हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બાલાકોટ
બાલાકોટ News
બાલાકોટ
બાલાકોટમાં ફરી ધમધમી રહ્યાં છે આતંકી કેમ્પ, આ ખતરનાક આતંકી આપે છે ટ્રેનિંગ
પાકિસ્તાનના પીઓકે સ્થિત બાલાકોટમાં અનેક આતંકી કેમ્પો ફરી સક્રિય થઈ રહ્યાં છે. મળતી માહિતી મુજબ ભારત પર હુમલા માટે મસૂદ અઝહરનો સાળો 27 આતંકીઓને ટ્રેનિંગ આપી રહ્યો છે.
Feb 18,2020, 10:43 AM IST
NIA
NIAના હાથ લાગ્યો આતંકીઓનો મોટો પુરાવો, શોધી કાઢ્યું કોડથી વાત કરવાનું ‘પ્લ
રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે NIAએ મોટો ખુલાસો કર્યો છે. તેનાથી માલૂમ પડે છે કે, પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદ ભારતમાં આતંકવાદી હુમલો કરવા માટે મોબાઈલ એપનો સહારો લઈ રહ્યું છે. NIA એ ગત વર્ષ પુલવામામાં થયેલા આતંકી હુમલાની તપાસ બાદ આ ખુલાસો કર્યો છે. આ મામલાની તપાસમાં જોડાયેલ NIAની એક ટીમે જૈશ-એ-મોહુંદના આ ખાસ એપ વિશે માહિતી મેળવી છે. આ એપનો ઉપયોગ આતંકી ગ્રૂપ ભારત પર હુમલો કરવા માટે કરી રહ્યું છે. ઝી મીડિયાના હાથ લાગેલા NIAના દસ્તાવેજોથી આ ખુલાસો થયો છે કે, જૈશ text-now નામના મોબાઈલ એપનો ઉપયોગ કરી રહ્યું છે.
Jan 8,2020, 17:36 PM IST
બાલાકોટ
PoK ના બાલાકોટમાં જે જગ્યાએ થઇ હતી એર સ્ટ્રાઇક, ત્યાં ફરી સક્રિય થયા આતંકી
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના બાલાકોટ (Balakot)માં ફરી એકવાર આતંકવાદી કેમ્પો (Terror camps)ના સક્રિય હોવાની જાણકારી સામે આવી છે. ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs) એ આ જાણકારી આપી છે. ગૃહ મંત્રાલયે બુધવારે રાજ્ય સભામાં લિખિતમાં આ જાણકારી આપી છે ગુપ્ત જાણકારી અનુસાર બાલાકોટમાં ફરી એકવાર પાકિસ્તાની આતંકવાદી સંગઠન સક્રિય થઇ રહ્યું છે અને ભારત વિરૂદ્ધ ધાર્મિક અને જિહાદી શિક્ષા પાઠ્યક્રમને ફરીથી શરૂ કરી રહ્યા છે.
Nov 27,2019, 15:29 PM IST
Mirage 2000
EXCLUSIVE: એર સ્ટ્રાઈકમાં ‘મિરાજ 2000’થી કરાયેલ હુમલાને એક ખાસ કોર્ડ વર્ડ
ભારતીય વાયુસેના (Indian Airforce) એ બાલાકોટ (Balakot) એર સ્ટ્રાઈક (Air Strike) ને લઈને મોટો ખુલાસો કર્યો છે. બાલાકોટમાં આતંકી કેમ્પ પર જે મિરાજ 2000 (Mirage 2000) દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, આ બોમ્બ હુમલાને એક ખાસ નામ આપવામાં આવ્યું છે. ભારતીય વાયુ સેનાના જણાવ્યા અનુસાર, આ મિશનને સ્પાઈસ નામ આપવામાં આવ્યું હતું. આવું એટલા માટે કે, મિરાજ 2000 સ્પાઈસ મિસાઈલ લઈને જઈ રહ્યું હતું. આ સ્પાઈસ મિસાઈલે જ આતંકી (Terrorist) કેમ્પને ટાર્ગેટ કર્યા હતા.
Oct 6,2019, 13:05 PM IST
બાલાકોટ
સેના પ્રમુખનું મોટું નિવેદન, 500 જટેલા આતંકીઓ ઘુષણખોરીની ફિરાકમાં
સેના પ્રમુખ (Army Chief) જનરલ બિપિન રાવતે (Bipin Rawat) મોટું નિવેદન આપ્યું છે. આર્મી ચીફે કહ્યું કે બાલાકોટમાં આતંકીઓ ફરીથી સક્રિય થઈ ગયા છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન આતંકવાદીઓની ઘૂસણખોરી માટે યુદ્ધવિરામનો ભંગ કર્યા કરે છે. અમે સંઘર્ષવિરામના ભંગને કેવી રીતે પહોંચી વળવું તે જાણીએ છીએ. અમારા સૈનિકોને ખબર છે કે કઈ રીતે કાર્યવાહી કરવાની છે. અમે સતર્ક છીએ અને એ સુનિશ્ચિત કરીશું કે ઘૂસણખોરીને નિષ્ફળ કરાય. સેના પ્રમુખે કહ્યું કે ઓછામાં ઓછા 500 આતંકીઓ ઘૂસણખોરીની ફિરાકમાં છે.
Sep 23,2019, 15:30 PM IST
બાલાકોટ
બાલાકોટમાં ફરીથી આતંકીઓ સક્રિય, 500 આતંકવાદીઓ ઘૂસણખોરીની ફિરાકમાં: સેના પ્
સેના પ્રમુખ (Army Chief) જનરલ બિપિન રાવતે (Bipin Rawat) મોટું નિવેદન આપ્યું છે. આર્મી ચીફે કહ્યું કે બાલાકોટમાં આતંકીઓ ફરીથી સક્રિય થઈ ગયા છે.
Sep 23,2019, 11:40 AM IST
વિવેક ઓબેરોય
PM મોદીની બાયોપિક પછી હવે વિવેક ઓબેરોયનો મોટો ધડાકો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકમાં તેમનો રોલ ભજવ્યા પછી હવે એક્ટર વિવેક ઓબેરોય નવો પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે.
Aug 23,2019, 15:30 PM IST
પાકિસ્તાન
બાલાકોટ હુમલાના 4 મહિના થવા છતાં પણ થર થર કાંપી રહ્યું છે પાકિસ્તાન, બચાવમ
પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ બાલાકોટમાં જૈશના કેમ્પ ઉપર ભારતીય વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઈકથી પાકિસ્તાન હજુ પણ ખુબ ડરેલુ છે. હુમલા બાદથી જ જ્યાં એકબાજુ પાકિસ્તાને ભારત સાથે જોડાયેલી હવાઈ સીમામાં એર સ્પેસ સંપૂર્ણ રીતે બંદ કરેલો છે ત્યાં પાકિસ્તાનની સેનાએ ભારત સાથે જોડાયેલી પોતાની સરહદ પાસે બચાવમાં આર્મ્ડ બ્રિગેડ તહેનાત કરેલી છે. આ સાથે જ અનેક લોકેશન્સ પર નવી ડિફેન્સિવ રણનીતિ હેઠળ હાઈ મોબિલિટી આર્મ્ડ વ્હીકલ (HMV) પણ તહેનાત કરવાની યોજનામાં તે લાગેલુ છે.
Jul 15,2019, 14:05 PM IST
બાલાકોટ
બાલાકોટ હુમલાના કારણે પાકિસ્તાનમાંથી ઘુસણખોરીમાં 43%નો ઘટાડો થયોઃ સરકાર
ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર ભવિષ્યમાં ભારત દ્વારા વધુ શક્તિશાળી હુમલાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને તેના લશ્કરી થાણાઓની સુરક્ષા વધુ સઘન બનાવી દીધી છે અને સાથે જ સરહદ ઉપર નીરિક્ષણ પણ વધારી દીધું છે
Jul 9,2019, 17:51 PM IST
બાલાકોટ
બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની હાલત કફોડી, કરોડોની કમાણી ગુમાવે છે
. ફેબ્રુઆરીથી અત્યાર સુધી લગભગ 400 ફ્લાઈટ રોજ પાકિસ્તાનના એર સ્પેસનો ઉપયોગ કરતી નથી. જેનાથી 100 મિલિયન ડોલર (688 કરોડ)નું નુકસાન થાય છે.
Jul 5,2019, 9:45 AM IST
બાલાકોટ
બાલાકોટ હુમલાના પાઈલટે Zee Newsને કહ્યું, માત્ર દોઢ મિનિટમાં હચમચ્યું પાક.
ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં એક હવાઈ હુમલો કર્યો હતો, જેમાં ભારતના યુદ્ધ વિમાન મિરાજ 2000 એ બાલાકોટમાં આવેલા આતંકી ઠેકાણાઓનો સફાયો કરી નાખ્યો હતો
Jun 25,2019, 21:58 PM IST
Air Strike
આર્મી ચીફ બિપિન રાવતે એરસ્ટ્રાઇક કરવા પાછળનું કારણ જણાવ્યું !
આર્મી ચીફે કહ્યું કે, સીમા પારના આતંકવાદને નાથવા માટે અલગ અલગ સરકારી એજન્સીઓ દ્વારા પ્રયાસ થઇ રહ્યા હતા
May 26,2019, 23:18 PM IST
બાલાકોટ
જુઓ બાલાકોટ હુમલા મુદ્દે વિદેશી પત્રકારે શું ચોંંકાવનારા દાવા કર્યા
બાલાકોટ હુમલામાં 130થી 170 આતંકી માર્યાં ગયાં હોવાનો વિદેશી પત્રકારનો દાવો, ઇજાગ્રસ્ત આતંકીઓનો હાલમાં પણ ચાલી રહ્યો છે ઇલાજ, 45 આતંકીઓ હજુ પણ પાકિસ્તાનમાં સારવાર હેઠળ
May 8,2019, 19:20 PM IST
બાલાકોટ એર સ્ટ્રાઈક
વિદેશી પત્રકારનો દાવો, IAFની બાલાકોટ સ્ટ્રાઈકમાં 130થી 170 આતંકીઓ મર્યા
ભારત જે બાલાકોટ એર સ્ટ્રાઈક અંગે બૂમો પાડી પાડીને કહેતું હતું અને પાકિસ્તાન સતત ના પાડી રહ્યું હતું તે બાલાકોટ એર સ્ટ્રાઈક અંગે એક વિદેશી પત્રકારે મોટો ખુલાસો કર્યો છે.
May 8,2019, 19:16 PM IST
શંકર સિંહ વાઘેલા
પુલવામા હુમલો ભાજપનું ગોધરા જેવું જ કાવતરું: શંકરસિંહ વાઘેલા
એક સમયે પીએમ મોદીના સાથીદાર રહી ચૂકેલા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભારતીય જનતા પાર્ટી પર મોટો આરોપ લગાવતા કહ્યું છે કે, ભાજપ ચૂંટણી જીતવા માટે આતંકવાદનો સહારો લે છે
May 2,2019, 23:35 PM IST
લોકસભા ચૂંટણી 2019
બાલાકોટ એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકીઓના આંકડા પર વી કે સિંહે આપ્યું મ
વિદેશ રાજ્યમંત્રી જનરલ (સેવાનિવૃત્ત) વી કે સિંહે શનિવારે કહ્યું કે, 'પાકિસ્તાન ક્યારેય ભારતનો મિત્ર બની શકે નહીં.
Apr 28,2019, 14:37 PM IST
લોકસભા ચૂંટણી 2019
રાષ્ટ્રવાદના મુદ્દે બોલ્યા પીએમ- ‘મીડિયામાં કેટલાક લોકો હાઇપર સેક્યુલર છે’
લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha elections 2019)ના પ્રચારમાં વિપક્ષી પાર્ટીઓ આરોપ લગાવી રહ્યાં છે કે, ભાજપ ભારતીય વાયુસેના તરફથી બાલાકોટમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઇકનો મુદ્દો અસ્પષ્ટ બનાવી રહી છે
Apr 16,2019, 10:01 AM IST
Rafale
રાફેલ હોત તો બાલકોટ અભિયાનનું પરિણામ વધારે સારુ આવ્યું હોત:વાયુસેના પ્રમુખ
વાયુસેના પ્રમુખ એરચીળ માર્શલ બીએસ ધનોઆએ કહ્યું કે, બાલકોટ હવાઇ હુમલામાં ટેક્નોલોજી ભારત પક્ષે નહોતી, જો યોગ્ય સમયે રાફેલ મળી ગયા હોત તો પરિણામો વધારે સારા હોત
Apr 15,2019, 21:34 PM IST
લોકસભા ચૂંટણી 2019
ભાજપના સ્થાપના દિને નિર્મલા સીતારામન વડોદરામાં, રંજનબેનને જીતાડવા કરી અપીલ
દેશના સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન ભાજપના સ્થાપના દિને વડોદરાના મહેમાન બન્યા હતા. નિર્મલા સીતારામને વડોદરામાં બુધ્ધિજીવીઓ સાથે સંવાદ કરી ભાજપના મહિલા કાર્યકરો સાથે બેઠક કરી હતી.
Apr 6,2019, 15:47 PM IST
balakot
બાલકોટ હુમલાના મહિના બાદ પુરાવા નષ્ટ કરી પાકે.મીડિયાને કેમ્પો દેખાડ્યાં
ગુપ્ત સુત્રો અનુસાર પાકિસ્તાને બાલકોટમાં આ મહિના દરમિયાન હુમલાનાં તમામ પુરાવાઓ નષ્ટ કરી દીધા હતા
Mar 29,2019, 20:36 PM IST
Trending news
Girnar ropeway
ગિરનાર પર્વત પર એવો ભારે પવન ફૂંકાયો કે આસપાસના ઉડ્યા પતરા, રોપવે કરાયો બંધ
ipo
6 કંપનીના IPO પર આગામી સપ્તાહે દાવ લગાવવાની મળશે તક, પૈસા રાખો તૈયાર
BJP gujarat
ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર વચ્ચે મોટી ખબર, વયમર્યાદાના વાંધા વચ્ચે રત્નાકરે આપી સૂચના
Nitish Kumar Reddy
કોહલી સાથે સેલ્ફી લેવાનું સપનું જોનારે રચ્યો ઈતિહાસ, હવે સચિન-પંતની હરોળમાં આવ્યો!
astrology
2025માં લક્ષ્મી નારાયણ યોગ 5 રાશિના લોકો માટે વરદાન! નવા વર્ષે રહેશે મોજ, થશે મહાલાભ
border gavaskar trophy
VIDEO : બુમરાહ આઉટ, સિરાજના પગ ધ્રૂજતા હતા, નીતિશ રેડ્ડીના પિતા કરતા હતા પ્રાર્થના
rarest of rare case
રેરેસ્ટ ઓફ ધ રેર કહેવાય તેવો કેસ! મહિલાના જમણા નાકમાં ઉગી નીકળ્યો દાંત
manmohan singh
પંચમહાભૂતમાં વિલિન થયા મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે ભીની આંખે અપાઈ અંતિમ વિદાય
BZ Group Scam
ઔડીમાંથી ઓરડીમાં પહોંચ્યો મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા, મહાઠગની પૂછપરછમાં થયા મોટા સ્ફો
7th Pay Commission
નવા વર્ષમાં સરકારી કર્મચારીઓને મળશે ખુશખબર! આટલું વધી શકે છે મોંઘવારી ભથ્થું