हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શિવ સેના
શિવ સેના News
આદિત્ય ઠાકરે
સુશાંત સિંહ કેસમાં પ્રથમ વખત આવ્યું આદિત્ય ઠાકરેનું રિએક્શન, ટ્વીટમાં કહી આ વાત
મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મામલે પ્રથમ વખત વિપક્ષી દળના આરોપો પર પલટ વાર કર્યો છે. આદિત્ય ઠાકરેએ કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતના મોતથી તેમનો કોઇ સંબંધ નથી અને આ મામલે તેમના પર જે આરોપ લગાવવામાં આવી રહ્યાં છે તે તમામ પાયાવિહોણા છે.
Aug 4,2020, 22:15 PM IST
Uddav
રામલલાના દર્શન માટે ઉદ્ધવ ઠાકરે પહોંચ્યા અયોધ્યા
અયોધ્યાની વિવાદિત જમીન પર ફરી એકવાર રામ મંદિર નિર્માણને લઅને રાજકારણ ગરમાયું છે. આજે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તેમના 18 સાંસદો સાથે અયોધ્યા પહોંચી રહ્યાં છે. ઉદ્ધવ ઠાકરે સવારે 9 વાગે અયોધ્યા પહોંચી ગયા છે.
Jun 16,2019, 12:35 PM IST
uddhav thackeray
અમે રામ નામે ક્યારે પણ મત નથી માંગ્યા અને ન માંગીશું: સંજય રાઉત
શિવસેના નેતા સંજય રાઉતે શનિવારે કહ્યું કે, પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ગત્ત વર્ષે નવેમ્બરમાં કરેલું વચન પુર્ણ કરી રહ્યા છે કે તેઓ ચૂંટણી બાદ અહીં ફરીથી આવશે. તેમણે રામલલાને રાજનીતિનો નહી પરંતુ આસ્થાનો વિષય ગણાવ્યો હતો. રાઉતે કહ્યું કે, રામલલા રાજનીતિનો વિષય નથી પરંતુ આસ્થાનો મુદ્દો છે. અમે રામના નામે મત નથી માંગ્યો અને અન તો ભવિષ્યમાં માંગશે. જ્યારે તેઓ (ઉદ્ધવ) નવેમ્બરમાં અયોધ્યામાં આવ્યા હતા તો ચૂંટણી બાદ ફરી આવવાનો વાયદો કર્યો હતો. તેઓ પોતાનું વચન પુર્ણ કરી રહ્યા છે.
Jun 15,2019, 20:27 PM IST
નસીરુદ્દીન શાહ
શિવસેનાનો નસીરૂદ્દીન શાહ પર પલટવાર, દેશમાં માનવાધિકારોનું ઉલ્લંઘન થતું નથી
શુક્રવારે નસીરૂદ્દીન શાહે માનવાધિકાર સંસ્થા એમનેસ્ટી ઈન્ટરનેશનલને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, દેશમાં માનવાધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને ધર્મના નામે નફરતની દિવાલ ઊભી કરવામાં આવે છે
Jan 4,2019, 23:30 PM IST
Trending news
lifestyle
Weight Loss Tips: રોજ 5 મિનિટની મહેનત, ઝડપથી ઘટશે વજન, કરો આ એક એક્સરસાઈઝ
mukesh ambani
મુકેશ અંબાણી ગુજરાતના આ શહેરમાં બનાવશે દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર, ખાસ જાણો
ICC
ICC જાહેર કરી ODI ઓફ ધ યર ટીમ, એકપણ ભારતીય ખેલાડીને સ્થાન નહીં, પાકિસ્તાનને બખ્ખાં!
Rare astronomical event
ગુજરાતના આકાશમાં રાત્રે સર્જાશે એક અદ્ભુત દ્રશ્ય; દુર્લભ ઘટનાને નિહાળવા ભારે કુતૂહલ
National Girl Child Day
ગુજરાતમાં પરિવર્તનનો વાયરો ફૂંકાયો, દત્તક લેવામાં દીકરાઓ કરતા વ્હાલી બની દીકરી
karnataka
સાવધાન! HMPV બાદ ભારતમાં આ જીવલેણ વાયરસની એન્ટ્રી, દેશમા પહેલો કેસ, આ લોકોને છે ખતરો
Shattila Ekadashi 2025
Shattila Ekadashi 2025: ક્યારે છે ષટતિલા એકાદશી? એકાદશી પર ભુલથી પણ આ 5 ભુલ કરવી નહી
Mumbai Rape Case
દુષ્કર્મ બાદ છોકરીએ પોતે જ પ્રાઈવેટ પાર્ટમાં નાખ્યા પથ્થર અને સર્જિકલ બ્લેડ?
Mahakumbh 2025
દાદા ગુજરાતીઓને કરાવશે કુંભના દર્શન! 8100 રૂપિયામાં લોન્ચ કર્યું પ્રયાગરાજ પેકેજ
Indian Army
Job Vacancy: ઈંડિયન આર્મીમાં નીકળી બંપર ભરતી, પગાર 2,50,000 સુધીનો, જાણો વિગતો