પરીક્ષા પે ચર્ચા 2.0: પીએમ મોદીએ કહ્યું- હું ટેકનોલોજીમાં માનું છું

પરીક્ષા પે ચર્ચા 2.0 : વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો હાઉ દૂર થાય અને આત્મવિશ્વાસનો વધારો થાય એ હેતુસુર આજે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો. જેમાં એક મમ્મી દ્વારા પુછાયેલા સવાલમાં પીએમ મોદીએ કહ્યું કે હું ટેકનોલોજીમાં માનું છું. ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણે શીખવાનું છે.

Trending news