રામ જન્મભૂમિ News

રામ મંદિરના બાંધકામની નવી તસવીરો સામે આવી : પ્રભુ શ્રીરામ આ જગ્યાએ બિરાજમાન થશે
Ram Janmabhoomi Mandir: રામ મંદિરની અંદરની નવી તસવીર સામે આવી છે... આવું અદભૂત નકશીકામ તમે નહીં જોયું હોય.... હાલમાં રામ મંદિર નિર્માણનું પૂરજોશમાં ચાલી રહ્યું છે... 22 જાન્યુઆરીએ પ્રભુ રામ પોતાના ભવ્ય મહેલમાં બિરાજમાન થશે.... ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં પ્રધાનમંત્રી મોદી પણ સામેલ થવાના છે.... તેની વચ્ચે રામ જન્મભૂમિ મંદિરની અંદરના નકશીકામની તસવીર સામે આવી છે... જેને જોઈને લાગે છે કે રામ મંદિરની અંદર શાનદાર નકશીકામ કરવામાં આવ્યું છે... રામ મંદિરને નાગર શૈલીમાં બનાવવામાં આવી રહ્યું છે... મંદિરની ભવ્યતાને જોતાં લાગે છે કે અદભૂત નકશીકામ કરવામાં આવ્યું છે.... રામ મંદિરના ભૂતળમાં લગભગ 167 સ્તંભ લગાવવામાં આવ્યા છે....જેમાં દેવી- દેવતાઓની મૂર્તિ જોવા મળે છે... રામ ભક્તો માટે સ્તંભ પર કંડારવામાં કરવામાં આવેલી દેવી-દેવતાઓની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે...   
Oct 29,2023, 15:19 PM IST
મોરારી બાપુની જાહેરાત બાદ રામ મંદિર માટે 16.80 કરોડનું દાન મળ્યું
Aug 1,2020, 16:12 PM IST

Trending news