हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પંજાબ નેશનલ બેન્ક
પંજાબ નેશનલ બેન્ક News
cbi
CBIએ PNB વિરુદ્ધ દાખલ કર્યો કેસ, ઓફિસરોએ નીરવ મોદી જેવું ફ્રોડ આચર્યુ
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ ઓડિશામાં પંજાબ નેશનલ બેન્ક (PNB) વિરુદ્ધ 32 કરોડના ફ્રોડનો કેસ દાખલ કર્યો છે. આ મામલો બિલકુલ નીરવ મોદીની જેમ છે. જેમાં બેન્કના અધિકારીઓ સાથે મળીને Global Trading Solution Ltdએ CC અને Lcની સુવિધા લીધી. ત્યારબાદ પૈસા બીજી કંપનીઓમાં ટ્રાન્સફર કરી લીધા. CBIએ તેમા PNBના ચાર અધિકારીઓ અને કંપનીના માલિક અભિનાષ મોહંતી સહિત 9 લોકોની સામે કેસ કર્યો છે.
Jun 11,2020, 9:12 AM IST
લૉકડાઉન
લૉકડાઉન દરમિયાન થશે 10 મોટી બેન્કોનો વિલય, 1 એપ્રિલથી બદલી જશે તમામ નામ
એપ્રિલ મહિનાની શરૂઆતમાં 10 બેન્કોનો વિલય કરીને 4 નવી બેન્ક બનાવવામાં આવશે.
Mar 29,2020, 8:54 AM IST
bank merger
કેબિનેટે બેન્કોના વિલયને આપી મંજૂરી, વિશ્વ સ્તરીય બેન્ક બનાવવાનો ઉદ્દેશ્ય
કેન્દ્રીય મંત્રીમંડળે સરકારી બેન્કોના વિલયને મંજૂરી આપી દીધી છે. સરકારનો ઇરાદો વૈશ્વિક સ્તરની બેન્ક બનાવવાનો છે. નરેન્દ્ર મોદીની સરકારે પાછલા વર્ષે ઓગસ્ટમાં બેન્કોના મેગા મર્જરની જાહેરાત કરી હતી.
Mar 4,2020, 19:03 PM IST
પંજાબ નેશનલ બેન્ક
PNBએ ડિપોઝિટ પર વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો નવા દર
બેન્કે ડિપોઝિટ રેટમાં 50 બેસિસ પોઈન્ટ્સ સુધીનો ઘટાડો કર્યો છે. બેન્કની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી પ્રમાણે, 7-14 દિવસ અને 15-29 દિવસની મેચ્યોરિટી પર 4.5 ટકા વ્યાજદર આપવામાં આવી રહ્યો છે.
Sep 1,2019, 18:42 PM IST
જાહેર ક્ષેત્રની બેન્ક
સરકારી બેન્કોના વિલયના નિર્ણયનો બેન્કના કર્મચારીઓએ કર્યો વિરોધ
સંઘના મહામંત્રી સી.એચ. વેંકટચાલમે જણાવ્યું કે, સરકારે આ નિર્ણય ખોટા સમયે લીધો છે અને તેની સમીક્ષાની જરૂર છે. તેમણે જણાવ્યું કે, સરકારના નિર્ણયના વિરોધમાં એસોસિએશન એક રેલી પણ કાઢશે.
Aug 31,2019, 20:49 PM IST
Reserve Bank
રિઝર્વ બેન્કે પીએનબી અને બેન્ક ઓફ બરોડા પર ફટકાર્યો 50 લાખનો રૂપિયાનો દંડ
ભારતીય રિઝર્વ બેન્કે સૂચનાઓ આપવામાં મોડુ કરવાને કારણે પંજાબ નેશનલ બેન્ક તથાં બેન્ક ઓફ બરોડા પર 50-50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
Aug 3,2019, 17:56 PM IST
નીરવ મોદી
નીરવ મોદી કેસમાં PNBને રાહત, DRTએ નીરવને 7200 કરોડ જમા કરવા જણાવ્યું
ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ(DRT)એ પંજાબ નેશનલ બેન્ક (PNB)ને રાહત આપતા ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને આદેશ આપ્યો છે કે તે પીએનબી અને અન્યને વ્યાજ સહિત રૂ.7200 કરોડ પાછા આપે
Jul 6,2019, 22:32 PM IST
પંજાબ નેશનલ બેન્ક
PNB ગ્રાહકો માટે મહત્વના સમાચાર, બેન્કે વ્યાજદરોમાં કર્યો ફેરફાર
દેશની અગ્રણી બેન્ક પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)એ ગત 1 મે 2019થી પોતાની ચોક્કસ મેચ્યોરિટી પર તમારી ફિક્સ્ડ ડિપોઝિટ જમા પર મળનારા વ્યાજદરોમાં સંશોધન કર્યું છે.
May 4,2019, 20:25 PM IST
પંજાબ નેશનલ બેન્ક
દેશની 4 મોટી બેન્કનો PNBમાં થઈ શકે છે વિલય, કઈ બેન્કમાં છે તમારૂ એકાઉન્ટ
છેતરપિંડીનો શિકાર પંજાબ નેશનલ બેન્કમાં સુધારનો એજન્ડા લાગૂ કરવાના મામલામાં જાહેર ક્ષેત્રોની બેન્કમાં સૌથી આગળ રહ્યું છે.
Mar 2,2019, 17:35 PM IST
Trending news
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા