हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સંકેત
સંકેત News
spiritual news
Swapan Shastra: સપનામાં જો આ વસ્તુઓ દેખાય તો બેડોપાર સમજો, રાતોરાત બની જશો કરોડપતિ
Goddess Lakshmi Dream: સ્વપ્ન વિજ્ઞાનમાં આવાં ઘણાં સપનાંનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે વ્યક્તિનું ભાગ્ય ચમકશે. જો તમે પણ સપનામાં આમાંથી કોઈ એક વસ્તુ જુઓ તો સમજી લો કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે.
Apr 24,2024, 12:24 PM IST
astrology
ભૂલથી પણ ઘરમાં ના ઘુસવા દેતા આ રંગની બિલાડી, પગલાં પાડશે તો બરબાદી લાવશે!
નવી દિલ્લીઃ જ્યોતિષ શાસ્ત્રમાં કેટલી બાબતોને શુભ અને અશુભ સંકેત તરીકે જોવામાં આવે છે. આ પરંપરા આજકાલથી નહીં પણ વર્ષોથી ચાલતી આવે છે. તેથી જ કેટલી બાબતો અંગે લોકો ચુસ્તપણે પાલન કરતા હોય છે. જેને ઘણાં અંધશ્રદ્ધા પણ કહે છે. આવી જ એક માન્યતાની વાત અહીં કરવામાં આવી છે. શું તમારા ઘરમાં બિલાડી આવે તો સારું કે ખરાબ? જાણો કઈ બિલાડીના પગમાં હોય છે બરબાદીનું નિશાન? કયા રંગની બિલાડીના પગલાં પડતાની સાથે જ ઘર થઈ જાય છે બરબાદ? ઘરમાં સફેદ કે કાળા રંગની બિલાડી દેખાય તો શું કરવું? જાણો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપવામાં આવેલાં શુભ-અશુભ સંકેતો વિશે વિગતવાર....
Mar 3,2024, 12:16 PM IST
body signals
જો તમારા શરીરમાં કોઈ લોચા હશે તો શરીર સામેથી આપશે આ 6 સંકેત, આજે જ ચેક કરો
Body Signals: આપણું શરીર ભગવાને એ રીતે બનાવ્યું છેકે, તેમાં દરેક વસ્તુનું કોઈકને કોઈક બાબતમાં ખાસ મહત્ત્વ રહેતું છે. એટલું જ નહીં દરેક અંગ એકબીજાની સાથે જે રીતે કનેક્ટેડ છે એનું પરિણામ પણને રોજિંદી જિંદગીમાં જોવા મળતું હોય છે.
Feb 11,2024, 13:32 PM IST
Side Effect Of Regular Bathing
શું તમે પણ કરો છો રોજ નહાવાની ભૂલ? જાણો સ્નાન અંગે શું કહે છે વિજ્ઞાન?
Side Effect Of Regular Bathing: શિયાળામાં નહાવાની ઘણી વખત ચર્ચા થાય છે. પરંતુ વિજ્ઞાન રોજ નાહવા વિશે કંઈક બીજું જ કહે છે. દરરોજ સ્નાન કરવાના ગેરફાયદા છે જે તમારે પણ જાણવું જોઈએ.
Feb 4,2024, 16:42 PM IST
spiritual
પૂજા કરતા ફૂલ પડી જાય તો શું સમજવું? ફિલ્મોમાં ઘણીવાર આવે છે આવો સીન, શું છે સંકેત?
Puja auspicious sign: પૂજા દરમિયાન એવા ઘણા સંકેતો છે જે જણાવે છે કે તમારી પૂજા સફળ થઈ છે કે નહીં. આવા જ કેટલાક સંકેતો વિશે આપણે જાણીએ છીએ.
Jan 23,2024, 11:49 AM IST
lifestyle
જીભ, પેઢા, આંખો અને નખનો રંગ દર્શાવે છે બીમારીના સંકેત, ચેક કરો આ 6 બોડી સિગ્નલ
તમે ક્યારેય પોતાની આંખને ધ્યાનથી જોઈ છે? શું તમે જાણો છો કે તમારી આંખો તમારા સ્વાસ્થ્ય બાબતે ઘણું બધુ કહી દે છે. આંખમાં રહેલો વ્હાઈટ ભાગના રંગથી ખબર પડે છે કે તમારું સ્વાસ્થ્ય કેટલું સારું છે.
Jan 22,2024, 23:24 PM IST
alpesh thakor
અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ શકે છે, જુઓ આ રીતે આપ્યા સંકેત
અલ્પેશ ઠાકોરે કરી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મુલાકાત, લોકસભાના પરિણામ બાદ થયેલી મુલાકાતને લઈને ગરમાયું રાજકારણ, અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાવાના આપ્યાં સંકેત
May 27,2019, 16:15 PM IST
Trending news
breaking news
રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં વધુ 5 ગેમ ઝોન સંચાલક વિરુદ્ધ ફરિયાદ
Lok Sabha Election 2024
લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા ખરીદવા જેવા છે આ 2 શેર, એક્સપર્ટ્સે જતાવ્યો ભરોસો
Jamnagar
આખરે ભાન થયું ખરું! સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલનો દર્દીઓ માટે સૌથી મોટો નિર્ણય
Heatwave
ગરમીએ મચાવ્યો હાહાકાર, દિલ્હીમાં 52 ડિગ્રી ઉપર તાપમાન, બિહારમાં 80 બાળકો થયા બેભાન
breaking news
1000 કરોડ રૂપિયાનું કૌભાંડ! ગુજરાતના મોટા માથાઓના નામ ખુલે એવા એંધાણ
mangal gochar 2024
2 દિવસ બાદ મંગળ બનશે મહાબલી, આ રાશિવાળાનું ભાગ્ય પલટી નાખશે, ધન-સંપત્તિ વધશે
breaking news
'CBIની તપાસમાં તમારું નામ ખુલ્યું છે', કહીને 1 કરોડ 15 લાખની છેતરપીંડી, 16ની ધરપકડ
Gold rate
સોનામાં ભારે ઉથલપાથલ, દિવસ ઢળતા જ ઘટી ગયો ભાવ...જાણો કેટલો થયો 10 ગ્રામ સોનાનો ભાવ
fire broke
રાજકોટ અગ્નિકાંડમાં આ ઉચ્ચ અધિકારીઓનાં FIRમાં નામ ઉમેરવા કોર્ટમાં અરજી, 20મી જૂને...
Banana
Banana: એક દિવસમાં કેટલા કેળા ખાઈ શકાય ? જાણો કોના માટે કેળા ખાવા હાનિકારક