हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
51/ 2
(8.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બોલીવુડ ન્યૂઝ
બોલીવુડ ન્યૂઝ News
Rajkummar Rao
Guns and Gulaabs Star Cast Fees: OTT નો એક્કો! જાણો કોને મળે છે સૌથી વધારે ફી?
Guns and Gulaabs Star Cast Fees: રાજ અને ડીકે દ્વારા નિર્દેશિત ગન્સ એન્ડ રોઝ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે. રાજકુમાર રાવ, દુલકર સલમાન, ગુલશન દૈવેયા અને આદર્શ ગૌરવ ગન્સ એન્ડ રોઝમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે, જે તમને 90ના દાયકાની દુનિયામાં લઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે રાજકુમાર રાવે કોમેડી, એક્શન, સસ્પેન્સ અને ડ્રામાનું મિશ્રણ ગન્સ એન્ડ રોઝ માટે તગડી ફી વસૂલ કરી છે. રિપોર્ટ્સ અનુસાર, દુલકર સલમાન અને રાજકુમારની ફીમાં કરોડોનો તફાવત છે. આવો, અહીં જાણીએ કે કયા અભિનેતાએ ગન્સ અને ગુલાબ માટે કેટલી ફી લીધી છે.
Aug 20,2023, 16:22 PM IST
Kareena Kapoor Khan
કરીના અને આલિયાની આ તસવીરોએ લગાવી આગ, કરણ જોહર પણ થઈ ગયો ફિદા
Bollywood News: આલિયા ભટ્ટ અને કરીના કપૂર ખાને તાજેતરમાં એક સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. આ બંનેના ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ થઈ છે. આ તસવીરોમાં આ બંને સ્ટાર્સ એકસાથે કેમેરામાં એવા જબરદસ્ત પોઝ આપી રહ્યા છે કે તેમના ફેન્સને સોશિયલ મીડિયા પર તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. આ તસવીરોમાં જુઓ કેવી રીતે આ બંને સુંદરીઓ ચાહકોને કેમેરામાં આકર્ષિત કરી રહી છે.
Aug 20,2023, 10:04 AM IST
આદિત્ય નારાયણ
લગ્નના માત્ર દસ જ દિવસમાં પત્નીથી કંટાળી ગયા આદિત્ય નારાયણ?
બોલીવુડ (Bollywood) ના જાણીતા સિંગર ઉદિત નારાયણના પુત્ર આદિત્ય નારાયણે થોડા સમય પહેલા જ ધામધૂમથી લગ્ન કર્યા. પરંતુ 10 જ દિવસમાં તેઓ પોતાની પત્ની શ્વેતા અગ્રવાલથી કંટાળી ગયા છે.
Dec 13,2020, 8:09 AM IST
અમિતાભ બચ્ચન
એક PHOTO શેર કરીને અમિતાભ બચ્ચને કર્યો મોટો ખુલાસો
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. હિન્દી સિનેમા જગતમાં ચાર દાયકાથી વધુ સમય વિતાવી ચૂકેલા અમિતાભ બચ્ચને હાલમાં જ પોતાની એક ફિલ્મ વિશે ખુલાસો કર્યો છે. બિગ બીએ સોશિયલ મીડિયા પર એક થ્રોબેક ફોટો શેર કર્યો છે અને કહ્યું કે આ એ ફિલ્મ છે જે આજ સુધી બની શકી નથી.
Dec 1,2020, 10:28 AM IST
દુર્ગામતી
Durgamati Trailer: Bhumi Pednekarનું રૂપ જોઇ ફેન્સ રહી ગયા દંગ, આંખો થઇ ગઇ ચાર
બોલીવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકર (Bhumi Pednekar)ની નવી ફિલ્મ 'દુર્ગામતી' (Durgamati)નું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે. ટ્રેલર ભૂમિ પેડનેકર સાથે અરશદ વારસી (Arshad Warsi)પણ જોવા મળી રહ્યા છે.
Nov 25,2020, 17:17 PM IST
સંજય દત્ત
આવી ગયું સંજય દત્તની ફિલ્મ 'તોડબાઝ'નું ટ્રેલર, ધમાકેદાર છે અંદાજ
watch Sanjay Dutt Nargis Fakhri starrer torbaaz official trailer: બોલીવુડ એક્ટર સંજય દત્તની આવનારી ફિલ્મ તોડબાઝનું સત્તાવાર ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ આતંકવાદના મુદ્દા પર બની છે અને તેમાં સંજય દત્ત સિવાય નગરિસ ફાખરી અને રાહુલ દેવ જેવા કલાકાર મુખ્ય ભૂમિકામાં છે.
Nov 21,2020, 17:38 PM IST
પ્રભુ દેવા
પ્રભુદેવા કરી શકે છે પોતાની ભત્રીજી સાથે લગ્ન! જાણો શું મામલો
હવે પોતાની ભત્રીજી સાથે સંબંધોના લીધે ચર્ચામાં છે. જોકે પ્રભુ દેવા પોતાની ભત્રીજી સાથે લગ્ન કરવા જઇ રહ્યા છે. એવા સમાચાર છે કે પ્રભુ દેવા પોતાની ભત્રીજી સાથે લગન કરી શકે છે.
Nov 14,2020, 13:11 PM IST
ફરાઝ ખાનનું નિધન
અભિનેતા Faraaz Khan નું નિધન, સુપરહિટ ફિલ્મ 'મહેંદી'માં કર્યું હતું કામ
બોલીવુડ અભિનેતા ફરાઝ ખાનનું 46 વર્ષની વયે નિધન થયું છે. અભિનેતા ઘણા દિવસથી બીમાર હતા. તેમની બેંગ્લુરુની એક હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી. ફરાઝ ખાનના નિધનની જાણકારી અભિનેત્રી પૂજા ભટ્ટે ટ્વીટ કરીને આપી. ફિલ્મ મહેંદીમાં ફરાઝ ખાને રાણી મુખરજી સાથે કામ કર્યું હતું.
Nov 4,2020, 13:55 PM IST
શ્રીદેવી
આ Actresses ક્યારેક ફિલ્મોમાં બની હતી 'ઇચ્છાધારી નાગિન', આ છે બોલીવુડની નવી નાગિન
ફિલ્મો અને નાગિનનો સંબંધ ઘણો જુનો છે. જ્યારે જ્યારે અભિનેત્રીઓએ ફિલ્મો અને સીરિયલ્સમાં નાગિનનો રોલ નિભાવ્યો છે તે હિટ રહી છે.
Oct 31,2020, 18:32 PM IST
સની દેઓલ બર્થડે
Birthday: Sunny Deolને કેમ છુપાવવી પડી હતી તેમના લગ્નની વાત?
અભિનેતા સની દેઓલના દેશ-વિદેશમાં કરોડો ચાહકો છે. તેઓ આજે પણ તેમની દમદાર અવાજ, એક્શન અને ડાયલોગ્સના કારણે જાણીતા છે. તેમા આ અંદાજના કારણે તેઓ લોકોના દિલમાં રહે છે. તેમણે ઘાયલ, સલાખે, દામિની અને ગદર જેવી સુપરહિટ ફિલ્મ આપી છે
Oct 19,2020, 16:41 PM IST
Kangana Ranaut
બાંદ્રા કોર્ટે આપ્યા કંગના રનૌત વિરૂદ્ધ FIRના આદેશ, જાણો શું છે આરોપ
બાંદ્રા મજિસ્ટ્રેટ કોર્ટે બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) સામે એફઆઇઆર નોંધવાના આદેશ આપ્યા છે. કંગના પર સાંપ્રદાયિક નફરત ફેલાવવાનો આરોપ છે. અરજીકર્તાએ કંગનાના ટ્વીટ અને આપેલા નિવેદનમાં હિન્દૂ કલાકારો અને મુસ્લિમ કલાકારોમાં વેચવા, સામાજિક દ્વેષ ફેલાવવાનો આરોપ લગાવતા ફરિયાદ કરી હતી, ત્યારબાદ કોર્ટે ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો છે.
Oct 17,2020, 15:10 PM IST
મિથુન ચક્રવર્તી
Mithun Chakrabortyના પુત્ર મહાક્ષય પર લાગ્યો રેપનો આરોપ, પોલીસ ફરીયાદ નોંધાઈ
બોલીવુડ એક્ટર મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty)ની પત્ની યોગિતા બાાલી (Yogita Bali) અને પુત્ર મહાક્ષય પર બળાત્કાર (Rape), ચીટિંગ અને જબરજસ્તી ગર્ભપાત (Abortion) કરાવવાનો કેસ મુંબઇના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે
Oct 17,2020, 12:11 PM IST
ભૂમિ પેડનેકર
B'Day: 'દમ લગાકે હઇશા'થી માંડીને 'બાલા' સુધી Bhumi Pednekar આ રીતે નું બદલાયું રૂપ
બોલીવુડમાં અભિનેત્રીનો લુક્સ તેમનું ફીગર જ તેમના કેરિયરની પહેલી સીડી ગણવામાં આવે છે. એટલા માટે અભિનેત્રી પોતાના લુક્સ સાથે પ્રયોગ કરનાર રોલ લેવાની હિંમત કરતી નથી.
