हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હીરામંડી
હીરામંડી News
Heeramandi
ઉસ્તાદજી બની છવાઈ ગયા ઈંદ્રેશ મલિક, એક સમયે ઐશ્વર્યાની ફિલ્મમાંથી કટ થઈ ગયો હતો સીન
Heeramandi: ઈન્દ્રેશ મલિકે જણાવ્યું હતું કે વર્ષ 2018માં આવેલી એશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ ફન્ને ખાનમાં અનિલ કપૂર સાથે તેણે એક સીન શૂટ કર્યો હતો. આ ફિલ્મમાં એશ્વર્યા રાય બચ્ચન અને રાજકુમાર રાવ પણ હતા. ફિલ્મ રિલીઝ થઈ ગયાના એક વર્ષ પછી તેને ખબર પડી કે ફિલ્મમાંથી તેનો સીન કાપી નાખવામાં આવ્યો છે. આ વાતની ખબર પણ તેને ખૂબ જ ખરાબ રીતે પડી હતી.
May 18,2024, 8:07 AM IST
Aditi Rao Hydari
Heeramandi: અદિતિ રાવ હૈદરીએ કેમેરા સામે એવી કમર લચકાવી કે લોકો થઈ રહ્યા છે પાગલ
Aditi Rao Hydari Gajagamini Walk: હીરામંડી વેબ સિરીઝના એક ગીતમાં અદિતિ રાવ હૈદરીએ એવા મૂવ્સ દેખાડ્યા છે કે છોકરાઓ તો શું છોકરીઓ પણ તેની ચાલ પાછળ પાગલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર તો અદિતિ રાવ હૈગરીની ગજગામિની વોક જેને સ્વાન વોક પણ કહેવાય છે તેના જ વિડીયો જોવા મળે છે.
May 15,2024, 8:29 AM IST
Heeramandi
હીરામંડીમાં નોકરાણી સાથે સોનાક્ષી સિન્હાએ કર્યા ઈંટીમેટ સીન, શેર કર્યો પોતાનો અનુભવ
Heeramandi: હીરામંડીમાં સોનાક્ષી સિંહા એ કેટલાક એવા સીન પણ કર્યા છે જેને જોઈને લોકો આશ્ચર્યચકીત થઈ ગયા. જેમકે આ વેબ સિરીઝમાં સોનાક્ષી સિંહા પોતાની નોકરાણી સાથે પણ ઇન્ટીમેટ થાય છે. આ અનુભવ કેવો રહ્યો અને તેની પાછળની સ્ટોરી શું હતી તે તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં સોનાક્ષી સિંહાએ જણાવ્યું હતું.
May 11,2024, 8:46 AM IST
entertainment news
'કોઈ 'માલ' કહીને બોલાવે એ મને પસંદ નથી': શત્રુઘ્નસિન્હાની પુત્રી આવી ચર્ચામાં
Sonakshi Sinha: અભિનેતા શત્રુઘ્ન સિન્હાની પુત્રી અને ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિન્હા આવી ચર્ચામાં. તેના એક નિવેદને બોલીવુડમાં ઉભી કરી ચર્ચા, કહ્યું કો મને માલ કહે એ મને પસંદ નથી. જાણો બીજું શું કહ્યું... શું હતો આખો મામલો...
May 10,2024, 15:19 PM IST
Heeramandi
Heeramandi: પાકિસ્તાની ડોક્ટરનો સાથ આપી વિવેક અગ્નહોત્રીએ કરી હીરામંડીની આલોચના
Heeramandi: વેબ સીરીઝમાં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિન્હા અને અદિતિ રાવ હૈદરી સહિતની અભિનેત્રીઓ દમદાર અભિનય કરતી જોવા મળે છે. આ સીરીઝથી વર્ષો પછી ફરદીન ખાન અને અધ્યયન સુમને પણ સ્ક્રીન પર વાપસી કરી છે. એક તરફ આ વેબસીરીઝના વખાણ થઈ રહ્યા છે તો બીજી તરફ ધ કાશ્મીર ફાઈલ્સ અને ધ વેક્સીન વોર જેવી ફિલ્મો બનાવનાર વિવેક અગ્નિહોત્રીએ વેબ સીરીઝની આલોચના કરી છે.
