પૂર્વ વડાપ્રધાન News

CWC પહેલા જ ચર્ચા શરૂ, રાહુલ અને સોનિયા ગાંધીની બાજુમાં કેમ ન બેસ્યા પ્રિય
 કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક આજે અમદાવાદમાં યોજાનારી છે, ત્યારે સમગ્ર ગાંધી પરિવાર અમદાવાદમાં આવી પહોંચ્યો છે, અને સાથે જ દેશભરના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હાલ અમદાવાદમાં છે. વર્કિંગ કમિટીની બેઠક પહેલા ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામા આવ્યું હતું. જ્યાં ભજનની સૂરાવલીઓ વચ્ચે મહાત્મા ગાંધીજીને યાદ કરાયા હતા. પણ ગાંધી આશ્રમની આ મુલાકાતમાં આંખે ઉડીને વળગે તેવી વાત હતી પ્રિયંકા ગાંધીની બેઠક. સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા ગાંધી વાડરા તથા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ માટે પ્રાર્થના સભામાં અલગ બેઠક વ્યવસ્થા હતી, તેમ છતાં પ્રિયંકા ગાંધી અન્ય નેતાઓની સાથે બેસ્યા હતા.
Mar 12,2019, 11:42 AM IST
CWC - કોંગ્રેસી નેતા તારીક ખારા અમદાવાદ એરપોર્ટ પર થયા અપમાનિત
Mar 12,2019, 9:10 AM IST

Trending news