અમદાવાદમાં માનસિક અસ્થિર યુવતી સાથે અત્યાચાર

અમદાવાદના નિરમા યુનિ. પાસે એક માનસિક અસ્થિર યુવતી સાથે નગ્ન હાલતમાં એક શખસને લોકોએ ઝડપી પાડ્યો. સ્થાનિક લોકો રોડ પરથી પસાર થતા હતા ત્યારે આ યુવકને જબરદસ્તી કરતા લોકો જોઈ ગયા હતા. એટલું જ નહીં યુવતી આ યુવકના તાબે ન થતા તેને ગંભીર માર માર્યો હતો.

Trending news