May 6,2024, 6:54 AM IST
entertainment
'હીરામંડી'ના સ્ક્રીનિંગમાં ટીવી સ્ટાર્સની ધૂમ, ફોટા જોઈ થઈ જશે ફીદા
Tv Actress Photos from Heeramandi Screening: હીરામંડી સ્ક્રિનિંગમાંથી ટીવી એક્ટ્રેસની તસવીરોઃ 'હીરામંડી'ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં માત્ર બોલિવૂડ અભિનેત્રીઓ જ નહીં પરંતુ ટીવી સુંદરીઓએ પણ ખૂબ ધૂમ મચાવી હતી. તે એટલી સુંદર સ્ટાઈલમાં જોડાઈ કે બધા તેની સામે જોતા જ રહી ગયા. અલબત્ત તે અંકિતા લોખંડે હોય કે જાસ્મીન ભસીન. દરેકની સ્ટાઈલ એટલી ક્યૂટ હતી કે લોકો તેને વારંવાર જોઈને થાકતા નહોતા. ચાલો બતાવીએ 'હીરામંડી'ની સ્પેશિયલ સ્ક્રીનિંગની ટીવી અભિનેત્રીઓની તસવીરો.
Apr 25,2024, 21:17 PM IST
Heeramandi
હીરામંડી સીરીઝના મેલ એક્ટર્સ પણ દમદાર, 14 વર્ષ પછી સ્ક્રીન પર જોવા મળશે ફરદીન ખાન
Heeramandi: આ વેબ સીરીઝથી અભિનેતા ફરદીન ખાન 14 વર્ષે સ્ક્રીન પર ફરી અભિનય કરતો જોવા મળશે. સાથે જ આ સીરીઝમાં શેખર સુમન અને તેનો દીકરો અધ્યયન સુમન પણ એકસાથે જોવા મળશે. 14 વર્ષ પછી અભિનય ક્ષેત્ર કમબેક કરનાર ફરદીન ખાનનો લુક વાયરલ થયો છે.
Apr 7,2024, 8:10 AM IST
Heeramandi
Heeramandi સિરીઝની Release Date જાહેર, આ તારીખથી નેટફ્લિક્સ પર જોઈ શકાશે
Heeramandi Release Date:આ વેબ સિરીઝની રિલીઝ ડેટ અનાઉન્સ કરવા માટે મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સમાં શાનદાર ડ્રોન લાઇટ શો કરવામાં આવ્યો હતો. 1000 ડ્રોન દ્વારા આ શો કરવામાં આવ્યો અને સાથે જ આકાશમાં હીરામંડી વેબ સિરીઝની રિલીઝ ડેટને જાહેર કરવામાં આવી.
Mar 30,2024, 7:27 AM IST
Heeramandi
સુંદરતા અને થ્રિલરથી ભરપુર હશે સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરામંડી, જુઓ ફર્સ્ટ લુક
Heeramandi First Look: સંજય લીલા ભણસાલીની મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ 'હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર'નો ફર્સ્ટ લૂક સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. 'હીરામંડી'ના ફર્સ્ટ લુકમાં બેકગ્રાઉન્ડ મ્યુઝીક અને ભવ્ય સેટ જોઈ તમારી આંખો પણ ચાર થઈ જશે.
Feb 1,2024, 13:09 PM IST
Trending news
Shah Rukh Khan
ક્યારેક છત્રીથી તો ક્યારેક હૂડીથી... કેમ ચેહરો છુપાવે છે શાહરૂખ ખાન? મળી ગયો જવાબ
India vs England
સૂર્યકુમાર પાસે જીતનો માસ્ટર પ્લાન, ટીમને ભીના બોલથી પ્રેક્ટિસ કરાવવાનું શું છે રાજ?
US citizenship new rules
સત્તા સંભાળવાની 24 કલાકમાં જ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, 10 લાખ ભારતીયો થશે નિરાશ!
Republic Day
26 જાન્યુઆરીની પરેડ પહેલા સેનાની ત્રણેય પાંખનું રિહર્સલ, જોવા મળ્યો અદ્ભુત નજારો
Surya Gochar
27 ફેબ્રુઆરી પહેલા આ 3 રાશિઓના ઘરમાં આવશે ખુશીઓ,સૂર્ય-બુધ સાથે મળીને ચમકાવશે કિસ્મત!
vadodara news
વડોદરા ભાજપમાં અંદરો અંદર ડખો, BJP નેતાનું BJPના નેતાએ કરી નાખ્યું
Anand
હવે આણંદમાં ચાલ્યું બુલડોઝર, તંત્રએ બોલાવ્યો સપાટો, 50થી વધુ દબાણો કરાયા દૂર
Rajkot
ધોરણ 12માં અભ્યાસ કરતી છાત્રા સાથે દુષ્કર્મ, સ્કૂલવાનના ડ્રાઈવરે બનાવી હવસનો શિકાર
Turkiye
તુર્કિયેના સ્કી રિસોર્ટમાં લાગી ભયંકર આગ, 66 લોકોના મોત; અનેક લોકો ઘાયલ
Islands
દ્વારકાના 7 ટાપુઓ પર ગેરકાયદેસર ઊભા કરાયેલા 36 દબાણો દૂર કરાયા, ફરી વળ્યું બુલડોઝર