हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
યલો અલર્ટ
યલો અલર્ટ News
Gujarat Weather Updates
Gujarat Weather: ગુજરાત પર ભારે સંકટ! હિટવેવથી આ જિલ્લાઓમાં દુબઈના રણ જેવી ગરમી
Gujarat Weather: હીટવેવની આગાહી વચ્ચે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને તંત્ર દ્વારા એવી પણ સુચના આપી દેવામાં આવી છેકે, કારણ વિના કોઈએ બપોરના ટાઈમે ઘરમાંથી બહાર ન નીકળવું.
Apr 17,2024, 7:37 AM IST
Gujarat Weather
દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, પણ આ જિલ્લાઓમાં મર્યા સમજો
Gujarat Weather Update: ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. રાજ્યના દક્ષિણમાં તાપી દાહોદ સહિતના જિલ્લામાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. સોનગઢ તાલુકામાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. દક્ષિણ સોનગઢનાં ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.
Mar 30,2024, 14:10 PM IST
gujarat weather forecast 2024
ગામડે જવું હોય તો જતા રહેજો, આગામી પાંચ દિવસ ગુજરાતના આ શહેરોમાં પથારી ફેરવશે ગરમી
Gujarat Weather Update: અમદાવાદ સહિત ગુજરાતના કયા કયા શહેરોમાં રેકોર્ડ તોડવા જઈ રહ્યો છે ગરમીનો પારો? જાણો તંત્ર દ્વારા ગરમીને લઈને આપવામાં આવી છે શું સુચના?, આગામી દિવસોમાં ભારે ગરમી પડવાની છે અને કોંક્રિટના શહેરોમાં આ ગરમીની ભારે અસર રહેવાની છે.
Mar 30,2024, 13:27 PM IST
Winter system disturbed
ગુજરાતમા ખોરવાઇ શિયાળાની સિસ્ટમ, શુ છે કારણ? જોઇએ તેવી ઠંડી ન પડતા મોટા ખતરાના સંકેત
Gujarat Weather 2024: ગુજરાતમાં હવે દર પંદર દિવસે માવઠું આવવાની વાતાવરણની ઘટના સામાન્ય બની ગઈ છે. હજી તો ગુજરાતમાં માંડ માંડ ઠંડી બેઠી છે, ત્યાં તો ફરી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ. હવામાન વિભાગે ફરી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જોકે, આ વચ્ચે ઠંડીની આફત તો યથાવત રહેશે. ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત્ રહેશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. ઉત્તર-ઉત્તરપૂર્વના ભારે પવનો ફૂંકાઈ રહ્યાં છે. અરબ સાગરમાં પણ એક ટ્રફ સક્રિય બન્યો છે. જેના કારણે તાપમાનમાં પણ ફેરફાર થઈ રહ્યાં છે.
Jan 5,2024, 17:32 PM IST
gujarat weather forecast 2023
તૈયારી રાખજો! નવા વર્ષે ગુજરાતમાં કંઈક મોટું થશે! આ ઘાતક આગાહીથી ગુજરાતીઓ ચિંતામાં!
Gujarat Weather Update: ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી વરસાદની પેટર્ન ચેન્જ થઈ ગઈ છે. આ વખતે વિશિષ્ટ હવામાનની સ્થિતિના કારણે ફેબ્રુઆરી સુધી હવાના હળવા દબાણ ઊભા કરાશે. ખાસ કરીને બીપરજોય વાવાઝોડા બાદ વરસાદની પેટર્નમાં મોટો તફાવત આવ્યો છે. જેને પગલે આ વખતે કમોસમી વરસાદ પણ લાંબો ખેંચાયો છે. એ જ કારણ છેકે, શિયાળામાં પણ તમારે વરસાદી માહોલ જેવી સ્થિતિ વેઠવી પડે છે.
Dec 28,2023, 17:28 PM IST
gujarat weather forecast 2023
અરબ સાગરમાં હવાનું દબાણ અને બંગાળના ઉપસાગરમાં પણ હલચલ! કંઈક મોટું થશે, તૈયાર રહેજો
Gujarat Weather Forecast: બીપરજોય વાવાઝોડા બાદ બદલાયો માહોલ અને બદલાઈ છે વરસાદની પેટર્ન. જેને કારણે નવા વર્ષની આ તારીખ સુધી ગુજરાતમાં પડતો રહેશે કમોસમી વરસાદ...
Dec 28,2023, 9:31 AM IST
gujarat weather forecast 2023
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ફરી આવ્યો વાતાવરણમાં પલટો, જાણો હવામાનમાં શું નવાજૂની થશે
આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યુંકે, 23મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. જેમાં સામાન્ય વરસાદ નહીં પણ ધોધમાર વરસાદ થઈ શકે છે. કરા, ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે. 23મીએ ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે.
Dec 16,2023, 17:03 PM IST
gujarat weather forecast 2023
આવી રહ્યું છે ખૂંખાર વાવાઝોડું; ગુજરાતમા કયા દિવસથી શરૂ થશે અસર? ભયાનક વરસાદની આગાહી
Ambabal Patel Cyclone Prediction: આગાહીકાર અંબાલાલ પટેલે ફરી એકવાર ચિંતાજનક આગાહી કરીને ગુજરાતીઓની ચિંતા વધારી દીધી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ફરી એકવાર અરબસાગરમાં વાવાઝોડું આવશે. આ વાવાઝોડું બીપરજોય જેવું હોઈ શકે છે. જી હા...16 ઓક્ટોબરે અરબસાગરમાં હલચલ જોવા મળશે અને 18 ઓક્ટોબરે લૉ પ્રેશર બનશે. જે 22-24 ઓક્ટોબરે ચક્રવાત બનશે. આ વાવાઝોડું બંગાળના ઉપસગારનો ભેજ ખેંચતા મજબૂત બનશે. ત્યારબાદ પશ્ચિમી વિક્ષેભ આવતા લઘુત્તમ તાપમાન ઘટશે. જો કે હાલ વાવાઝોડું ક્યાં ફટાશે તેવી આગાહી કરવી મુશ્કેલ તેમ જણાવ્યું હતું.
Oct 13,2023, 16:43 PM IST
gujarat weather forecast 2023
ગુજરાતમાં એક નહીં, બે-બે વાવાઝોડાનો ખતરો, 2018 જેટલું હશે ખતરનાક, જાણો ક્યારે આવશે
Gujarat Weather Forecast: હાલમાં જ ગુજરાતમાં લોકો બિપરજોય વાવાઝોડા સામે ઝઝૂમ્યા અને માંડ તેમાંથી છૂટકારો મળ્યો ત્યાં હવે પાછી વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.
Sep 21,2023, 16:38 PM IST
Trending news
parenting tips
Parenting Tips: નીતા અંબાણીની 5 પેરેટિંગ ટીપ્સ, જે બાળકોને બનાવે સફળ અને સંસ્કારી
loksabha election
હું પરસોત્તમ રૂપાલા, મારી ભૂલ થઈ.... મતદાન બાદ ફરી ક્ષત્રિય સમાજની માફી માંગી
Amita Kaka
Amit Shah Video: પ્યોર ગુજરાતી સ્ટાઇલમાં યુવકે બૂમ પાડી, ઓય અમિત કાકા...અને પછી...
Health Care Tips
કેરળમાં મચ્છરોના કરડવાથી ફેલાઈ છે જીવલેણ બીમારી! શું ગુજરાતને ખતરો છે?
AstraZeneca
ગંભીર સાઇડ ઇફેક્ટ બાદ મોટો ફેંસલો, AstraZeneca એ પરત મંગાવ્યો કોવિશિલ્ડનો જથ્થો
donald trump news
'મને હોટલના રૂમમાં બોલાવીને ટ્રંપે દરવાજો બંધ કરી દીધો, પછી..' એડલ્ટ સ્ટારનો ખુલાસો
Government Job
ગુજરાતમાં સરકારી નોકરીની નવી ઓફર, હાઈકોર્ટમાં થવાની છે મોટી ભરતી, અરજી પ્રક્રિયા શરૂ
sports news
T20 World Cup પહેલાં અંદર અંદર બાખડ્યાં પાકિસ્તાની ખેલાડીઓ, Video Viral
Jharkhand Weather Update
આંધી-તૂફાન ઔર બારીશ: વાવાઝોડાએ તારાજી સર્જી, 7 લોકોના મોત, હજુ 4 દિવસ ભારે
Ananya Panday
અનન્યા પાંડેએ શેર કર્યો એવો ફોટો કે આદિત્ય રોય કપૂર સાથે બ્રેકઅપની ચર્ચા થઈ તેજ