અમદાવાદ અકસ્માત: બાઇક ચાલેક મહિલાને 20 ફૂટ ઢસડી, જુઓ CCTV ફૂટેજ

અમદાવાદના SG હાઇવે પર અકસ્માતના સીસીટીવી સામે આવ્યાં છે. બેફામ સ્પિડે જતા બાઇક ચાલકે ઓફિસથી છુટીને ચાલતી જતી મહિલાને અડફેટે લીધી હતી. 20 ફૂટથી વધુ ઢસડ્યા બાદ મહિલા પરથી બાઇક ચલાવી ચાલક ફરાર થઇ ગયો હતો. ગંભીર હાલતમાં મહિલાને નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડાઇ હતી. સરખેજ પોલીસે ગુનો નોંધ્યો પરંતુ બાઇક ચાલકને 24 કલાકથી શોધી શકી નથી.

Trending news