Jul 18,2020, 12:40 PM IST
વાણી કપૂર
માટે ચર્ચામાં છવાઇ ગઇ Vani Kapoor, મહામારીને લઇને કહી આ વાત- See Photos
અભિનેત્રી વાણી કપૂર (Vani Kapoor)નું કહેવું છે કે તેમણે કોવિડ મહામારીમાંથી સૌથી મોટો પાઠ શિખ્યો છે કે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઇએ.
Jul 7,2020, 20:44 PM IST
Sushant Singh Rajput
આપઘાતના થોડા દિવસ પહેલા સુશાંતે પોતાના પિતા સાથે શું વાત કરી? થયો ખુલાસો
સુશાંતના જવાથી મોટો ઝટકો તેના પિતા કેકે સિંહને લાગ્યો છે. સુશાંત ચાર બહેનોને એક ભાઈ હતી. તેના માતા અને બહેન બાદ હવે સુશાંતના મોતથી તેના પિતા તૂટી ગયા છે.
Jun 15,2020, 15:22 PM IST
Sushant Singh Rajput
સુશાંતના મોત પર બહેનનો ખુલાસો, આર્થિક પરેશાની નથી, ડિપ્રેશનની ચાલી રહી હતી સારવાર
સુશાંત સિંહ રાજપૂતના મોતનું રહસ્ય ઉકેલવામાં મુંબઈ પોલીસ લાગેલી છે. પોલીસે સુશાંતની બહેન સાથે વાતચીત કરી છે. જેમાં કેટલીક મહત્વની વાતો સામે આવી છે.
Jun 15,2020, 14:14 PM IST
મહેશ શેટ્ટી
સુશાંતના મિત્રો રિયા, મહેશની પૂછપરછ કરશે પોલીસ
અભિનેતાના મોબાઇલ રેકોર્ડ પ્રમાણે તેણે પોતાનો છેલ્લો કોલ રિયા ચક્રવર્તી અને મહેશ શેટ્ટીને કર્યો હતો. પરંતુ બંન્નેએ સુશાંતનો કોલ રિસીવ કર્યો નથી.
Jun 15,2020, 13:00 PM IST
Sushant Singh Rajput
સુશાંતના આપઘાત પાછળ કોઈ ષડયંત્ર છે? પિતરાઇ ભાઇ નીરજ બબલૂએ આપ્યુ આ નિવેદન
સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર આજે મુંબઈમાં થવાના છે. તેના પિતા અને પરિવારજનો પટનાથી મુંબઈ માટે રવાન થઈ ગયા છે.
Jun 15,2020, 12:11 PM IST
Sushant Singh Rajput
ધોનીના કોચે જણાવ્યુ- સુશાંત કઈ રીતે શીખ્યો હતો માહીનો 'હેલિકોપ્ટર શોટ'
એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીમાં ધોનીની ભૂમિકા ભજવનાર સુશાંત સિંહ રાજપૂતે બધાની પ્રશંસા મેળવી હતી. ધોનીની ફિલ્મમાં ધોની જેવા બનવા માટે સુશાંતે ખુબ મહેનત કરી હતી.
Jun 15,2020, 11:52 AM IST
Sushant Singh Rajput
સુશાંત સિંહ રાજપૂતની આત્યહત્યા પર પરેશાન કરે છે અંકિતા લોખંડે, કૃતિ સેનનનું મૌન
સુશાંત પોતાની ફિલ્મો સિવાય પોતાની પર્સનલ લાઇફ અને રિલેશનશિપને કારણે પણ ચર્ચામાં રહ્યો હતો. અંકિતા લોખંડેની સાથે સુશાંતના સંબંધો લગભગ 6 વર્ષ સુધી રહ્યો હતો.
Jun 15,2020, 11:24 AM IST
Trending news
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર