પરીક્ષા પે ચર્ચા : અને પીએમ મોદી બોલ્યા, યે પબજી વાલા હૈ ક્યા?

પરીક્ષા પે ચર્ચા (Pariksha Pe charcha 2.0) કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (prime minister modi) આજે દિલ્હી ખાતે વિદ્યાર્થીઓ (Students) વાલીઓ (parents) અને શિક્ષકો (teacher) સાથે સંવાદ કર્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ સવાલ કર્યા હતા જેના પીએમ મોદી (PM Modi) એ ખુલ્લા મને જવાબ આપ્યા હતા. ધોરણ-9માં ભણતો પુત્ર ઓનલાઇન ગેમ (Online Game) ના રવાડે ગયો હોવા અંગે સવાલ પુછતાં વડાપ્રધાને સચોટ જવાબ આપ્યો હતો. જવાબની શરૂઆતમાં એમણે યે પબજી (PUBG) વાલા તો નહીં ક્યાં? સામે પ્રત્યુત્તર આપતાં કેટલાક સમય માટે હોલમાં હાસ્યનું મોજુ પ્રસરી ગયું હતું.

Trending news