हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બાઇક ચાલક
બાઇક ચાલક News
Bike Rider
નદીના ધસમસતા પ્રવાહમાં બાઇક ચાલક ફસાયો, જીવના જોખમે બાઇક તણાવતું બચાવા અનેક પ્રયાસો
તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી જળબંબાકાર વરસાદ ખાબકતા સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ અને ખડિયાસણ વચ્ચે આવેલી મોહિની નદીમાં ઘોડાપુર આવ્યું છે. સતત વરસાદનાં કારણે નદી બે કાંઠે છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. ગ્રામ્ય વિસ્તારના કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ત્યારે ગામમાં જવાની ઉતાવળ એક બાઇક ચાલકને ભારે પડી હતી.
Jun 22,2021, 17:07 PM IST
Ahmedabad
અમદાવાદ અકસ્માત: બાઇક ચાલેક મહિલાને 20 ફૂટ ઢસડી, જુઓ CCTV ફૂટેજ
અમદાવાદના SG હાઇવે પર અકસ્માતના સીસીટીવી સામે આવ્યાં છે. બેફામ સ્પિડે જતા બાઇક ચાલકે ઓફિસથી છુટીને ચાલતી જતી મહિલાને અડફેટે લીધી હતી. 20 ફૂટથી વધુ ઢસડ્યા બાદ મહિલા પરથી બાઇક ચલાવી ચાલક ફરાર થઇ ગયો હતો. ગંભીર હાલતમાં મહિલાને નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડાઇ હતી. સરખેજ પોલીસે ગુનો નોંધ્યો પરંતુ બાઇક ચાલકને 24 કલાકથી શોધી શકી નથી.
Mar 12,2020, 18:15 PM IST
ડમ્પર
રાત્રે કાળ બનીને આવેલા ડમ્પર ચાલકે 8થી વધુ વાહનોને અડફેડે લીધા, બેના મોત
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા અનુપમ સિનેમા પાસે એક ડમ્પર ચાલકે 8 થી વધુ વાહનોને અડફેટે લીધા હતા. બહાર સૂતાં સ્થાનિક રહેવાસીઓને પણ ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે સારવાર દરમિયાન એક મહિલાનું મોત નીપજ્યું હતું. અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
Jan 8,2020, 9:55 AM IST
અમદાવાદ
અમદાવાદ: નારોલ વિસ્તારમાં બની હિટ એન્ડ રનની ઘટના, બે જોડિયા બાળકોના મોત
બુધવારે મોડી રાત્રે નારોલ પાસે આવેલા ખોડિયાર મંદિર પાસે બાઇક ચાલકે બે બાળકોને અડફેટે લીધા હતા. જેના પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાવમાં આવ્યા હતા. સારવાર દરમિયાન બંને જુડવા ભાઇઓનું મોત થયું હતું. જેના પગલે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.
Oct 10,2019, 0:07 AM IST
અંબાજી
અંબાજી-હડાદ માર્ગ પર વાહન ચાલકે બાઇકને મારી ટક્કર, ઘટના સ્થળે જ 3ના મોત
અંબાજીમાના દર્શન કરીને પરત ફરી રહેલા ત્રણ લોકોના અકસ્માતમાં મોત થયા છે. બાઇક લઇને અંબાજી પાસે દર્શન કરીને પરત ફરી રહેલા બાઇક ચાલકને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઇ ગયો છે. આ ઘટનામાં બાઇક પર સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જેમાં એક મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે.
Jun 17,2019, 19:13 PM IST
અમરેલી
અમરેલી: બગસરામાં બની હિટ એન્ડ રનની ઘટના, બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત
અમરેલીના બગસરામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. બાઇક ચાલકને અડફેટે લઇ અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. બાઇક ચાલકને મથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બાઇક ચાલકના મૃતદેહને પોસ્ટમોટમ માટે બગસરા સિવિલમાં ખસેડાવામાં આવ્યો હતો.
Jun 4,2019, 21:35 PM IST
મોરબી
મોરબીમાં સર્જાઇ વિચિત્ર ઘટના, ચાલુ બાઇકે આધેડ મોતને ભેટ્યો
મોરબીના લાચી પ્લોટ વિસ્તારમાં એક બાઇક સવાર તેની પાછળ એક વ્યક્તિને બેસાડીને બાઇક લઇને જતો હતો, તે દરમિયાન જ પાછળ બેસેલા વ્યક્તિને ચાલુ બાઇકે હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હતું. ચાલુ બાઇકે બનેલી આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. મહત્વનું છે, કે આ બનાવા શનિવારે બપોરે બન્યો હતો.
Jan 19,2019, 19:58 PM IST
અકસ્માત
પાટણ: બુટલેગરની કારેની ટક્કરે બે બાઇક ચાલકના મોત, રોડ પર થઇ બિયરની રેલમછેલ
પાટણના સિદ્ધપુરના કલાણા અને દશાવડા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બુટલેગરની કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
Dec 11,2018, 15:49 PM IST
Trending news
gujarat
PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ લોથલ વિશ્વફલક પર ચમકશે! આ રીતે પ્રવાસીઓને આકર્ષશે નજરાણું!
health
આ નાના બીજ છે ડાયાબિટીસ અને વજન ઘટાડવાનું સુપર ફૂડ, જાણો ખાવાની સાચી રીત
gujarat
વાપીમાં નરાધમે માસૂમ બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરી ગળું દબાવી ચીરી નાખ્યો!
Jio
Jio ની કરોડો યુઝર્સને નવા વર્ષની ભેટ, આ પ્લાનમાં મળશે 20GB એક્સ્ટ્રા ડેટા
health
અપચો, ગેસ, એસિડિટી...પપૈયા સાથે આ 5 ફૂડ્સ ખાશો, તો હાલત થઈ જશે ખરાબ
Reliance Industries
મુકેશ અંબાણીએ લગાવ્યો મોટો દાવ, આ કંપનીનું 375 કરોડમાં કર્યું અધિગ્રહણ, જાણો વિગત
gujarat
કોણ છે આ કળિયુગી કંસ મામો? રૂપિયાની લાહમાં ભાણાનો બન્યો દુશ્મન, જાણો વલસાડની ઘટના
Girnar ropeway
ગિરનાર પર્વત પર એવો ભારે પવન ફૂંકાયો કે આસપાસના ઉડ્યા પતરા, રોપવે કરાયો બંધ
ipo
6 કંપનીના IPO પર આગામી સપ્તાહે દાવ લગાવવાની મળશે તક, પૈસા રાખો તૈયાર
BJP gujarat
ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર વચ્ચે મોટી ખબર, વયમર્યાદાના વાંધા વચ્ચે રત્નાકરે આપી સૂચના