हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પંજાબ નેશનલ બેંક
પંજાબ નેશનલ બેંક News
PNB Special Scheme
PNB શરૂ કરી મહિલાઓ માટે ખાસ સ્કીમ, ફ્રી મળશે આ 6 સુવિધાઓ
PNBની આ સ્કીમ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની પહેલ કરવામાં આવી છે. પીએનબીએ ખાસ મહિલાઓ માટે પાવર સેવિંગ્સ એકાઉન્ટ (Power Savings Account)ની શરૂઆત કરી છે.
Oct 17,2020, 18:25 PM IST
પંજાબ નેશનલ બેંક
PNB માં થયો 3,688 કરોડ રૂપિયાનો ગોટાળો, જાણો શું છે સમગ્ર મામલો
પંજાબ નેશનલ બેંક (Punjab National Bank) એ ગુરૂવારે કહ્યું કે તેણે દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (DHFL)ના એનપીએ ખાતામાં 3,688.58 કરોડ રૂપિયાની છેતરપિંડી વિશે આરબીઆઇ (RBI)ને જાણકારી આપી છે.
Jul 10,2020, 17:43 PM IST
પંજાબ નેશનલ બેંક
PNB એ આપ્યો ગ્રાહકોને ઝટકો, ખાતાધારકોને થનાર ફાયદા પર કાતર ફરી વળશે
દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંક (PNB)એ પોતાના ગ્રાહકોને લોકડાઉન વચ્ચે એક ઝટકો આપ્યો છે. બેંકના ગ્રાહકોના બચત ખાતામાં મળનાર વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.
Jun 4,2020, 16:47 PM IST
પીએનબી
દેશની આ મોટી બેંકે ઘટાડ્યા પોતાના વ્યાજ દર, ખૂબ સસ્તી થઇ ગઇ છે હોમ અને ઓટો લોન
બેંક પંજાબ નેશનલ બેંક (PNB)એ લોન પર રેપો રેટ સાથે સંકળાયેલા વ્યાજ 0.40 ટકા સસ્તું કરવાની સોમવારે જાહેરાત કરી હતી. હવે આ વ્યાજ દર 7.05 ટકાથી ઓછું થઇને 6.65 ટકા થઇ જશે.
Jun 2,2020, 11:07 AM IST
પીએનબી કૌભાંડ
PNB કૌભાંડ: નીરવ મોદીને મોટો ઝટકો, ભાગેડૂ આર્થિક અપરાધી જાહેર
પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ (PNB Scam) કેસમાં નીરવ મોદી (Nirav Modi) ને મોટો આંચકો લાગ્યો છે. પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ કેસમાં દેશ છોડીને ભાગેલા હીરાના વેપારી નીરવ મોદીને ભાગેડૂ આર્થિક અપરધી જાહેર કરી દેવામાં આવ્યો છે. વિશેષ કોર્ટ (ED)એ નીરવ મોદીને આર્થિક ભાગેડૂ અપરાધી જાહેર કર્યો છે.
Dec 5,2019, 15:17 PM IST
નીરવ મોદી
જો મને ભારતને સોંપવામાં આવશે તો આત્મહત્યા કરી લઇશ: નીરવ મોદી
પંજાબ નેશનલ બેંક (PNB) સાથે જોડાયેલા 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ભારતમાં ભાગેડૂ જાહેર કરવામાં આવેલા હીરાના વેપારી નીરવ મોદીની જામીન અરજી પર ફરી એકવાર યૂકે (યૂનાઇટેડ કિંગડમ)ની કોર્ટે નકારી કાઢી છે. જામીન ન મળતાં નીરવ મોદીએ કોર્ટમાં પીત્તો ગુમાવ્યો હતો.
Nov 7,2019, 13:09 PM IST
pnb scam
13500 કરોડ ચાંઉ કરનાર નીરવ મોદીએ લંડન કોર્ટમાંથી જામીન માંગ્યા
પીએનબી કૌભાંડ (PNB Scam) ના આરોપી નીરવ મોદી (Nirav Modi) એ લંડનની કોર્ટ (London Court) માં જામીન માટે અરજી દાખલ કરી છે. નીરવ મોદીએ આ વખતે હેલ્થ ગ્રાઉન્ડ પર જામીન આપવાની અરજી દાખલ કરી છે. સૂત્રોનું કહેવુ છે કે, તેણે પોતાના વકીલના માધ્યમથી આપવામાં આવેલી અરજીમાં નીરવ મોદીએ ખુદને એન્ક્ઝાઈટી અને ડિપ્રેશન (Depression) નો શિકાર બતાવ્યા છે. સાથે જ તેણે અરજીમાં કોર્ટને એમ પણ કહ્યું છે કે, જો તમે ઈચ્છો તો તેને હાઉસ એરેન્ટ કરીને રાખી શકો છો.
Oct 30,2019, 15:15 PM IST
પંજાબ નેશનલ બેંક
13,500 કરોડના કૌભાંડી મેહુલ ચોકસીના ભારત પ્રત્યાર્પણનો રસ્તો સાફ, જાણો કેવ
એન્ટિગુઓ અને બારબૂડાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને કહ્યું કે પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીને ભારત ત્યારે પ્રત્યર્પિત કરવામાં આવશે, જ્યારે તેની અરજીઓનો નિકાલ થઇ જશે
Sep 26,2019, 8:56 AM IST
પીએનબી કૌભાંડ
PNB કૌભાંડ કેસ: મેહુલ ચોક્સીની 24.77 કરોડની સંપત્તિ જપ્ત
પંજાબ નેશનલ બેંકમાં 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલે ઇડીએ ગુરૂવારે ભાગેડૂ હીરાના વેપારી મેહુલ ચોક્સીની કુલ 24.77 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત જપ્ત કરી છે જેમાં કિંમતી વસ્તુઓ, વાહન અને બેંક એકાઉન્ટ સામેલ છે.
Jul 12,2019, 9:45 AM IST
Punjab National Bank
PNB સાથે એક મોટો 3805 કરોડ રૂપિયાનો મોટો ગોટાળો
બેંકે નિવેદનમાં કહ્યું છે કે ફોરેન્સિક ઓડિટ તપાસના પરિણામ અને સીબીઆઇ તપાસના આધારે કંપની અને એના સંચાલકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે
Jul 8,2019, 14:49 PM IST
મેહુલ ચોક્સી
ભાગેડુ વેપારી મેહુલ ચોક્સીને એર એમ્બ્યુલન્સથી ભારત પાછો લાવવાની તૈયારી
પંજાબ નેશનલ બેંક (PNB) ફ્રોડ કેસ મામલે ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસીને ભારત પાછો લાવવા માટે ઈડીએ એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાની રજુઆત કરી છે.
Jun 23,2019, 10:19 AM IST
PNB
કાલથી બંધ થઇ રહી છે PNB આ સર્વિસ, તમામ ગ્રાહકોને પૈસા ઉપાડી લેવા આદેશ
જો તમે પણ પંજાબ નેશનલ બેંકના ગ્રાહક હો તો આ સમાચાર તમારે જરૂર વાંચવા જોઇએ
Apr 30,2019, 19:02 PM IST
PNB
ટોચની બેંક 30 એપ્રિલથી બંધ કરવાની છે મોટી સર્વિસ
ગ્રાહકોને આ વાતની જાણકારી એસએમએસ, ઇ-મેઇલ અને સોશિયલ મીડિયા મારફતે આપવામાં આવી છે. આ સર્વિસ બંધ થવાથી તેની અસર લાખો ગ્રાહકો પર પડશે અને એટલે જ ગ્રાહકોએ સર્વિસ બંધ થાય એ પહેલાં પોતાના પૈસા કાઢી લેવા પડશે.
Apr 26,2019, 10:26 AM IST
Jet Airways
Jet Airways ને નથી મળી રાહત, PNBએ 2050 કરોડ રૂપિયાનું દેવુ આપવાનો ઇન્કાર
જેટ એરવેઝે પણ શેર બજારોને મોકલવામાં આવેલી માહિતીમાં સ્પષ્ટ કર્યું કે તેને પીએનબી તરફથી કોઇ જ નવી લોન નથી મળી
Mar 14,2019, 21:27 PM IST
United kingdom
નીરવ અને નરેન્દ્ર મોદી ભાઇઓ, બંન્ને વચ્ચે અનેક સમાનતાઓ: રાહુલ ગાંધી
લંડનના ભાગેડુ વેપારી નીરવ મોદીની હાજરીના સમાચાર બાદ ફરીથી આ મુદ્દે રાજકીય ધમાસાણ ચાલુ થઇ ચુક્યું છે
Mar 9,2019, 20:48 PM IST
નીરવ મોદી
ડાયનામાઇટ લગાવીને ઉડાવી દીધો નીરવ મોદીનો આલિશાન બંગલો, જુઓ Video
Mar 8,2019, 16:34 PM IST
નીરવ મોદી
નીરવ મોદીના આલિશાન બંગલામાં થશે બ્લાસ્ટ, કિમતી સામાનની થશે હરાજી
Mar 6,2019, 15:52 PM IST
પંજાબ નેશનલ બેંક
આ બેંકે સસ્તી કરી હોમ અને કાર લોન, આટલો કર્યો વ્યાજ દરમાં ઘટાડો
હોમ અને કાર લેનારાઓ માટે સારા સમાચાર છે. SBI બાદ હવે પંજાબ નેશનલ બેંક (PNB)એ પણ લોન સસ્તી કરી દીધી છે. પીએનબીએ એમસીએલઆરમાં 0.10 ટકા પોઇન્ટનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો વિભિન્ન સમયવિધિના લોન માટે કરવામાં આવી છે.
Feb 28,2019, 10:31 AM IST
રિઝર્વ બેંક
રિઝર્વ બેંકની બેઠક બાદ પણ બેંકો દ્વારા વ્યાજ દર ઘટાડવાના સંકેત નહી
બેઠકમાં ભાગ લેનાર એક અધિકારીએ કહ્યું, 'ગર્વનરે અમને કહ્યું કે રિઝર્વ બેંક દ્વારા નીતિગત દરોમાં ઘટાડા સાથે જ વ્યાજ દરને ઓછા કરવાની જરૂર છે જેથી ગ્રાહકોને ફાયદો કરાવવાની જરૂર છે જેથી ગ્રાહકોને તેનો ફાયદો મળી શકે છે.
Feb 23,2019, 12:18 PM IST
PNB
પંજાબ નેશનલ બેંકનું વાપીમાં પણ 1 કરોડનું ભોપાળુ પકડાયું
Vapi One More PNB Loan Scam found from Gunjan Branch Vapi
Dec 5,2018, 15:51 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય