हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રણજી ટ્રોફી
રણજી ટ્રોફી News
gujarat
ઉત્તર ગુજરાતમાં બન્યું સૌથી અદ્યતન ક્રિકેટ સ્ટેડીયમ: મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ જેવી..
મહેસાણા નગરપાલિકા દ્વારા ક્રિકેટ રસિકો માટે તૈયાર કરાયેલ અદ્યતન સ્ટેડીયમ આગામી બે થી ૩ માસમાં શરૂ થઇ જશે. મહેસાણા નગરપાલિકાએ આ પ્રોજેક્ટ મુક્યો છે. આ સ્ટેડીયમમાં 5 થી 6 હજાર પ્રેક્ષકો બેસી શકે તેટલી કેપીસીટીનું છે.
May 30,2022, 15:39 PM IST
ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ
ડોમેસ્ટિક સીઝન માટે BCCIની બ્લૂપ્રિન્ટઃ 20 ડિસેમ્બરથી મુશ્તાક અલી ટૂર્નામેન્ટ
રણજી ટ્રોફી (11 જાન્યુઆરીથી 18 માર્ચ) માટે 67 દિવસ પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. આ પત્રની કોપી પીટીઆઈ પાસે છે. મુશ્તાલ અલી ટ્રોફીના આયોજન માટે 22 દિવસ (20 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી)ની જરૂર પડશે.
Nov 30,2020, 7:46 AM IST
રણજીત સિંહજી
આજનો દિવસ- ભારતીય ક્રિકેટના પિતામહ રણજીત સિંહનો જન્મદિવસ
રણજીત સિંહજીનો આજે જન્મદિવસ છે. આજના દિવસે વર્ષ 1872મા તેમનો જન્મ થયો હતો. તેઓ એક શાનદાર બેટ્સમેન હતા. ભારતમાં તેમના નામ પર રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ પણ રમાઇ છે.
Sep 10,2020, 10:35 AM IST
jaydev unadkat
સૌરાષ્ટ્રના આ સ્ટાર ક્રિકેટરે કરી સગાઈ, હાલમાં ટીમને બનાવી હતી રણજી ચેમ્પિયન
જયદેવ ઉનડકટે રવિવારે સગાઈની તસવીર શેર કરી છે. જયદેવની આગેવાનીમાં હાલમાં સૌરાષ્ટ્રે પ્રથમવાર રણજી ટ્રોફીનું ટાઇટલ જીત્યું હતું.
Mar 15,2020, 21:25 PM IST
સૌરાષ્ટ્ર
રણજી ટ્રોફી ફાઇનલમાં સૌરાષ્ટ્રની ટીમનો પ્રથમ વખત વિજય
રણજી ટ્રોફી (ranji trophy) ફાઇનલમાં સૌરાષ્ટ્રની ટીમનો પ્રથમ વખત વિજય થયો છે. બંગાળ અને સૌરાષ્ટ્ર (#SAUvsBEN) વચ્ચે ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રએ શાનદાર જીત મેળવી છે. પ્રથમ ઇનિંગમાં સૌરાષ્ટ્રની ટીમે 10 વિકેટ ગુમાવી 425 રન બનાવ્યા હતા. જેની સામે બંગાળની ટીમે 10 વિકેટ ગુમાવી 381 રન કર્યા હતા. પ્રથમ ઇનિંગમાં અર્પિત વસાવડાની સદી અને ચેતેશ્વર પૂજારા સહિત 3 ખેલાડીઓની અર્ધ સદીથી સૌરાષ્ટ્ર (saurastra) ને જીત મળી છે. તો ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટની કેપ્ટનશિપ અંતર્ગત સૌરાષ્ટ્રની ટીમે આ જીત મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 8 વર્ષમાં સૌરાષ્ટ્રની ટીમ ચાર વખત ફાઇનલ સુધી પહોંચી હતી. સતત ત્રણવાર ફાઇનલમાં હાર બાદ આજે સૌરાષ્ટ્રની ટીમ ચોથી ફાઇનલ મેચમાં શાનદાર જીત મેળવી શકી હતી.
Mar 13,2020, 15:30 PM IST
Ranji trophy
બંગાળને હરાવીને સૌરાષ્ટ્રનો શાનદાર વિજય, Ranji Trophy જીતી ઈતિહાસ સર્જ્યો
રણજી ટ્રોફી (ranji trophy) ફાઇનલમાં સૌરાષ્ટ્રની ટીમનો પ્રથમ વખત વિજય થયો છે. બંગાળ અને સૌરાષ્ટ્ર (#SAUvsBEN) વચ્ચે ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રએ શાનદાર જીત મેળવી છે. પ્રથમ ઇનિંગમાં સૌરાષ્ટ્રની ટીમે 10 વિકેટ ગુમાવી 425 રન બનાવ્યા હતા. જેની સામે બંગાળની ટીમે 10 વિકેટ ગુમાવી 381 રન કર્યા હતા. પ્રથમ ઇનિંગમાં અર્પિત વસાવડાની સદી અને ચેતેશ્વર પૂજારા સહિત 3 ખેલાડીઓની અર્ધ સદીથી સૌરાષ્ટ્ર (saurastra) ને જીત મળી છે. તો ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટની કેપ્ટનશિપ અંતર્ગત સૌરાષ્ટ્રની ટીમે આ જીત મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 8 વર્ષમાં સૌરાષ્ટ્રની ટીમ ચાર વખત ફાઇનલ સુધી પહોંચી હતી. સતત ત્રણવાર ફાઇનલમાં હાર બાદ આજે સૌરાષ્ટ્રની ટીમ ચોથી ફાઇનલ મેચમાં શાનદાર જીત મેળવી શકી હતી.
Mar 13,2020, 15:03 PM IST
Samachar Gujarat
સમાચાર ગુજરાત: રણજી ટ્રોફીની ફાઇનલ મેચના અંતિમ દિવસે દર્શકોને નો એન્ટ્રી
રાજકોટ: રણજી ટ્રોફિના ફાઇનલ મેચમાં કોરોના વાયરસની અસર જોવા મળી રહી છે. ફાઇનલ મેચના અંતિમ દિવસે સ્ટેડિયમમાં ક્રિકેટપ્રેમીઓને પ્રવેશ નહિ મળે. ટીમ અને સત્તાવાર રીતે જોડાયેલા વ્યક્તિઓ સિવાય કોઇને પ્રવેશ નહિ મળે.
Mar 12,2020, 21:49 PM IST
ranji trophy final
Ranji Trophy Final: સૌરાષ્ટ્રની સ્થિતિ મજબૂત, ત્રીજા દિવસે બંગાળનો સ્કોર 134/3
આ પહેલા સૌરાષ્ટ્રે પોતાની પ્રથમ ઈનિંગમાં 425 રન બનાવ્યા હતા. કાલના સ્કોર 384/8થી આગળ રમતા સૌરાષ્ટ્રની પ્રથમ ઈનિંગ 425 રન પર સમેટાઇ ગઈ હતી.
Mar 11,2020, 21:38 PM IST
ranji trophy final
Ranji Trophy Final: વસાવડાની સદી, પૂજારાની અડધી સદી, બીજા દિવસે સૌરાષ્ટ્ર મજબૂત
સૌરાષ્ટ્રએ ગઈકાલના 206/5ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું હતું. અર્પિત વસાવડા અને પૂજારાએ શાનદાર રમત રમીને સ્કોર 350ને નજીક પહોંચાડ્યો હતો.
Mar 10,2020, 18:18 PM IST
ranji trophy final
Ranji Trophy Final: પહેલા દિવસે બંગાળના બોલરોની વાપસી, સૌરાષ્ટ્રની અડધી ટીમ આઉટ
Ranji Trophy: રણજી ટ્રોફીની ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રએ પ્રથમ સત્રમાં સારી બેટિંગ કરી, પરંતુ બાદમાં બંગાળના બોલરોએ શાનદાર વાપસી કરી હતી.
Mar 9,2020, 18:26 PM IST
ranji trophy final 2020
સૌરાષ્ટ્ર-બંગાળની રણજી ટ્રોફી મેચ માટે રવિન્દ્ર જાડેજાએ પાઠવી શુભેચ્છા....
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં આજે સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રણજી ટ્રોફીની ફાઈનલ રમાનાર છે. ત્યારે સૌરાષ્ટ્રની ટીમને જીત માટે રવીન્દ્ર જાડેજાએ શુભેચ્છા પાઠવી છે. સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રણજીની ફાઈનલ મેચમાં સૌરાષ્ટ્રની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેતેશ્વર પુજારા, શેલ્ડન જેક્સન અને જયદેવ ઉનડકટ આ મેચમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. તો ઘરેલુ મેદાન પર ટીમને જીતવાનો વિશ્વાસ છે.
Mar 9,2020, 12:00 PM IST
saurashtra
મેદાનમાં પાણી બતાવવા સૌરાષ્ટ્રની ટીમ વહાવી રહી છે પરસેવો
સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે આજથી રણજી ટ્રોફી ફાઇનલ મેચની શરૂઆત થઇ ચુકી છે. રાજકોટના ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન મેદાન ખાતે પ્રથમ વખત રણજી ટ્રોફીની ફાઇનલ મેચ રમાઈ રહી છે.
Mar 9,2020, 11:47 AM IST
સૌરાષ્ટ્ર vs ગુજરાત
Ranji Trophy: જયદેવ ઉનડકટની ઘાતક બોલિંગ, ગુજરાતને 92 રને હરાવી સૌરાષ્ટ્ર ફાઇનલમાં
રાજકોટમાં રમાયેલી રણજી ટ્રોફીની પ્રથમ સેમિફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રે શાનદાર પ્રદર્શન કરતા ગુજરાતને પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
Mar 4,2020, 16:14 PM IST
Ranji trophy
રણજી ટ્રોફીઃ કર્ણાટકને હરાવી બંગાળ 13 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચ્યું
બંગાળના ફાસ્ટર મુકેશ કુમારે 21 પ્રથમ શ્રેણી મેચોમાં ચોથીવાર ઈનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપી હતી. બંગાળ તરફથી મેચમાં તમામ 20 વિકેટ ફાસ્ટ બોલરોએ ઝડપી હતી.
Mar 3,2020, 15:14 PM IST
Ranji Trophy Tournament 2020
આંધ્ર સામે ડ્રો રમીને સૌરાષ્ટ્ર સેમિફાઇનલમાં, હવે ગુજરાત સામે ટક્કર
રણજી ટ્રોફી સિઝન 2019-20માં શાનદાર પ્રદર્શન કરતા સૌરાષ્ટ્રની ટીમે સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ક્વાર્ટર ફાઇનલ મેચના અંતિમ દિવસે સૌરાષ્ટ્રે આંધ્ર પ્રદેશ સામે પ્રથમ ઈનિંગની લીડના આધારે સેમિમાં પ્રવેશ કર્યો હતો.
