हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
માનસિક અસ્થિર
માનસિક અસ્થિર News
breaking news
ચોંકાવનારો કિસ્સો; આરોપીએ માનસિક અસ્થિર યુવતીનો દેહ પીંખ્યો, પછી માતા-બહેનો સાથે...
મોરબીમાં રહેતા પરિવારની માનસિક અસ્થિર યુવતી તેના ઘર પાસે આવેલ દુકાને વિમલ ગુટખા લેવા માટે થઈને ગઈ હતી. ત્યારે તેને અવાવરુ ઓરડીમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.
Jan 4,2024, 18:01 PM IST
અમદાવાદ
અમદાવાદમાં માનસિક અસ્થિર યુવતી સાથે અત્યાચાર
અમદાવાદના નિરમા યુનિ. પાસે એક માનસિક અસ્થિર યુવતી સાથે નગ્ન હાલતમાં એક શખસને લોકોએ ઝડપી પાડ્યો. સ્થાનિક લોકો રોડ પરથી પસાર થતા હતા ત્યારે આ યુવકને જબરદસ્તી કરતા લોકો જોઈ ગયા હતા. એટલું જ નહીં યુવતી આ યુવકના તાબે ન થતા તેને ગંભીર માર માર્યો હતો.
Feb 2,2020, 23:45 PM IST
Fire department
સુરત: હોર્ડિંગ પર ચડીને હોબાળો મચાવનારા યુવાનને ફાયર વિભાગે ઉતાર્યો
રિંગરોડ વિસ્તારમાં આવેલા 40 ફૂટ ઉંચા હોર્ડિંગ પર ચડીને યુવકે હોબાળો મચાવ્યો હતો. આસપાસથી મોટા પ્રમાણમાં લોકો એકત્ર થઇ ગયા હતા. જો કે યુવક શું કહી રહ્યો હતો તે સાંભળી શકાયું નહોતું. તે હોર્ડિંગ પર ચડીને પોતાના હાથ લહેરાવતો લહેરાવતો બુમો પાડી રહ્યો હતો. હોર્ડિગ પર ચડી ગયેલા યુવકને ઝડપી લેવા માટે તત્કાલ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા તત્કાલ કાર્યવાહી કરતા યુવકને ઉતારવા માટે કામગીરી આરંભવામાં આવી હતી.
Jan 26,2020, 20:20 PM IST
રાજકોટ
9 સંતાનોને સાંકળથી બાંધવા મજબૂર માતાપિતા, કુદરતની આતે કેવી પરીક્ષા
ભગવાન અને કુદરત જ્યારે સાથ ન આપે ત્યારે કયા દુખ કેવી રીતે આવીને તમારી ઝોળીમાં પડે તે કહી ન શકાય. આ દુઃખ સાથે જીવન ચોક્કસ ભાર જેવું લાગે છે. મનોમન એક દયાની લાગણી ઉભી થઈ જાય છે. આવો જ એક પરિવાર ગોંડલમાં જોવા મળ્યો, જેનો કિસ્સો સાંભળીને તમને પણ દયા આવશે. ગોંડલના સરણીયા પરિવારને સંતાનમાં 9 બાળકો છે, અને આ તમામ સંતાનો મનોદિવ્યાંગ છે. એકસાથે 9 મનોદિવ્યાંગ બાળકોને માનસિક રોગીની હોસ્પિટલમા ન મૂકીને જાતે જ ઉછેરતા જોઈને આ દંપતી પર તમને દયા ઉપજી આવશે.
Nov 28,2019, 23:40 PM IST
Jetpur
કુદરતે આ પરિવાર સાથે કેવી મજાક કરી, 9 સંતાનો આપ્યા, પણ તમામ મનોદિવ્યાંગ
ભગવાન અને કુદરત જ્યારે સાથ ન આપે ત્યારે કયા દુખ કેવી રીતે આવીને તમારી ઝોળીમાં પડે તે કહી ન શકાય. આ દુઃખ સાથે જીવન ચોક્કસ ભાર જેવું લાગે છે. મનોમન એક દયાની લાગણી ઉભી થઈ જાય છે. આવો જ એક પરિવાર ગોંડલમાં જોવા મળ્યો, જેનો કિસ્સો સાંભળીને તમને પણ દયા આવશે. ગોંડલના સરણીયા પરિવારને સંતાનમાં 9 બાળકો છે, અને આ તમામ સંતાનો મનોદિવ્યાંગ છે. એકસાથે 9 મનોદિવ્યાંગ બાળકોને માનસિક રોગીની હોસ્પિટલમા ન મૂકીને જાતે જ ઉછેરતા જોઈને આ દંપતી પર તમને દયા ઉપજી આવશે.
Nov 28,2019, 13:48 PM IST
Rajkot
રાજકોટ : બીમારીથી કંટાળીને માતા-પુત્રએ ટ્રેન સામે આવીને મોત વ્હાલુ કર્યું
રાજકોટ(Rajkot) માં આત્મહત્યા (Suicide) નો વિચિત્ર બનાવ બન્યો છે. ચાલીસ વર્ષની એક મહિલાએ પોતાના 24 વર્ષના માનસિક અસ્થિર પુત્ર સાથે ટ્રેન નીચે પડતુ મૂકીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનામાં માતા-પુત્ર બંનેના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. માતા અને પુત્ર બંનેએ બીમારીથી કંટાળીને આ પગલુ ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
Oct 16,2019, 15:53 PM IST
કેતન બગડા
સાવરકુંડલાની આ સંસ્થાનો સેવાભાવ જાણીને થઈ જશે ગદગદિત
મહિલાઓ પર થઇ રહેલા અત્યાચારના કારણે મહિલાઓ પોતાનું માનસિક સંતુલન ખોઇ બેસે છે
Jun 29,2018, 17:33 PM IST
જૂનાગઢ
જૂનાગઢમાં માનસિક અસ્થિર યુવકે દોડાવી ફાયર બ્રિગેડને
Mentally-challenged locks self inside kitchen; threats kin of blast
Jun 27,2018, 13:55 PM IST
Trending news
Ambedkar controversy
ટાંટિયા તોડી ફરી આરોપીઓનો નીકળ્યો વરઘોડો! પોલીસે સરભરા કરી ભણાવ્યો કાયદાનો પાઠ
Kanpur News
સેક્સ પિલ ખાઈને 7 કલાક શરીરસુખ માણવાના ચક્કરમાં પ્રેમિકાનું મોત, યુવાનીનો ઉન્માદ...
gujarat
'મારી દીકરીને ડ્રગ્સ અપાય છે, તેન બચાવો'! લાચાર પિતાએ હાઇકોર્ટમાં કરી હેબિયસ કૉર્પસ
Panchmukhi Rudraksha
Rudraksha: અકાળ મૃત્યુથી બચાવે છે પંચમુખી રુદ્રાક્ષ, જાણો મહિલાઓ પહેરી શકે કે નહીં ?
Aishwarya Rai Bachchan
ઓસ્કર પહોંચ્યો ઐશ્વર્યા રાયનો 16 વર્ષ જુનો લહેંગો, કારણ જાણી આશ્ચર્યચકિત થઈ જશો
Gujarart
પાછું ગુજરાતમાં નવું આવ્યું! યુટ્યુબમાં જોઈ યુરિયા લિક્વિડ બનાવવાના કૌભાંડનો પર્દાફા
Allu Arjun
અલ્લુ અર્જૂન પર કાર્યવાહી કરવા માટે કેમ આતુર છે રેવંત રેડ્ડીની સરકાર...શું છે મામલો
belly fat
ડાયટિંગ કે એક્સરસાઈઝથી નહીં, લીંબુની છાલથી ઓગળી જશે પેટની ચરબી, જાણો કેવી રીતે ?
pakistan
પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર મોટી એર સ્ટ્રાઈક, 25-30 લોકોના મોત થયા હોવાના અહેવાલ
multibagger stocks
43000% ટકાની તોફાની તેજી, આ 3 મલ્ટિબેગર સ્ટોકે ચાર વર્ષમાં કરી દીધા માલામાલ