हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સૂર્ય ગોચર 2024
સૂર્ય ગોચર 2024 News
surya gochar 2024
બુધની રાશિ મિથુનમાં સૂર્ય કરશે પ્રવેશ, જાણો કઈ કઈ રાશિઓ માટે સૂર્યનું ગોચર લાભકારી
Surya Gochar 2024: જૂન મહિનામાં સૂર્ય રાશિ પરિવર્તન કરી બુધની રાશિ મિથુનમાં પ્રવેશ કરશે. પંચાંગ અનુસાર સૂર્ય 15 જૂને રાત્રે 12 કલાક અને 16 મિનિટે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. મિથુન રાશિમાં સૂર્યના પ્રવેશથી કેટલીક રાશિના લોકોને વિશેષ ફળ પ્રાપ્ત થશે.
Jun 6,2024, 7:34 AM IST
surya gochar 2024
Surya Gochar 2024:24 કલાકમાં પલટી મારશે આ લોકોનું ભાગ્ય, સૂર્ય કૃપાથી મળશે ધન, સફળતા
Surya Gochar 2024: 13 એપ્રિલ 2024 ના રોજ રાત્રે 9 કલાક અને 15 મિનિટે સૂર્ય મેષ રાશિમાં ગોચર કરશે. સૂર્યના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોના જીવનમાંથી દુઃખનો સમય દૂર થઈ જશે. અત્યાર સુધી જે સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો તેનો પણ અંત આવશે. ખાસ તો વૃષભ, મિથુન અને સિંહ રાશિને સૂર્યનું ગોચર સૌથી વધુ ફાયદો કરાવશે.
Apr 12,2024, 8:40 AM IST
surya gochar 2024
13 એપ્રિલે મેષ રાશિમાં સૂર્ય પ્રવેશ કરશે, 13 મે સુધી આ 3 રાશિને ચારે તરફથી થશે લાભ
Surya Gochar 2024: જ્યોતિષ ગણના અનુસાર 13 એપ્રિલે સૂર્ય ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર પછી 13 મે સુધી સૂર્ય મેષ રાશિમાં જ બિરાજમાન રહેશે. સૂર્યદેવનું 13 એપ્રિલે થનાર રાશિ પરિવર્તન ત્રણ રાશિના લોકોને જબરદસ્ત ફાયદો કરાવશે. તો ચાલો તમને જણાવીએ આ ત્રણ રાશિ કઈ છે.
Apr 8,2024, 11:55 AM IST
Surya Shukra Yuti
એપ્રિલ મહિનામાં સૂર્ય, શુક્રનું થશે મિલન, ધન સહિત 3 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે પ્રગતિ
Surya Shukra Yuti: 13 એપ્રિલે ગ્રહોના રાજા સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર પછી 24 એપ્રિલે સુખ, સમૃદ્ધિ અને પ્રેમ આપનાર ગ્રહ શુક્ર પણ મેષ રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે મેષ રાશિમાં શુક્ર અને સૂર્યની યુતિ સર્જાશે. શુક્ર અને સૂર્યની આ યુતિ ત્રણ રાશી માટે લાભકારી હશે.
Mar 28,2024, 15:53 PM IST
surya gochar 2024
મંગળની રાશિ મેષ રાશિમાં સર્જાશે સૂર્ય-ગુરુની યુતિ, આ 3 રાશિનો ગોલ્ડન પીરિયડ શરુ
Surya Gochar 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય અને ગુરુની આ યુતિ 12 વર્ષ પછી બનવા જઈ રહી છે. જેના કારણે કેટલીક રાશિના લોકોને આ સમય દરમિયાન વિશેષ ફળની પ્રાપ્તિ થશે. ખાસ કરીને ત્રણ રાશિ એવી છે જેમના માટે આવનાર સમયે ખૂબ જ લાભકારી સાબિત થશે.
Mar 14,2024, 9:30 AM IST
Surya Gochar
આગામી એક મહિના સુધી સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, રોજ મળશે ધન લાભના સમાચાર
Surya Gochar in Makar 2024: 14 જાન્યુઆરી 2024 ના રોજ મોડી રાત્રે 2 કલાક અને 32 મિનિટે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર પછી એક મહિના સુધી મકર રાશિમાં સૂર્ય રહેશે અને તેના કારણે ચાર રાશિના લોકોને રોજેરોજ ધન લાભના સમાચાર મળશે.
