हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પરીક્ષા પે ચર્ચા 2.0
પરીક્ષા પે ચર્ચા 2 0 News
પરીક્ષા પે ચર્ચા 2.0
પરીક્ષા પે ચર્ચા : અને પીએમ મોદી બોલ્યા, યે પબજી વાલા હૈ ક્યા?
પરીક્ષા પે ચર્ચા (Pariksha Pe charcha 2.0) કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (prime minister modi) આજે દિલ્હી ખાતે વિદ્યાર્થીઓ (Students) વાલીઓ (parents) અને શિક્ષકો (teacher) સાથે સંવાદ કર્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ સવાલ કર્યા હતા જેના પીએમ મોદી (PM Modi) એ ખુલ્લા મને જવાબ આપ્યા હતા. ધોરણ-9માં ભણતો પુત્ર ઓનલાઇન ગેમ (Online Game) ના રવાડે ગયો હોવા અંગે સવાલ પુછતાં વડાપ્રધાને સચોટ જવાબ આપ્યો હતો. જવાબની શરૂઆતમાં એમણે યે પબજી (PUBG) વાલા તો નહીં ક્યાં? સામે પ્રત્યુત્તર આપતાં કેટલાક સમય માટે હોલમાં હાસ્યનું મોજુ પ્રસરી ગયું હતું.
Jan 29,2019, 14:55 PM IST
પરીક્ષા પે ચર્ચા
‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીએ કર્યો PUBGનો ઉલ્લેખ, જાણો શું હતું કારણ
પીએમ મોદીએ ‘પરીક્ષા પે ચર્તા 2.0’ દરમિયાન બાળકો અને વાલીઓને પરીક્ષાના દબાણથી દૂર રહેવાનો ઉપાય જણાવ્યો હતા. તે દરમિયાન તેમણે દેશ-વિદેશમાં રમાઇ રહેલી એન્ડ્રોઇડ ગેમ PUBGનો પણ ઉલ્લેખ કર્યો હતો.
Jan 29,2019, 15:39 PM IST
પરીક્ષા પે ચર્ચા 2.0
પરીક્ષા પે ચર્ચા 2.0: પીએમ મોદીએ કહ્યું- હું ટેકનોલોજીમાં માનું છું
પરીક્ષા પે ચર્ચા 2.0 : વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો હાઉ દૂર થાય અને આત્મવિશ્વાસનો વધારો થાય એ હેતુસુર આજે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો. જેમાં એક મમ્મી દ્વારા પુછાયેલા સવાલમાં પીએમ મોદીએ કહ્યું કે હું ટેકનોલોજીમાં માનું છું. ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણે શીખવાનું છે.
Jan 29,2019, 13:40 PM IST
પરીક્ષા પે ચર્ચા 2.0
'પરીક્ષા પે ચર્ચા' : પીએમ મોદીની વિદ્યાર્થીઓને સોનેરી સલાહ, ક્ષમતા ઓળખો...
પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતાં પીએમ મોદીએ સાયન્સ અંગે પુછાયેલા સવાલનો ઉંડાણતી જવાબ આપ્યો હતો. એમણએ કહ્યું કે, સાયન્સ મેથ્સ મહત્વના છે પરંતુ અન્ય વિષયોનું મહત્વ પણ ઓછું નથી. પરંતુ મહત્વની વાત એ છે કે ગ્રેજ્યુએશનના કારખાનામાં જવાને બદલે વિદ્યાર્થીઓએ પોતાની ક્ષમતા ઓળખીને વિષય પસંદ કરવો જોઇએ.
Jan 29,2019, 12:35 PM IST
પરીક્ષા પે ચર્ચા 2.0
પરીક્ષા પે ચર્ચા 2.0 : પરીક્ષા મહત્વની છે પરંતું...
પરીક્ષા પે ચર્ચા 2.0 : પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ સંવાદ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જીવનમાં પરીક્ષા મહત્વની છે, પરંતુ તમે એ વિચારો કે આ પરીક્ષાએ જીંદગીની આખરી પરીક્ષા નથી. પરીક્ષાને બોજ ન સમજો...
Jan 29,2019, 12:20 PM IST
પીએમ મોદી
પરીક્ષા પે ચર્ચા 2.0 : વડાપ્રધાને કહ્યું- તમે પરિવારમાં જ છો...
પરીક્ષા પે ચર્ચા 2.0 : વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે માર્ગદર્શન આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને એમના દ્વારા પુછાયેલા સવાલોના જવાબ આપ્યા. પીએમ મોદીએ વિદ્યાર્થીઓને જીવનના પાઠ શીખવ્યા, સાથોસાથ લક્ષ અંગે પણ પોતાના અનુભવના ભાથામાંથી સોનેરી સલાહ આપી.
Jan 29,2019, 12:10 PM IST
પીએમ મોદી
PM Modi Lve Pariksha Pe Charcha : એ માતા પિતા નિષ્ફળ છે કે જે...
વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે માર્ગદર્શન આપતાં મહત્વની વાત કરી હતી. પીએમ મોદીએ વિદ્યાર્થીઓ અને માતા પિતાને ટીપ્સ આપી હતી. વિદ્યાર્થીઓને એમણે કહ્યું કે માતા પિતા સામે તરત રિએક્ટ કરતાં પહેલા એમની વાત શાંતિથી સાંભળો પછી જુઓ કેવો જાદુ થાય છે. સાથોસાથ એમણે માતા પિતાઓને પણ કહ્યું કે તેઓ બાળકો પર એવો બોજ ન નાંખે કે જે તેઓ પોતાની કેરિયરમાં પૂર્ણ કરી શક્યા નથી.
Jan 29,2019, 13:41 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય