हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મનમોહન સિંઘ
મનમોહન સિંઘ News
કોંગ્રેસ
સત્તાવાર રીતે હાર્દિક થયો કોંગ્રેસ, સભા સ્થળ પર ઉમટી મોટી ભીડ
કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક હવે પૂરી થઈ છે. ત્યારે હવે અડાલજમાં ત્રિમંદિર ખાતે જાહેર સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે. આ સભા માટે સવારથી જ મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો આવી ગયા છે. ત્યારે સૌની નજર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર છે.
Mar 12,2019, 20:04 PM IST
કોંગ્રેસ
ચૂંટણી આવતા જ કોંગ્રેસનો ‘સરદાર પ્રેમ’ અચાનક કેમ જાગી ગયો?
આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક અમદાવાદમાં યોજાઈ રહી છે ત્યારે આંખે ઉડીને વળગે તેવી એક મહત્વની બાબતે એ હતી કે, કોંગ્રેસના નેતાઓ દ્વારા સરદાર પટેલને આપવામાં આવેલું બહુમાન. હજી થોડા દિવસો પહેલા જ વિધાનસભામાં સત્ર દરમિયાન ગુજરાત કોંગ્રેસના નેતાઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સરદારની પ્રતિમાને ભંગારની પ્રતિમા કહી હતી. ત્યારે અચાનક સરદાર પટેલને આપવામાં આવેલું આ મહત્વ સૂચવે છે કે, કોંગ્રેસ પોતાની આ ભૂલ સુધારી રહી છે.
Mar 12,2019, 12:50 PM IST
કોંગ્રેસ
CWC પહેલા જ ચર્ચા શરૂ, રાહુલ અને સોનિયા ગાંધીની બાજુમાં કેમ ન બેસ્યા પ્રિય
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક આજે અમદાવાદમાં યોજાનારી છે, ત્યારે સમગ્ર ગાંધી પરિવાર અમદાવાદમાં આવી પહોંચ્યો છે, અને સાથે જ દેશભરના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હાલ અમદાવાદમાં છે. વર્કિંગ કમિટીની બેઠક પહેલા ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામા આવ્યું હતું. જ્યાં ભજનની સૂરાવલીઓ વચ્ચે મહાત્મા ગાંધીજીને યાદ કરાયા હતા. પણ ગાંધી આશ્રમની આ મુલાકાતમાં આંખે ઉડીને વળગે તેવી વાત હતી પ્રિયંકા ગાંધીની બેઠક. સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા ગાંધી વાડરા તથા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ માટે પ્રાર્થના સભામાં અલગ બેઠક વ્યવસ્થા હતી, તેમ છતાં પ્રિયંકા ગાંધી અન્ય નેતાઓની સાથે બેસ્યા હતા.
Mar 12,2019, 11:42 AM IST
કોંગ્રેસ
Photos : કોંગ્રેસી નેતાઓનું અમદાવાદના ફેમસ માણેકચોકમાં રાત્રિ ભોજન
12 માર્ચે ઐતિહાસિક દાંડી યાત્રાના પ્રારંભના દિવસે જ અમદાવાદમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળવા જઈ રહી છે. ત્યારે ટૂંક સમયમાં જ ગાંધી પરિવારમાંથી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અમદાવાદ આવી પહોંચશે. ત્યારે કોંગ્રેસ પાર્ટી આ બેઠક થકી ગુજરાતમાં ચૂંટણીનું રણશીંગુ ફૂંકવા જઈ રહી છે. ત્યારે દેશભના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના ગુજરાતમાં ધામા છે. ત્યારે ગઈકાલે થોડો સમય કાઢીને કોંગ્રેસના નેતાઓ અમદાવાદના ફેમસ માણેક ચોકના ખાણીપીણી બજારમાં પહોંચ્યા હતા.
Mar 12,2019, 9:30 AM IST
કોંગ્રેસ
અમદાવાદની ધરતી પર સોનિયા-રાહુલ-પ્રિયંકા પહેલીવાર એકસાથે જોવા મળશે
ગાંધી પરિવાર આજથી ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું રણશીંગુ ફૂંકવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર દેશ અને મીડિયાની નજર ગાંધી પરિવારની આજે અમદાવાદમાં યોજાનારી CWC બેઠક પર છે. આ બેઠકમાં પહેલા પુલવામાના શહીદ જવાનોને શોકાંજલિ આપવામાં આવી હતી. આ બેઠકમાં ગઠબંધન અંગે નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બેઠક હજુ ચાલુ છે. આ ઉપરાંત અન્ય બાબતો પર પણ ચર્ચા ચાલી રહી છે.
Mar 12,2019, 15:04 PM IST
કોંગ્રેસ
CWC - કોંગ્રેસી નેતા તારીક ખારા અમદાવાદ એરપોર્ટ પર થયા અપમાનિત
ગઈકાલે રાત્રે જમ્મુ-કાશ્મીરના સાંસદ તથા સીડબલ્યુસીના સભ્ય તારીક હામીદ ખારા ગુજરાતમાં યોજાઈ રહેલી બેઠક માટે ગઈકાલે રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જોકે, અહીં તેમને લેવા માટે કોઈ જ આવ્યું ન હતું. તો બીજી તરફ, તેમને એરપોર્ટથી હોટલ તરફ લઈ જવા માટે પણ કોઈ જ વાહનની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. આખરે તેઓ જાતે ટેક્સી બૂક કરાવીને હોટલ તરફ જવા રવાના થયા હતા. એટલું જ નહિ, તેમનુ એરપોર્ટ પર આગમન થયું, ત્યારે ત્યા હાજર કોઈ પણ કોંગ્રેસ નેતાઓ તેમને ઓળખી શક્યા ન હતા. આથી પોતે અત્યંત અપમાનિત થતા હોઈ તેઓ રોષપૂર્વક ત્યાંથી નીકળી પડ્યા હતા.
Mar 12,2019, 9:10 AM IST
કોંગ્રેસ
CWC : કોંગ્રેસી નેતા તારીક ખારા અમદાવાદ એરપોર્ટ પર થયા અપમાનિત
આજે અમદાવાદમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળવાની છે. ત્યારે તેને લઈને સમગ્ર રાજ્યના કોંગ્રેસી કાર્યકર્તાઓમાં જુસ્સો જોવા મળી રહ્યો છે. કારણ કે, પહેલીવાર ગુજરાતમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી એક મંચ પર જોવા મળશે. અમદાવાદમાં યોજાઈ રહેલી આ મીટિંગ માટે દેશભરના કોંગ્રેસના નેતાઓનું આગમન ગઈકાલે જ થઈ ગયું હતું. ત્યારે એરપોર્ટ પર જ કોંગ્રેસી નેતાઓનું મિસ-મેનેજમેન્ટ જોવા મળ્યુ હતું, જેનો ભોગ બન્યા હતા CWC સભ્ય તારીક હામીદ ખારા.
Mar 12,2019, 8:45 AM IST
કોંગ્રેસ
આજે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક, ગાંધી પરિવાર સહિતના દિગ્ગજ નેતા રહેશે
કોંગેસની વર્કિંગ કમિટીની બેઠક 12મી તારીખે યાજાશે. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ સામેલ થશે.દેશ ભરમાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે. 12મી તારીખે કોંગ્રેસની આ બેઠકમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ વિધીવત રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાણ કરશે.
Mar 11,2019, 23:56 PM IST
એર સ્ટ્રાઇકસ
રદ થયેલી કોંગ્રેસની વર્કિંગ કમિટીની મીટીંગની તારીખો થઇ જાહેર, આવશે ગાંધી પ
એર સ્ટ્રાઇક બાદ કોંગેસ દ્વારા રદ કરવામાં આવેલી વર્કિંગ કમિટીની બેઠક અંગે હવે નવી તારીખની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ સામેલ થશે. હવે આગામી 12 માર્ચના રોજ વર્કિંગ કમિટી અને ઐતિહાસિક જન સંકલ્પ સભા યોજાશે.
Mar 5,2019, 22:40 PM IST
Trending news
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું