઆત કરી હતી. ત્યારે હવે હાઈકોર્ટ પાસેથી લપડાક કર્યા બાદ હવે સારવારના ભાવમાં ઘટાડો કરાયો છે. અમદાવાદમાં આખરે એએમસીએ ખાનગી હોસ્પીટલના નવા ચાર્જ જાહેર કર્યાં છે. કોરોના દર્દીઓ માટેના ચાર્જમાં 5 થી 10 ટકાનો ઘટાડો કરાયો છે. હાઇકોર્ટની ફટકાર બાદ કરાયો આ નિર્ણય કરાયો છે. આ ઉપરાંત જો હોસ્પિટલ સહકાર ન આપે તો ડેપ્યુટી હેલ્થ ઓફિસરને ફરિયાદ પણ કરી શકાશે તેવું એએમસી દ્વારા જણાવાયું છે.
Jun 2,2020, 9:06 AM IST
Unlock1
રાજકોટ રેલવેએ એક જ વિકમાં મુસાફરોના 2.22 કરોડ રિફંડ કર્યાં
કોરોના મહામારી વચ્ચે રેલવે વિભાગ દ્વારા ૩૦ જૂન સુધી ટ્રેનો રદ કરવામાં આવી હતી. ત્યારે અનેક રાજ્યોમાં રેલવે દ્વારા કેન્સલ કરાયેલ ટ્રેનમાં કન્ફર્મ કરવામાં આવેલ મુસાફરોને ટિકીટ રીફંડ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. આ રિફંડ પ્રક્રિયામાં રાજકોટ રેલવે વિભાગ દ્વારા એક સપ્તાહમાં કુલ 29,769 મુસાફરોને કુલ ૨,૨૨,૭૨,૭૨૦ નું રિફંડ આપવામાં આવ્યું છે.
Jun 2,2020, 7:36 AM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો