हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
MAW
KEN
54/ 2
(9.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સ્ટેચ્યુ ઓફ લિબર્ટી
સ્ટેચ્યુ ઓફ લિબર્ટી News
statue of unity
Statue of Unity : દેનિક પ્રવાસીઓ બાબતે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને પણ રાખી પાછળ
સરદાર સરોવર નર્મદા નિગમ(Sardar Sarovar Narmada Nigam) દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર, સ્ટેચ્યુ ઓફ યુનિટીને (Statue of Unity) જોવા આવનારા પ્રવાસીઓની દૈનિક સંખ્યા 15,036 થઈ ગઈ છે. જેની સામે અમેરિકાના ન્યૂ યોર્કમાં (New York) આવેલી સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને (Statue of Liberty) જોવા દરરોજ સરેરાશ 10,000 જેટલા પ્રવાસીઓ જાય છે. આ પ્રવાસન થકી રાજ્ય સરકારને રૂ.85.57 કરોડની આવક થઈ છે.
Dec 6,2019, 20:34 PM IST
સાત અજાયબી
PHOTO: સસ્તામાં કરી શકશો દુનિયાની સાત અજાયબીઓની ટુર
જો તમે દુનિયાના સાત અજુબા જોવા માંગો છો અને તમને વધુ રૂપિયા પણ ખર્ચ કરવા નથી, તો હવે તમારો આ વિચાર તમે અમલી મૂકી શકો છો. આ માટે તમારે દેશની બહાર જવાની જરૂર નથી. તમે દિલ્હીમાં જ આ અજુબાના દીદાર કરી શકો છો.
Feb 11,2019, 13:15 PM IST
સ્ટેચ્યુ ઓફ લિબર્ટી
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 'પ્રથમ ગ્રાસે મક્ષિકા'!,
નર્મદા કાંઠે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં બનાવવામાં આવેલ 182 મીટર ઊંચી વિશાળ પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું આજે પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરાયું. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા બે ગણી ઊંચી આ પ્રતિમા નર્મદા જિલ્લામાં સાધુ બેટ પર બનાવાઈ છે. જો કે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો હાલ જોવા મળ્યો. હજુ આજે જ લોકાર્પણ થયું અને વ્યુ ગેલેરી સુધી જવાની લિફ્ટ ખોરંભાઈ ગઈ. પીએમ મોદી રવાના થયાને કલાકમાં આ લિફ્ટ બંધ થઈ ગયેલી જોવા મળી.
Oct 31,2018, 14:11 PM IST
inauguration
વિવિધ રાજ્યોના ગુજરાતી આગેવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાતે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિવિધ રાજ્યોના ગુજરાતી આગેવાનોને આવકારીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ વિષે વિગતે વિમર્શ કર્યો હતો. વિવિધ રાજ્યોમાંથી પધારેલા ગુજરાતી આગેવાનોએ પોતપોતાના રાજ્યોની વિશેષતા જેવા પાઘડી, ટોપી કે પહેરણથી મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સન્માન કર્યું હતું.
Oct 31,2018, 9:03 AM IST
statue of unity
સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી કેવી રીતે પહોંચશો? એક ક્લિક પર મેળવો માહિતી
182 મીટરની પ્રતિમાના 135 મીટરની ઊંચાઈ પર બનેલી વ્યૂઈંગ ગેલેરી પર બેસીને નીચેનો નજારો કદાય ભારતના એકપણ સ્પોટ પર જોવા મળતો ન હોય
Oct 30,2018, 18:18 PM IST
સ્ટેચ્યુ ઓફ યુનિટી
સરોવરથી સરદારના 'વિરાટ' દર્શન, USના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા પણ ડબલ
દુનિયાની સૌથી વધુ ઉંચાઈ ધરાવતી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં તૈયાર થઈ રહી છે. કામ લગભગ પૂર્ણ થવાની તૈયારીમાં છે ગુજરાતના કેવડિયામાં નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડેમથી માત્ર 3.32 કિલોમીટર દૂર આ વિશાળકાય પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે.
Oct 12,2018, 15:00 PM IST
Trending news
પૈસે ટકે મુકેશ અંબાણીથી કમ નથી રાધિકાના પપ્પા
પૈસે ટકે મુકેશ અંબાણીથી કમ નથી રાધિકાના પપ્પા, અનંતની સાસુ ચલાવે છે કરોડોનો કારોબાર
gujarat
આ વિસ્તારમાં ઘોડાપૂરની સ્થિતિ; જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી, જુઓ તબાહીનાં દૃશ્યો
video viral
નીતા અને મુકેશ અંબાણીના જીગરના ટુકડાનું મામેરું! Viral થઈ ગયો અંદરનો Video
Veer Narmad South Gujarat University
ગુજરાતની એક યુનિવર્સિટીનું શરમજનક પરિણામ! 141 વિદ્યાર્થીઓમાં માત્ર એક પાસ
gujarat
લગ્નેત્તર સંબંધોએ હસતા રમતા એક પરિવારનો માળો વિખેર્યો! ભરૂચની આ ઘટના વાંચી હૃદય કંપી
Union budget 2024
Income Taxની માથાકૂટમાંથી પગારદારોને મળશે મોટી છૂટ! જે કીધું હતું એ જરૂર કરશે મોદી
Rahu-Shani Yuti
Rahu-Shani Yuti: શનિ અને રાહુ બનાવશે અદ્ભુત યોગ, આ રાશિઓને મળશે સફળતા અને આકસ્મિક ધન
Show Owners
OMG! આ દેશમાં પગાર વધારનારા વેપારીઓ સાથે આ તે કેવું? જેલમાં ધકેલાઈ રહ્યા છે
breaking news
ગમે ત્યારે ભોંય ભેગી થઈ શકે છે આ સરકારી હોસ્પિટલ! જીવના જોખમે દર્દીઓ કરાવે છે સારવાર
job seekers
નોકરીઓ આપવામાં મોટા શહેરો કરતા નાના શહેરો આગળ નીકળ્યા, ગુજરાતના 3 શહેરો ટોચમાં