શપથ ગ્રહણ સમારોહ News

ગુજરાતના રામ-હનુમાનની જોડી રિપીટ, સત્તામાં નંબર 1-2 પોઝિશનમાં ફરી મોદી-શાહ
કેન્દ્રમાં ફરી એકવાર મોદી-શાહની જોડી ચમકી ગઈ છે. આજે નવા મંત્રીઓને ખાતાઓની લ્હાણી કરવામાં આવી હતી, જેમાં અમિત શાહને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. ગત કેબિનેટમાં રાજનાથ સિંહના સિરે આ જવાબદાર હતી, ત્યારે હવે તેમને રક્ષા મંત્રી બનાવતા ગૃહ મંત્રાલય અમિત શાહને સોંપાયું છે. આમ, મોદી સરકારમાં અમિત શાહ નંબર 2ની પોઝિશન પર પહોંચી ગયા છે. પ્રધાનમંત્રી મોદી બાદ દેશના સૌથી મોટા નેતા અને દેશના ગૃહમંત્રી તરીકે અમિત શાહને જવાબદારી સોંપવામાં આવી છે. આમ, સરકારમાં આ જોડી ફરીથી રિપીટ થઈ છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ અમિત શાહ ગુજરાતમાં ગૃહરાજ્ય મંત્રીના હોદ્દા પર હતા.  
May 31,2019, 15:24 PM IST
ગુજરાતના આ સાંસદો બનશે લકી? જુઓ PM મોદીના કેબિનેટમાં કોના નામની ચાલી રહી છ
May 30,2019, 11:39 AM IST
તમે ક્યારેય નરેન્દ્ર મોદીને ‘ઠંડા ઠંડા કુલ કુલ’ રૂપમાં જોયા છે? તો વાંચી લ
May 30,2019, 9:49 AM IST

Trending news