हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રામલલ્લા
રામલલ્લા News
Ramlala Idol
Ramlala: કૃષ્ણા નદીમાંથી મળી રામલલ્લાની મૂર્તિ જેવી જ વિશેષતા ધરાવતી પ્રાચીન મૂર્તિ
Ramlala Idol: પુરાતત્વવિદોના મતે નદીમાંથી મળેલી આ પ્રાચીન મૂર્તિ 11મી કે 12મી સદીની હોઈ શકે છે. આ અનોખા સંયોગની સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે હજારો વર્ષ જૂની આ પ્રતિમા અયોધ્યામાં બનેલી રામલલાની તાજેતરમાં બનેલી પ્રતિમા જેવી જ છે.
Feb 7,2024, 10:42 AM IST
ram lalla murti
શ્રીરામના નેત્ર માત્ર 20 મિનિટના મુહૂર્ત બન્યા, અરુણ યોગીરાજે કરી હતી ખાસ વિધિ
Ram Lalla Murti: રામ મંદિરમાં સ્થાપિત મૂર્તિના દર્શન કરીને સૌ કોઈ ધન્યતા અનુભવી રહ્યા છે. રામ લલ્લાની મૂર્તિના દર્શન કરો ત્યારે તેની આંખો મંત્રમુગ્ધ કરી દે છે. તેનું કારણ પણ ખાસ છે. એક મુલાકાત દરમિયાન અરુણ યોગીરાજે રામલલાની મૂર્તિની આંખો બનાવવા માટે તેણે કેવી તૈયારી કરી હતી તેના વિશે જણાવ્યું હતું.
Feb 2,2024, 16:49 PM IST
ram mandir
રામમંદિરમાં આરતીનો લાભ લેવા આ રીતે કરાવો બુકિંગ, જાણો અયોધ્યા પહોંચવાની સૌથી સરળ રીત
Ram Mandir: સૌ કોઈ રામલલ્લના દર્શન કરવા માંગે છે. સૌથી કોઈ અવધનગરી એટલેકે, રામલલ્લની જન્મભૂમિ અયોધ્યા પહોંચવા માંગે છે. સૌ કોઈ રામમંદિરમાં અરતીનો લાહવો લેવા માંગે છે. પ્લેનમાં, ટ્રેનમાં અને બાય રોડ કેવી રીતે સરળતાથી પહોંચી શકાય છે રામમંદિર સુધી તે પણ જાણો....
Jan 22,2024, 18:11 PM IST
ram mandir
પ્રાણ-પ્રતિષ્ઠામાં પણ નહીં જોઈ હોય રામમંદિરની અંદરની આ ઝલક, સામે આવી દુર્લભ તસવીરો
Ayodhya Ram Mandir Pran Pratishtha: આખરે આજે આવ્યો 500 વર્ષોની આતુરતાનો અંત...આખરે આજે આવ્યો એ ઐતિહાસિક અવસર...આખરે આજે થયું કરોડો હિન્દુઓનું સ્વપ્ન સાકાર....આજે પ્રધાનમંત્રી મોદીના હસ્તે અયોધ્યામાં ભવ્ય, દિવ્ય અને નવ્ય રાજમહેલ સમાન મંદિરમાં બિરાજમાન થયા ભગવાન રામલલ્લા. બાળ સ્વરૂપે આ મંદિરમાં કરાઈ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા. જુઓ તે સમયની પ્રધાનમંત્રી મોદીની તસવીરો..
Jan 22,2024, 18:26 PM IST
surat
વાહ રે મારું ગુજરાત; સુરતની 14 વર્ષની દીકરી ભાવિકા મહેશ્વરીએ આપ્યું 52 લાખનું દાન
સુરતમાં માત્ર 14 વર્ષની દીકરીએ અયોધ્યા મંદિરમાં મોટું દાન આપ્યું છે. હવે તમે કહેશો કે 14 વર્ષની દીકરી કેવી રીતે દાન કરી શકે છે? પરંતુ આ હકીકત છે. સુરતની ભાવિકા મહેશ્વરીએ રૂપિયા એક, બે નહીં પુરા 52 લાખનું દાન આપ્યું છે.
Jan 20,2024, 16:50 PM IST
Trending news
Modi Cabinet
પહેલી બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું પત્તુ કટ, આ કારણોથી છીનવાયું મંત્રીપદ
Modi 3.0
Modi 3.0 ની બજાર પર જોવા મળશે એક્શન, આ 20 શેરોમાં મળશે રૂપિયા રળવાની તક
Sonakshi Sinha
સોનાક્ષી સિન્હાના લગ્નની ચર્ચાઓ થઈ તેજ, જૂન મહિનામાં જ ઝહીર ઈકબાલની બનશે દુલ્હન
Power couple
આ ક્વોલિટી પતિ-પત્નીને બનાવે પાવર કપલ, તમારી જોડીમાં આ ગુણ છે કે નહીં ?
Business News
મોદીએ શપથ લેતાની સાથે બદલાઈ ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ! પબ્લિક માટે ગુડ ન્યૂઝ
De Tan Mask
De Tan Mask: ચહેરા પરથી ટૈનિંગ દુર કરવા પ્રિયંકા ચોપડા લગાડે છે આ ડિ ટેન માસ્ક
budh gochar 2024
Budh Gochar 2024: 14 જૂને બુધ કરશે સ્વરાશિ મિથુનમાં પ્રવેશ, 3 રાશિના લોકોને મળશે લાભ
Ambalal Patel
આગામી ત્રણ કલાક માટે આગાહી : અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં આવશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
T20 World Cup 2024
T20 World cup 2024: ટીમ ઈંડિયા માટે હીરો સાબિત થયા આ ખેલાડી, પાકિસ્તાન હાર્યું 6 રને
bjp president jp nadda
મોદી સરકાર 3.0 માં કેન્દ્રીય મંત્રી બન્યા JP Nadda, હવે કોણ હશે BJPના આગામી અધ્યક્ષ?