Feb 24,2020, 23:14 PM IST
Ranji trophy
Ranji Trophy: ગોવાને 464 રને હરાવી ગુજરાત સેમિફાઇનલમાં પહોંચ્યું
ગુજરાતની ટીમે શાનદાર પ્રદર્શન કરતા ક્વાર્ટરફાઇનલમાં ગોવાને હરાવી રણજી ટ્રોફીની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
Feb 23,2020, 20:06 PM IST
Ranji trophy
વિકેટકીપર પાર્થિવ પટેલે રચ્યો ઈતિહાસ, રણજી ક્રિકેટમાં બનાવ્યો રેકોર્ડ
ગુજરાત ક્રિકેટ ટીમના કેપ્ટન પાર્થિવ પટેલે રણજી ટ્રોફી ટૂર્નામેન્ટમાં સોમવારે એક મોટી સિદ્ધિ મેળવી હતી. વિદર્ભ વિરુદ્ધ મેદાનમાં ઉતરવાની સાથે પાર્થિવે ગુજરાત તરફથી 100 રણજી મેચ રમવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
Jan 27,2020, 21:06 PM IST
રણજી ટ્રોફી
ટીમ ઇન્ડિયાને મળવા જઇ રહ્યો છે બીજો સહેવાગ, સિક્સર સાથે પૂર્ણ કરી ત્રેવડી
Ranji Trophy 2019-20: સરફરાજ ખાન (Sarfaraz Khan) ની ત્રેવડી સદીને પગલે મુંબઇની ટીમ રણજી ટ્રોફીમાં ઉત્તર પ્રદેશ પર લીડ બનાવવામાં સફળ રહી.
Jan 23,2020, 12:38 PM IST
cheteshwar pujara
રણજી ટ્રોફીઃ ચેતેશ્વર પૂજારાએ ફટકારી બેવડી સદી
રાજકોટના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને કર્ણાટકની ટીમ વચ્ચે રમાઇ રહેલા રાઉન્ડ-5ના એલીટ ગ્રુપ એ અને ગ્રુપ બીની મેચમાં ચેતેશ્વર પૂજારાએ કર્ણાટક વિુદ્ધ 314 બોલમાં પોતાની 13મી બેવડી સદી પૂરી કરી હતી.
Jan 12,2020, 16:11 PM IST
Ranji trophy
રણજી ટ્રોફીઃ આઉટ થવા પર શુભમને ગિલે કહ્યાં અપશબ્દો, મેચમાં બબાલ
શુક્રવારે તે સમયે વિવાદ થયો, જ્યારે પંજાબના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ આઉટ થયા બાદ પોતાના નારાજગી વ્યક્ત કરી અને મેદાનથી બહાર જવા ઇનકાર કર્યો હતો.
Jan 3,2020, 16:51 PM IST
Trending news
india china
મહાકુંભ વચ્ચે ચીનથી આવ્યા સારા સમાચાર, હજારો ભક્તોની મનની ઈચ્છા થશે પૂર્ણ
Anand
યુવકે પ્રેમજાળમાં ફસાવી યુવતી પર આચર્યું દુષ્કર્મ! આ શહેરમાં બની લવ જેહાદની ઘટના
Harsh Sanghvi
ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, મહાકુંભ માટે હર્ષ સંઘવીની ફરી મોટી જાહેરાત
Champions Trophy
બુમરાહ-શમી નહીં ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે આ ખૂંખાર બોલર,પૂર્વ ક્રિકેટરની ભવિષ્યવાણી
health
કિડની ખરાબ થવાની પહેલી નિશાની, બેદરકારી જોખમમાં મૂકી શકે છે જીવ
Surat Fire Incident
સુરતમાં છઠ્ઠા માળે આગ લાગતા યુવતીએ આ રીતે બચાવ્યો જીવ, ફાયર ફાઇટરનું દિલધડક રેસ્ક્યૂ
lifestyle
મજબૂત વાળ પર થઈ શકે છે હેર ફોલનો શિકાર, જો તમે વારંવાર કરી રહ્યા છો આ ભૂલો!
lifestyle
ઉકળતા તેલમાં ભૂલથી પણ ન નાખો પાણી, બુલેટની સ્પીડે ફેલાશે આગ, જુઓ ભયાનક વાયરલ વીડિયો
health
હૃદયમાં પ્રવેશી રહ્યું છે LDLકોલેસ્ટ્રોલ, તો આ 6 લક્ષણોને સમજો સંકેત, જો અવગણશો તો..
Artificial Intelligence
ડિજીટલ યુગમા ગુજરાતની મોટી છલાંગ, ગિફ્ટ સિટીમાં શરૂ થયું AI સેન્ટર ઓફ એક્સલન્સ