हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્રદીપસિંહ વાઘેલા
પ્રદીપસિંહ વાઘેલા News
Pradipsinh Vaghela
પ્રદીપસિંહને જેમાં રસ હતો એ કોલેજનું રાજકારણ પુરૂ કરશે સરકાર, ભૂપેન્દ્ર ભાઈ PM મોદી
Pradipsinh Vaghela: ગુજરાત ભાજપમાં લાંબા સમયથી સક્રિય અને કદાવર નેતા પ્રદીપસિંહ વાઘેલાનું નામ લોકસભા પહેલાં એકાએકત અચાનક કેમ આવ્યું ચર્ચામાં? આ પાછળ પણ મોટો ખેલ જવાબદાર છે પણ આપણે વાત અહીં પ્રદીપસિંહની નહીં પણ કોલેજકાળના રાજકારણ પર કરી રહ્યાં છે. કોલેજ કાળના રાજકારણને પુરૂ કરી દેવાની ભૂપેન્દ્ર પટેલ સરકાર તૈયારી કરી રહી છે. જેમાં સૌથી વધારે મરચાં કોંગ્રેસને લાગી રહ્યાં છે.
Aug 11,2023, 18:36 PM IST
Pradeep Singh Vaghela
વારા પછી વારો! પ્રદીપસિંહની બદનામીના છાંટા કોંગ્રેસીઓ પર પણ ઉડશે, રાહ જુઓ........
શિસ્તબદ્ધ ગણાતી ભાજપ છેલ્લા કેટલાક દિવસથી સતત ચર્ચાનું કેન્દ્ર બની છે. ભાજપના પાયાના કાર્યકર ગણાતા પ્રદીપસિંહ વાઘેલાએ મહામંત્રી પદેથી રાજીનામુ આપી દીધું છે. પોતાના રાજીનામા બાદ પ્રદીપસિંહ સતત ચર્ચામાં છે.
Aug 7,2023, 20:43 PM IST
gujarat
ગૃહમંત્રી બનવાના સપનાં જોનારા ગયા, પૂર્વ ગૃહમંત્રીને લોટરી લાગી, સંગઠનમાં વધી ગયુ કદ
પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ વડોદરામાં વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે, ત્યારે ભાજપ ઉત્તર ઝોનના મહામંત્રી રજની પટેલને આપવામાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
Aug 5,2023, 17:35 PM IST
Vadodara City
BJPમાં ભૂકંપ: પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ ગુજરાતના વધુ એક મોટા નેતાનું રાજીનામુ
Vadodara News: વડોદરાના પૂર્વ મેયર અને શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ અચાનક રાજીનામું આપતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
Aug 5,2023, 16:19 PM IST
gujarat big news
કમલમના બાદશાહ હવે વનવાસ ભોગવશે, પત્રિકાયુદ્ધમાં નોંધાઈ શકે છે ફરિયાદ
Pradipsinh Vaghela: ગુજરાત ભાજપમાં લાંબા સમયથી સક્રિય પ્રદીપસિંહ વાઘેલાનું નામ લોકસભા પહેલાં અચાનક કેમ આવ્યું ચર્ચામાં? કોણે કરી છે પ્રદીપસિંહની સળી? આખરે કોણે છપાવી હતી પત્રિકાઓ? જાણો ભાજપના પત્રિકા યુદ્ધની હકીકત...
Aug 5,2023, 13:42 PM IST
Pradipsinh Vaghela
સરકારી કચેરીમાં જ બાઉન્સરોને ફટકારાયા, બાપુના પાવર સામે કોલેજ પણ મૌન
Pradipsinh Vaghela: કોલેજકાળથી પ્રદીપસિંહ ચર્ચામાં રહ્યાં છે. વિદ્યાર્થી નેતા તરીકે એક દબંગ નેતા તરીકેની છાપ પણ પ્રદીપસિંહે ઉભી કરી. કમલમાં પહોંચ્યાં પણ તેમણે પોતાની વિદ્યાર્થી નેતા તરીકેની દબંગાઈ ના છોડી, જાણો આવો જ એક કિસ્સો...
Aug 5,2023, 13:45 PM IST
Kamlam
વાઘેલાએ અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનો ભાજપનો ખુલાસો
શું ખરેખર પ્રદીપસિંહ વાઘેલાનું ભાજપે રાજીનામું માંગી લીધું હતું? શું ખરેખર પ્રદીપસિંહ વાઘેલાને કમલમમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો? આ તમામ વાતોમાં કેટલું તથ્ય છે અને આખરે આ ઘટનામાં શું સત્ય છે એ પણ જાણો....
Aug 5,2023, 13:46 PM IST
gujarat news
પાવરનો કર્યો દુરોપયોગ, મહામંત્રી બન્યા પણ ગુજ. યુનિ.નો મોહ ના છૂટ્યો, હવે ભોગ બન્યા
ગુજરાત પ્રદેશ ભાજપના દિગ્ગજ નેતા પ્રદીપસિંહ વાઘેલા હાલ સૌથી વધુ ચર્ચામાં છે. એ ચર્ચાનું કારણ શું છે? કેમ કમલમ પહોંચ્યા છતાં પણ પ્રદીપસિંહથી ન છૂટ્યો કોલેજોનો મોહ? આખરે કયું કારણ છે જેના લીધે પ્રદીપસિંહને આપવું પડ્યું રાજીનામું?
Aug 5,2023, 13:46 PM IST
પ્રદેશ ભાજપ મંત્રી
પ્રદેશ ભાજપના મંત્રી પ્રદીપસિંહ વાઘેલાને રાષ્ટ્રીય સ્તરે સોંપાઇ મહત્વની જવાબદારી
ગુજરાત ભાજપના વધુ એક નેતાને રાષ્ટ્રીય સ્તરે મળી મહત્વની જવાબદારી છે. પ્રદેશ ભાજપના મંત્રી પ્રદીપસિંહ વાધેલાને GHMCની ચૂંટણી માટે સહપ્રભારીની જવાબદારી સોંપાઇ છે. ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવની આગેવાની માં ભાજપે 3 સહપ્રભારીઓની નિયુક્તિ કરી છે.
Nov 27,2020, 19:08 PM IST
Trending news
ayurevda for hair fall
રસોડામાં રહેલ આ મસાલો હેર ફોલ માટે છે રામબાણ! ડેન્ડ્રફ સહિત વાળની સમસ્યાઓ થશે દૂર
Shani Dev
Shani Dev: આ 3 રાશિઓના જીવનમાં શનિ મચાવશે કોહરામ, 2025 માં શરુ થશે સાડાસાતી અને ઢૈયા
JPC
એક દેશ-એક ચૂંટણી માટે JPC ની રચના, રૂપાલા, અનુરાગ ઠાકુર, પ્રિયંકા ગાંધી મળ્યું સ્થાન
surat police
ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો, બનાવટી લિપબામનો પકડાયો જથ્થો, 2 વેપારીની ધરપકડ
Gujarat St
સરકારની ‘ઇ- પાસ સિસ્ટમ’બની લોકપ્રિય, અત્યાર સુધી લાખો છાત્રોએ લીધો લાભ
Carrots
શિયાળામાં ગાજર ખાવાથી આ ખતરનાક બીમારીઓ રહેશે દૂર, ફાયદાઓ જાણીને તમે પણ થઈ જશો હેરાન
Bharuch
ભરૂચ બળાત્કાર કાંડે 'નિર્ભયા'ની યાદ અપાવી, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો
Cold Wave
આ જિલ્લાઓમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ, અમદાવાદમાં પણ નીચે જશે તાપમાન, ઠંડીની આગાહી
Jio
આ છે Jioનો ગેમ ચેન્જર પ્લાન, યુઝર્સને 336 દિવસ સુધી આપે છે બધા ફાયદા
Chinese rope
અમદાવાદમાંથી ઝડપાઈ જીવલેણ દોરી, ચાઈનીઝ દોરીની 74 રીલ સાથે બે ઈસમો ઝડપાયા