हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વરૂણ ધવન
વરૂણ ધવન News
અનિલ કપૂર
અભિનેતા અનિલ કપૂરે લગાવ્યો અટકળો પર વિરામ, દેખાડ્યો પોતાનો Corona Report
અભિનેતા અનિલ કપૂરે અટકળો પર વિરામ લગાવતા શુક્રવારે પુષ્ટિ કરી કે તે કોરોનાથી સંક્રમિત નથી. તો ફિલ્મ જુગ-જુગ જિયોના સેટ પર અભિનેતા વરૂણ ધવન અને નિતૂ કપૂર કોવિડ પોઝિટિવ આવ્યા છે.
Dec 5,2020, 8:33 AM IST
વરૂણ ધવન
Varun Dhawanને 'ભાભી' સાથે કરાવી મુલાકાત, YouTube છવાઇ ગયું Coolie no. 1નું ગીત
આ ફિલ્મને વરુણ ધવનના પિતા ડેવિડ ધવન ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ડેવિડ ધવનની 45મી ફિલ્મ છે. આ ફિલ્મ કોમેડીથી ભરપૂર છે. કેમ કે આ ફિલ્મમાં પોલીસ ઈન્સપેક્ટરના રોલમાં જોની લીવર છે જે શાનદાર કોમેડીથી ફિલ્મમાં ચાર ચાંદ લગાવી દે છે.
Dec 3,2020, 15:56 PM IST
નીતૂ કપૂર
ફિલ્મના શૂટિંગ માટે ચંદીગઢ રવાના થયા નીતૂ કપૂર, ઋષિ કપૂરને યાદ કરી થયા ભાવુક
Neetu kapoor jets off to chandigarh for film jug jug jiyo: નીતૂ કપૂરે ગુરૂવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. તેમાં તેઓ કો સ્ટાર વરૂણ ધવન, કિયારા અડવાણી, અનિલ કપૂર અને પ્રાજક્તા કોલીની સાથે જોવા મળી રહ્યાં છે.
Nov 12,2020, 22:55 PM IST
વરૂણ ધવન
વરૂણ ધવને ખાસ અંદાજમાં આપી બાઇડેનને જીતની શુભેચ્છા, લોકો બોલ્યા- 'વાહ ભાઈ'
અભિનેતાએ આગામી ફિલ્મ 'કુલી નંબર 1'થી પોતાના પાત્રના નામ 'કુંવર'નો ઉપયોગ કરતા રાષ્ટ્રપતિ બાઇડેનને શુભેચ્છા આપી છે.
Nov 8,2020, 20:02 PM IST
વરૂણ ધવન
કોરોના વિરૂદ્ધ જંગ માટે Varun Dhawan એ પણ દાન કર્યા રૂપિયા તો આ એક્ટરે કહ્યું...
કોરોના વાયરસ (CoronaVirus)ના પ્રકોપથી દરેક વ્યક્તિ ડરેલો છે. દુનિયાભરમાં ફેલાઇ ચૂકેલા આ વાયરસનો સામનો કરવા માટે ભારતમાં 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. કોરોના વાયરસ વિરૂદ્ધ બોલીવુડના 'ખેલાડી' અક્ષય કુમાર (Akshay Kumar)ની સાથે ઘણા અન્ય સેલિબ્રિટી સામે આવી રહ્યા છે.
Mar 30,2020, 17:14 PM IST
વરૂણ ધવન
Entertainment News: વરૂણ ધવને LockDown પર બનાવ્યું એવું રૈપ
દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus) થી બચવાને લઇને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. બોલીવુડ હસ્તીઓ પોત-પોતાની સ્ટાઇલમાં લોકોને ઘરે રહેવા અને સોશિયલ ડિસ્ટેંસિંગની અપીલ કરી રહ્યા છે.
Mar 28,2020, 19:31 PM IST
કુલી નંબર-1
'કુલી નંબર 1'ના સેટ પર ઘાયલ થયો વરૂણ ધવન, ફોટો શેર કરી આપી જાણકારી
કુલી નંબર-1ના સેટ પર વરૂણ ધવન ઘાયલ થઈ ગયો છે. તેણે એક તસવીર જારી કરી આ ઘટનાની જાણકારી આપી છે.
Feb 20,2020, 16:54 PM IST
Varun Dhawan
મે 2020માં નતાશા સાથે લગ્ન કરશે વરૂણ ધવન? સામે આવી જાણકારી
આ બંન્ને બાળપણના દોસ્તોની પ્રેમ કહાની બીજો પડાવ પાર કરવા તૈયાર છે. પ્રાપ્ત વિગતો પરથી તો આમ લાગી રહ્યું છે. વરૂણ અને નતાશાને લાંબા સમયથી સાથે હેંગઆઉટ કરતા જોઈ શકાય છે.
Feb 7,2020, 23:09 PM IST
અમદાવાદ
વરૂણ-શ્રદ્ધા સહિત સ્ટ્રીટ ડાન્સર ફિલ્મના કલાકારો બન્યા અમદાવાદના મહેમાન
અમદાવાદમાં આવેલા રીવરફ્રન્ટ ખાતે કાઈટ ફેસ્ટીવલ ચાલી રહ્યો છે જેના કારણે અનેક ફિલ્મી હસ્તીઓ અમદાવાદની મહેમાન બની રહી છે. મોટી સંખ્યામાં શહેરીજનો અહીં આવતા હોવાથી નવી ફિલ્મોના પ્રમોશન માટે કાઈટ ફેસ્ટીવલ એક મહત્વપૂર્ણ ડેસ્ટીનેશન બન્યું છે.
