हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જીમ
જીમ News
gujarat news
30 લાખમાં મળશે 2.5 BHK, અમદાવાદના હાઈફાઈ વિસ્તારમાં ગગનચુંબી ઈમારતનો સરકારનો પ્લાન
Ahmedabad Property: AMC દ્વારા શહેરના મધ્યમ વર્ગના ઓછી આવક ધરાવતા લોકો (LIG)માટે હવે શાનદાર 2.5 BHK ફ્લેટ બનાવવા માટેની હિલચાલ હાથ ધરવામાં આવી છે. બુકિંગ માટે પડાપડી!
Mar 7,2024, 16:48 PM IST
gujarat news
સસ્તામાં સારું ઘર લેવાની છેલ્લી તક: અમદાવાદના પોશ વિસ્તારમાં માત્ર ગાડીના ભાવમાં ઘર!
Ahmedabad Residence: ગુજરાતમાં હવે અમદાવાદમાં મકાન લેવું એ સપનું બની રહ્યું છે. હવે શેર બજાર કરતા પણ વધારે ઝડપથી વધી રહ્યાં છે અમદાવાદમાં મકાનોના ભાવ. આવી સ્થિતિની વચ્ચે શહેરના પોશ વિસ્તારમાં જબરદસ્ત લોકેશન પર સાવ સસ્તામાં મળી જશે તમારા સપનાનું ઘર. આ ઓછા મકાનોની સ્કીમ હોવાથી લેવા માટે થઈ રહી છે પડાપડી. જાણો વિગતવાર માહિતી...
Apr 4,2024, 14:17 PM IST
workout
GYM માં જવાનું મન બનાવી લીધું હોય તો આ રીતે જાણો તમારું GYM સારું છે કે નહીં?
Gym motivation: જિમ પસંદ કરતા પહેલા, તમારે ધ્યાન આપવું જોઈએ કે તમે કેમ જિમ પર જાઓ છો. કેટલાક લોકો મસલ્સ ગ્રોથ કરવા માટે જીમમાં જાય છે અને કેટલાક લોકો વજન ઘટાડવા જીમમાં જાય છે.
Jun 9,2023, 20:19 PM IST
walk
સૌથી મોટું રહસ્ય ખૂલ્યું; જીમનું વાર્ષિક સબ્સ્ક્રિપ્શન લીધા પછી પણ લોકો કેમ નથી જતા
ભારતની ગણતરી સારા અને શ્રેષ્ઠ દેશોમાં થાય છે. અન્ય દેશોની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકામાં માત્ર 20%, ચીનમાં 19% અને અમેરિકામાં 13% લોકો સબસ્ક્રિપ્શન લીધા પછી જીમ જાય છે. સૌથી ખરાબ હાલત ફ્રાન્સમાં છે, ફ્રાન્સમાં માત્ર 4% લોકો જીમ જાય છે. આવી સ્થિતિમાં જીમ ના જવાના કારણો અને કસરતના ફાયદા વિશે જાણવું જરૂરી છે.
Apr 24,2022, 9:53 AM IST
mathematics teacher
13 હજારથી વધારે વિદ્યાર્થીઓને ભણાવનારા ગણિતના નિષ્ણાંત શિક્ષકે આત્મહત્યા કરતા ચકચાર
વાસણાના રાજયશ બિલ્ડીંગ પરથી ઝંપલાવી મેથ્સના જાણીતા શિક્ષકે જીવન ટુંકાવ્યુ. શિક્ષક પાર્થ ટાંક છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હોવાનું અને સાઈકિયાટ્રીસ્ટ ડૉકટરની ટ્રીટમેન્ટ લેતા હોવાનુ સામે આવ્યુ છે. શહેરના ધરણીધર વિસ્તારમાં રહેતા પાર્થ ટાંક નામે ટ્યુશન ક્લાસીસ ચલાવી વિદ્યાર્થીઓને ગણિતના ક્લાસ ચલાવતા શિક્ષકે 14માં માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું છે. શિક્ષક પાર્થ ટાંક સવારે જીમમાં જવા માટે ઘરેતી નિકળ્યા હતા. વિશાલા પાસે આવેલી હાઇરાઇઝ બિલ્ડિંગ પરથી પડતું મૂક્યું જેમાં તેમનું ઘટના સ્થળે મોત નિપજયું મોત નિપજયું છે.બનાવની જાણ થતા વાસણા પોલીસે તપાસ હાથ ધરી મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
Dec 21,2020, 17:28 PM IST
અરવિંદ કેજરીવાલ
Unlock 3: કેજરીવાલે ઉપરાજ્યપાલને ફરી મોકલી પ્રસ્તાવોની ફાઇલ, કરી આ માંગ
દિલ્હીની અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સરકારે ઉપરાજ્યપાલ અનિલ બૈજલ (Anil Baijal)ને અનલોક 3ને લઇને ફરીથી પોતાના જૂના પ્રસ્તાવોની ફાઇલ મોકલી છે. આ તે પ્રસ્તાવ છે જેમને એલ્જીએ ગત થોડા દિવસો પહેલાં રદ કરી દીધા હતા.
Aug 6,2020, 18:35 PM IST
Gambling
જીમમાં જવાનું કહીને જુગાર રમતી હતી વહુ, 12 લાખ દેવું થતા એવું કર્યું કે...
સહકાર મેઇન રોડ પરના ન્યૂ મેઘાણીનગરમાં રહેતા અને કરિયાણાનો વેપાર કરતા વેપારી સાથે તેની જ પત્નિએ છેતરપીંડી કરી હોવાની ઘટના સામે આવી છે. જુગાર રમવાની લતમાં રૂપિયા હારી જતા માહિલાએ દાગીના ગીરવે મૂકી પિયર જતી રહી હતી જેની સામે તેના જ પતિએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Jan 4,2020, 22:47 PM IST
સલમાન ખાન
2020 સુધીમાં સલમાન ખાન ખોલશે 300થી વધુ જીમ, 'SK-27' જીમની આપશે ફ્રેંચાઇઝી!
બીઇંગ હ્યૂમનની દુનિયાભરમાં સફળ ફ્રેંચાઇઝી બાદ, સુપરસ્ટાર સલમાન ખાન અત્યાર સુધી દુનિયાભરમાં જિમ અને ફિટનેસ સેંટરના રૂપમાં પોતાની ચેન શરૂ કરવા માટે તૈયાર છે. ફિટનેસ પ્રત્યે લોકોનો ઉત્સાહન વધારતાં આ જીમ ચેન હેઠળ 2020 સુધી આખા ભારતમાં 300થી વધુ જીમ ખોલશે.
Jul 3,2019, 14:32 PM IST
Trending news
gujarat
પડોશીના ઘરે છોકરી મોકલતા સો વાર વિચારજો! બેડરૂમમાં ગયો અને બળજબરી શરીરસુખ માણ્યું!
gujarat
13 વર્ષના ભાઈએ ઠંડે કલેજે 1 વર્ષીય બહેનની હત્યા કરી', સુરતની ચોકાવનારી ઘટનાથી સ્તબ્ધ
extramarital affair
જો પત્નીમાં આ 6 સંકેત જોવા મળે તો સમજી જજો પારકા પુરુષ સાથે ચાલે છે લફરું!
gujarat
તારી પત્નીને છૂટાછેડા આપી દે, આ તારો છોકરો નથી મારો છે, પતિ-પ્રેમી વચ્ચે લોહિયાળ જંગ
Weather Forecast
બાપ રે! ભર શિયાળે ચક્રવાતી તોફાનની દસ્તક, 12 રાજ્યોમાં 2 દિવસ સુધી વરસાદનું એલર્ટ
Ahmedabad
કોલ્ડ પ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખીને અમદાવાદ મુંબઈ વચ્ચે વધુ ત્રણ ટ્રેન દોડાવાશે!
february 2025
February 2025: ફેબ્રુઆરી મહિનો 3 રાશિઓ માટે અત્યંત શુભ, ગજકેસરી રાજયોગ ચમકાવશે ભાગ્ય
health tips
10 હજાર સ્ટેપ્સ ચાલવા છતાં પણ નથી ઘટતું વજન, તો આજથી જ ચાલો આટલું, ઘટવા લાગશે વજન
liver Damage symptoms
હાથ-પગના નખના આકાર અને રંગમાં થયેલો આ ફેરફાર લીવર સડતું હોવાની નિશાની, તુરંત ચેક કરો
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો