हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શશ રાજયોગ
શશ રાજયોગ News
taurus
Rajyog: શનિનો શશ અને શુક્રનો માલવ્ય રાજયોગ ચમકાવશે ભાગ્ય, 3 રાશિના લોકો ધનમાં આળોટશે
Powerful Rajyog: વૈદિક જ્યોતિષ અનુસાર 28 જાન્યુઆરી 2025 થી 2 પાવરફુલ રાજયોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ રાજયોગની અસર 12 રાશિઓ પર થશે. 3 રાશિઓ તો એવી છે જેનું ભાગ્ય જોરદાર પલટી મારશે. અને આ રાશિઓ તેમના જીવનનો સારામાં સારો સમય જોશે.
Jan 20,2025, 9:54 AM IST
Shanidev
30 વર્ષ પછી મકર સંક્રાંતિ પર સર્જાયો દુર્લભ સંયોગ, 4 રાશિઓને માલામાલ કરી દેશે શનિદેવ
Shani Shash Yog on Makar Sankranti 2025: જ્યોતિષ ગણના અનુસાર મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે. મકરસંક્રાંતિથી તમામ પ્રકારના માંગલિક કાર્યો ફરીથી શરૂ થઈ શકે છે. આ વર્ષે 30 વર્ષ પછી મકરસંક્રાંતિ પર અદભુત સંયોગ બનવા જઈ રહ્યો છે. મકરસંક્રાંતિ પર શનિદેવ કુંભ રાશિમાં શશ મહાપુરુષ યોગ બનાવશે. શનિના આ રાજયોગથી કેટલીક રાશિઓને ફાયદો થશે.
Jan 13,2025, 11:48 AM IST
shani gochar 2024
ભંગ થયા બાદ ફરી સર્જાયો શશ રાજયોગ, શનિ કૃપાથી ભરાઈ જશે આ 3 રાશિવાળાઓની તિજોરી
Shani Gochar 2024: 30 જૂન ના રોજ જ્યારે શનિદેવ વક્રી થયા હતા ત્યારે શશ રાજયોગનો ભંગ થયો હતો. પરંતુ 15 નવેમ્બરે જ્યારે શનિદેવ ફરીથી માર્ગી થયા તો આ યોગ પણ ફરીથી સર્જાયો છે. શનિની ચાલમાં જે ફેરફાર થયા છે અને જે યોગ સર્જાયો છે તેના કારણે 3 રાશિને વિશેષ લાભ થવાની સંભાવના છે.
Nov 20,2024, 8:39 AM IST
Shanidev
Shanidev: દિવાળી પર શનિ ગ્રહ બનાવશે શક્તિશાળી શશ રાજયોગ, આ 5 રાશિઓ થશે માલામાલ
Shanidev: જ્યોતિષશાસ્ત્ર અનુસાર 30 વર્ષ પછી દિવાળી પર મહાસંયોગ પણ બની રહ્યો છે. દિવાળીના બે દિવસ દરમિયાન કર્મ ફળના દાતા શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ રાશી કુંભમાં ગોચર કરશે અને સાથે જ શક્તિશાળી શશ રાજયોગ બનાવશે. આ યોગ ઉપરાંત બુધ અને શુક્ર વૃશ્ચિક રાશિમાં લક્ષ્મીનારાયણ યોગ બનાવશે. જેના કારણે પાંચ રાશિના લોકો માટે દિવાળી લાભકારી સાબિત થશે.
Oct 21,2024, 8:26 AM IST
Shash Rajyog 2024
208 દિવસ સુધી આ 3 રાશિવાળા પર શનિદેવની કૃપા રહેશે, રાજયોગના કારણે દરેક કાર્ય થશે સફળ
Shash Rajyog 2024: શનિ હાલ કુંભ રાશિમાં ગોચર કરે છે અને વર્ષ 2025 સુધી કુંભ રાશિમાં જ બિરાજમાન રહેશે. સ્વરાશિમાં ગોચર કરતા શનિદેવએ શશ રાજયોગ બનાવ્યો છે જેનો પ્રભાવ દરેક વ્યક્તિના જીવન પર જોવા મળશે. વૈદિક પંચાંગ અનુસાર આ યોગના કારણે 3 રાશિ પર તો શનિદેવ રીતસર મહેરબાન રહેશે.
Sep 4,2024, 15:49 PM IST
Shash Rajyog
500 વર્ષ પછી એકસાથે 2 રાજયોગનો સર્જાયો સંયોગ, 3 રાશિના લોકોને અચાનક થશે મોટો ધન લાભ
Shash And Malavya Rajyog: વર્ષ 2024 આ પ્રકારના સંયોગની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ છે. આ વર્ષે શુક્ર અને શનિ ગ્રહની વિશેષ સ્થિતિ રહેવાની છે. શુક્ર અને શનિ ગ્રહના કારણે બે રાજયોગ બનશે. શુક્ર ગ્રહ માલવ્ય રાજયોગ બનાવશે અને શની શશ રાજયોગ બનાવશે. આ બંને રાજયોગની શુભ અસર ત્રણ રાશિના જાતકોના જીવન પર પડશે.
Jan 10,2024, 7:15 AM IST
Shani Margi 2023
શનિ બનાવશે શશ રાજયોગ! આ રાશિના લોકોનો સારો સમય થશે શરૂ, દિવસ-રાત થશે પૈસાનો વરસાદ
Shani Margi 2023 make Shash Mahapurush Rajyog: શનિદેવ કુંભ રાશિમાં માર્ગી થવાના છે. શનિદેવની સીધી ચાલ અનેક લોકોને તેમના કષ્ટોમાંથી મુક્તિ અપાવશે. આ સાથે જ કેટલાક લોકોના જીવનમાં સારા દિવસોની શરૂઆત થશે.
Jul 24,2023, 13:02 PM IST
Trending news
Amit Chavda
જંત્રીના સૂચિત ભાવ વધારાથી ગુજરાતની જનતાની કમર તૂટી જશે, પરત ખેંચોઃ અમિત ચાવડા
Gujarat University
ગુજરાત યુનિના આંકડાશાસ્ત્ર વિભાગના મહિલા રૂમમાં CCTV, અધ્યાપક સામે નનામી ફરિયાદ
verdict
કોલકાતાના ડૉક્ટર બળાત્કાર-હત્યા કેસમાં આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
ipo
3 ફેબ્રુઆરીથી ખુલ્લી રહ્યો છે વધુ એક મોટો IPO, ગ્રે માર્કેટમાં અત્યારે જ 101 રૂપિયા
Gujarat Budget 2025
20 ફેબ્રુઆરીએ રજૂ થશે ગુજરાતનું બજેટ, 19 તારીખથી શરૂ થશે વિધાનસભાનું બજેટ સત્ર
Mahakumbh 2025
દુબઈ કરતા પ્રયાગરાજની ટિકિટ મોંઘી, મહાકુંભને કારણે વિમાન ભાડામાં મોટો વધારો
Saif Ali Khan
પરોઠું-પાણીની બોટલ, CCTV...સૈફ પર જીવલેણ હુમલો કરનારો કેવી રીતે પકડાયો તે ખાસ જાણો
47th President
અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં કર્યું છે 7500 કરોડનું રોકાણ
surat news
સુરતમાં નરાધમ 3 વર્ષની માસૂમને ઉઠાવી ગયો અને દુષ્કર્મ આચર્યું, CCTVમાં થયો કેદ
Gold rate
સોનાએ આપ્યો મોટો ઝટકો, ચાંદી થઈ સસ્તી, જાણો 22 કેરેટ 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