Jan 14,2024, 17:46 PM IST
surya gochar 2024
જાણો સૂર્યના મકર રાશિમાં પ્રવેશથી કઈ રાશિને થશે લાભ અને કઈ રાશિને નુકસાન
Surya Gochar 2024: ગ્રહોના રાજા સૂર્ય 15 જાન્યુઆરી 2024 ના રોજ મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના આ મહા ગોચરની અસર દરેક રાશિના લોકો પર જોવા મળશે. રાશિ ચક્રની કેટલીક રાશિના લોકોને સૂર્યના રાશિ પરિવર્તનથી લાભ થશે તો કેટલીક રાશિના લોકોને આ સમય દરમિયાન સંભાળીને રહેવું પડશે. તો ચાલો તમે પણ જાણી લો મકરસંક્રાંતિથી એક મહિના સુધી સૂર્ય બાર રાશિઓને કેવું ફળ આપશે.
Jan 12,2024, 14:36 PM IST
surya gochar 2024
Surya Gochar 2024: એક વર્ષ પછી સૂર્યનું મહાગોચર, આ રાશિઓ માટે ખુલી જશે કુબેરનો ખજાનો
Surya Gochar 2024: સૂર્યનું રાશિ પરિવર્તન તમામ 12 રાશિઓ પર અસર કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવી 4 રાશિઓ છે જેના માટે આ સૂર્ય સંક્રાંતિ અથવા મકરસંક્રાંતિ ખૂબ જ શુભ રહેવાની છે. સૂર્યનું ગોચર આ રાશિના લોકોને આર્થિક લાભ લાવશે.
Jan 7,2024, 16:37 PM IST
surya gochar 2024
Surya Gochar 2024: 15 જાન્યુઆરીએ વર્ષ 2024નું પહેલું સૂર્ય ગોચર, 3 રાશિ માટે અતિશુભ
Surya Gochar 2024: સૂર્યના મકર રાશિમાં પ્રવેશ મકરસંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિનું હિંદુ શાસ્ત્રમાં વિશેષ મહત્વ છે. સૂર્યના આ ગોચર થી કેટલીક રાશિના લોકોને શુભ પરિણામ પ્રાપ્ત થશે. તો ચાલો તમને જણાવીએ બારમાંથી કઈ રાશિના લોકો માટે મકરસંક્રાંતિ પછીનો સમય શુભ રહેવાનો છે.
Jan 4,2024, 15:26 PM IST
Trending news
rahul gandhi
લોકસભામાં નેતા વિપક્ષ બનેલા રાહુલ ગાંધીને મળશે આ અધિકાર, શક્તિશાળી હોય છે આ પદ
Gujarat politics
ગુજરાત ભાજપની કારોબારી બેઠકને લઈને મોટા સમાચાર, જાણો ક્યારે મળશે BJPના નવા સરતાજ?
OllieRobinson_England
ઈંગ્લેન્ડના બોલરનો શરમજનક રેકોર્ડ, એક ઓવરમાં આપ્યા 43 રન, જુઓ વીડિઓ
gujarat
AMCમાં કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને 1 કરોડની છેતરપિંડી; આ રીતે થયો સમગ્ર કાંડ
Bajaj CNG bike
100 રૂપિયામાં 100 કિલોમીટર દોડશે! આવી રહી છે દુનિયાની પ્રથમ CNG Bike
Gujarat weather update
બપોર બાદ ગુજરાતમાં મેઘાની જોરદાર બેટિંગ! 66 તાલુકામાં વરસ્યો, જાણો ક્યા કેટલો પડ્યો?
renault triber
5.32 લાખ કિંમત... 26Km ની માઇલેજ! સૌથી સસ્તી 7-સીટર કાર
gujarat
શિક્ષકોની ભરતીને લઇને ખુશખબર, TET-TAT મુદ્દે ઋષિકેશ પટેલનું મહત્વપૂર્ણ નિવેદન
health
રાત્રે ભોજન બાદ તમે પણ કરો છો આ એક ભૂલ તો બની જશો ઘણી બીમારીઓનો શિકાર
gujarat
ગુજરાતના આ રમણીય સ્થળોએ ખીલી ઉઠ્યું કુદરતી સૌંદર્ય, નદી-નાળા છલકાવા લાગ્યા!