हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
September 2024
September 2024 News
September 2024
સપ્ટેમ્બરમાં 3 રાજયોગનો અદ્ભુત સંયોગ, દિવાળી પહેલાં આ 6 રાશિઓના ઘરે ફટાકડા ફૂટશે
September 2024 Malavya Rajyog: તમને જાણીને નવાઈ લાગશે પણ આ 6 રાશિના જાતોની દિવાળી સુધરી જવાની છે. સપ્ટેમ્બર મહિનામાં એકસાથે 3 રાજયોગનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે. આ મહિનાના બાકીના દિવસોમાં શશ રાજ યોગ, ભદ્ર રાજ યોગ અને માલવ્ય રાજ યોગનો અદ્ભુત સંયોગ છે.
Sep 13,2024, 13:02 PM IST
mangal gochar 2024
સોનાની જેમ ચમકશે આ 3 રાશિઓનું ભાગ્ય, મંગળની બદલાયેલી ચાલ બનાવશે ધનવાન
Mangal Gochar 2024: મંગળ ગ્રહ મૃગશિરા નક્ષત્રમાંથી નીકળી આદ્રા નક્ષત્રમાં ગોચર કરે છે. મંગળનું નક્ષત્ર પરિવર્તન 3 રાશિના લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનું છે. આ 3 રાશિઓ કઈ કઈ છે ચાલો જાણીએ.
Sep 8,2024, 7:36 AM IST
Bhadra Rajyog 2024
Bhadra Rajyog 2024: બુધ ગ્રહ બનાવશે અત્યંત શુભ રાજયોગ, 3 રાશિના લોકો પર થશે ધનવર્ષા
Bhadra Rajyog 2024: જ્યારે કોઈપણ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે તો તેની અસર દરેક રાશિના લોકોના જીવનને પ્રભાવિત કરે છે. સપ્ટેમ્બર મહિનામાં પણ ગ્રહ ગોચર થશે. જેમાં બુધ ગ્રહના રાશિ પરિવર્તનના કારણે ભદ્ર રાજયોગનું નિર્માણ થશે. આ રાજયોગ કઈ કઈ રાશિ માટે લાભકારી છે જાણો.
Sep 5,2024, 7:55 AM IST
mangal gochar 2024
6 સપ્ટેમ્બરથી 3 રાશિઓ માટે શુભ સમય શરૂ, મંગળના આદ્રામાં નક્ષત્રમાં પ્રવેશથી થશે લાભ
Mangal In Ardra Nakshatra: જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે મંગળ આદ્રા નક્ષત્રમાં ગોચર કરશે તો દેશ દુનિયામાં રહસ્યમય આકસ્મિક અને આશ્ચર્યજનક ઘટનાઓ બનશે. આ નક્ષત્રમાં જ્યારે મંગળ ગોચર કરે છે તો મોટાભાગની રાશિના લોકોના જીવનમાં ઉથલપાથલ સર્જાઈ જાય છે. પરંતુ રાશિ ચક્રની 3 રાશી એવી છે જેમના માટે મંગળનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ ફળદાયક રહેશે.
Sep 2,2024, 12:40 PM IST
LPG price hike
LPG Price: સપ્ટેમ્બરના પહેલા જ દિવસે મોંઘવારીનો માર, LPG સિલિન્ડરના ભાવમાં વધારો
LPG Price Hike: સપ્ટેમ્બર મહિનાના પહેલા જ દિવસે લોકોને મોંઘવારીનો કરંટ જોરથી લાગવાનો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલેંડરનો ભાવ 39 રૂપિયા સુધી વધારી દીધો છે.
Sep 1,2024, 7:38 AM IST
Budh Gochar
સપ્ટેમ્બર મહિનામાં બુધ ગ્રહનું ડબલ ગોચર 5 રાશિઓ માટે શુભ, જાણો કોને થવાનો છે ધનલાભ
Budh Gochar In September 2024: ગ્રહોના રાજકુમાર બુધ સપ્ટેમ્બર મહિનામાં 2 વાર પોતાની રાશિ બદલશે. બુધ ગ્રહ 4 સપ્ટેમ્બરે સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને પછી 23 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં ગોચર કરશે. બુધ ગ્રહના આ ડબલ ગોચરથી દરેક રાશિના આવક, ધન, વેપાર, કરિયર, નોકરી અને સંબંધો પર અસર થશે. પરંતુ 12 માંથી 5 રાશિઓ એવી છે જેમને આ ડબલ ગોચર ફાયદો કરાવશે. તો ચાલો તમને જણાવીએ આ 5 રાશિઓ કઈ કઈ છે અને તેમને કેવા લાભ થશે.
Aug 31,2024, 13:08 PM IST
September 2024
3 રાશિઓ માટે સપ્ટેમ્બર મહિનો સૌથી સારો, બુધ, સૂર્ય અને શુક્રના મહાગોચરથી મળશે ધનલાભ
September Grah Gochar 2024: સપ્ટેમ્બરમાં ત્રણ ગ્રહોનું મહા ગોચર થશે તે રાશિચક્રની 3 રાશિઓ માટે લાભકારી રહેવાનું છે. જોકે કેટલીક રાશિ એવી પણ છે જેમને સપ્ટેમ્બર મહિનામાં સંભાળીને રહેવું પડશે. તો ચાલો જાણીએ સપ્ટેમ્બર મહિનામાં કયા ત્રણ ગ્રહ ગોચર કરવાના છે અને કઈ કઈ રાશિને તેનાથી લાભ થશે.
Aug 28,2024, 12:29 PM IST
September 2024
Horoscope: સપ્ટેમ્બર મહિનો મેષ સહિત 3 રાશિ માટે લાભકારી, વેપારમાં જબરદસ્ત ધનલાભ થશે
September 2024 Horoscope: ગ્રહના રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનની દ્રષ્ટિએ સપ્ટેમ્બર મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. સપ્ટેમ્બર મહિનામાં બુધનું રાશિ પરિવર્તન થશે, નક્ષત્ર પરિવર્તન પણ થશે. બુધ આ સમય દરમિયાન પોતાની ચાલ પણ બદલશે. જેની અસર 12 રાશિના લોકો પર જોવા મળશે.
Aug 26,2024, 7:40 AM IST
Grah Gochar 2024
સપ્ટેમ્બરમાં આ 3 રાશિની લાગશે લોટરી, 2 શક્તિશાળી ગ્રહ એક જ દિવસે કરશે ગોચર
Grah Gochar In September 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર સપ્ટેમ્બર મહિનામાં બુધ અને ગુરુ ગ્રહ એક જ દિવસે પોતાની ચાલ બદલશે. એક દિવસે થનાર ડબલ ગોચરથી ત્રણ રાશિના લોકોને ફાયદા પણ ડબલ થશે. આ 2 પાવરફુલ ગ્રહોના રાશિ પરિવર્તનથી ત્રણ રાશિના લોકોના જીવન પર સકારાત્મક ફેરફાર જોવા મળશે.
Aug 21,2024, 13:15 PM IST
Trending news
october 1582
1582માં ઓક્ટોબર મહિનો 21 દિવસનો કેમ હતો? જાણો કેમ કેલેન્ડરમાંથી 10 દિવસ ઓછા થયા
Education Minister Praful Pansheriya
કોલેજના અધ્યાપકો માટે સૌથી મોટા ખુશખબર! ગુજરાત સરકારે જાહેર કર્યો પગાર વધારો
onion prices
ડુંગળીની નિકાસ માટે સરકારે લીધો મોટો નિર્ણય, ખેડૂતોને થશે ફાયદો
gujarat
પોલીસને માહિતી આપનારાઓ પણ સુરક્ષિત નથી! 2 સગીરોને સોપારી આપી કરાવ્યો જીવલેણ હૂમલો
WAQF BOARD
45 દેશોના ક્ષેત્રફળથી વધુ, 15 વર્ષમાં થઈ ડબલ, જાણો વક્ફ બોર્ડ પાસે કેટલી સંપત્તિ છે?
hockey news
આગામી 24 કલાકની અંદર ફરી જોવા મળશે IND vs PAK હાઈવોલ્ટેજ મેચ, ફટાફટ નોંધો સમય
gujarat
ગુજરાતની શાંતિ ડોહળવાનો પ્રયાસ કરનારાઓને હર્ષ સંઘવીનો એક લીટીમાં સંદેશ, કહ્યું કે...
gujarat
અનોખો સેવાકેમ્પ! ત્રિશુલીયા ઘાટ ચઢતા પહેલા પદયાત્રીઓ આ કેમ્પની જરૂરથી પીવે છે ચા
gandhinagar
ગાંધીનગરમાં ગણેશ વિસર્જન વખતે મોટી દુર્ઘટના! 10 યુવાનો પાણીમાં ડૂબ્યા, અફરાતફરી મચી
bjp leader
મેડમ જોડે મજા માણતા ઝડપાયા ભાજપના નેતાજી! વીડિયો વાયરલ થતા કહ્યું આ તો મારી પત્ની છે