Jan 14,2020, 12:49 PM IST
અમદાવાદ
વરૂણ-શ્રદ્ધા બન્યા અમદાવાદના મહેમાન, માણી પતંગ ચગાવવાની મજા
આ ફિલ્મ કલાકારોમાં વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, નોરા ફતેહી, પુનીત પાઠક, ધર્મેશ યેલાંડે, સહીત ફિલ્મના ડીરેક્ટર રેમો ડી'સોઝા તેમજ પ્રોડ્યુસર ભૂષણ કુમાર ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ કલાકારોએ પતંગ ઉડાવવાની મજા માણી હતી.
Jan 14,2020, 12:12 PM IST
વરૂણ ધવન
'Mr. Lele'નો ફર્સ્ટ લુક જાહેર,વરૂણને જોઇ તમે તમારું હાસ્ય રોકી શકશો નહી
બોલીવુડ એક્ટર વરૂણ ધવન (Varun Dhawan) હાલમાં પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર 3ડી (Street Dancer 3D)’ના પ્રમોશનને લઇને ખૂબ વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેમની સાથે શ્રદ્ધા કપૂર જોવા મળશે. રેમો ડિસૂઝા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં વરૂણ અને શ્રદ્ધા ઉપરાંત પ્રભુદેવા, શક્તિ મોહન અને નોરા ફતેહી પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે.
Jan 13,2020, 16:49 PM IST
સ્ટ્રીટ ડાન્સર 3ડી
છવાય ગયું 'Street Dancer 3D'નું નવુ ગીત 'દુવા કરો'
હવે આ ગીતને સંપૂર્ણ રીતે વરૂણ ધવનને ફોકસ કરીને શૂટ કરવામાં આવ્યું છે. ફિલ્મની કહાનીની ઝલક આ ગીતના વીડિયોમાં જોવા મળી રહી છે.
Jan 9,2020, 22:28 PM IST
street dancer 3d
નોરા ફતેહીનું હોટ ગીત સોશિયલ મીડિયામાં વધારી રહ્યું છે 'ગરમી'
Street Dancer 3D Garmi Song Video: નોરા ફતેહીના (Nora Fatehi) ગરમી ગીતે (Garmi Song) નામ અનુસાર સોશિયલ મીડિયામાં તાપમાન વધારી દીધું છે. આ ગીત રિલીઝ થતાં જ ધૂમ મચાવી રહ્યું છે અને ઘણા વ્યૂઝ મળી રહ્યા છે. વરૂણ (Varun Dhawan) અને નોરાના ડાન્સને લોકો પસંદ કરી રહ્યા છે.
Dec 26,2019, 18:09 PM IST
વરૂણ ધવન
'સ્ટ્રીટ ડાન્સર 3ડી'ના 'ગરમી' સોન્ગ ટીઝરે મચાવી ધમાલ
વરૂણ ધવન (Varun Dhawan), શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) અને નોરા ફતેહી (Nora Fatehi) સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર 3ડી (Street Dancer 3D)' હવે રિલીઝ થવા માટે તૈયાર છે. ગત અઠવાડિયે ફિલ્મનું જોરદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ ફિલ્મનું 'મુકાબલા' સોન્ગ પણ ખૂબ પ્રશંસા મેળવી રહ્યું છે.
Dec 25,2019, 17:17 PM IST
street dancer 3d
VIDEO : Street Dancer 3Dનું ટ્રેલર રિલીઝ
ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3ડી (Street Dancer 3D)' આવતા વર્ષે 24 જાન્યુઆરીના દિવસે રિલીઝ થવા માટે તૈયાર છે
Dec 18,2019, 15:06 PM IST
વરૂણ ધવન
દરરોજ સેટ પર કંઇક આ રીતે પહોંચે છે વરૂણ ધવન, જુઓ Video
આ મહિને દિવાળી પર 25 ઓક્ટોબરના રિલીઝ થનારી ફિલ્મ ‘હાઇસફુલ-4’ (Housefull 4)ના મુખ્ય એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) દ્વારા શરૂ કરવામાં આવેલા બાલા ચેલેન્જ આ સમય ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યું છે
Oct 14,2019, 10:39 AM IST
વડાપ્રધાન
PM મોદીએ 'કુલી નંબર 1'ની આખી ટીમને જાહેરમાં આપી જબરદસ્ત શાબાશી
હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ 'મન કી બાત' દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાની વાત કરી હતી.
Sep 12,2019, 16:17 PM IST
કુલી નંબર 1
'કુલી નંબર 1'ની ટીમે કર્યું પીએમ મોદીને સમર્થન
વરૂણે આજે એક ટ્વીટ કરીને આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે શેર કરી છે. આ ફોટોમાં સારા અલી ખાનની સાથે પૂરી ટીમ પોતાની સ્ટીલની બોટલ દેખાડી રહી છે.
Sep 1,2019, 21:11 PM IST
સારા અલી ખાન
Photo: સારા અને ઇબ્રાહિમનો નથી કોઈ ચાન્સ, 'આ' છે અમૃતા માટે ખાસ
સારા અલી ખાન હાલમાં વરૂણ ધવન સાથે ફિલ્મ કુલી નંબર વનનું શૂટિંગ કરી રહી છે.
Aug 29,2019, 10:40 AM IST
કુલી નંબર 1
આવી ગયું 'કુલી નંબર 1'નું પોસ્ટર, મસ્ત છે સારા અલી ખાન અને વરૂણનો ગેટઅપ
બોલીવુડ એક્ટર વરૂણ ધવન અને અભિનેત્રી સારા અલી ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કુલી નં 1'નું પોસ્ટર સોમવારે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મના બે પોસ્ટરને ફિલ્મ સમીક્ષાક તરૂણ આદર્શે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યા છે. પોસ્ટરમાં સારા અને વરૂણ બંનેનો ગેટઅપ ખૂબ મસ્ત છે.
Aug 12,2019, 15:00 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા